પતિ પહેલા પ્રેમીથી ગર્ભવતી થઇ હતી આ 4 અભિનેત્રીઓ, હકીકત જાણ્યા બાદ પણ પતિએ આપ્યો સાથ - Chel Chabilo Gujrati

પતિ પહેલા પ્રેમીથી ગર્ભવતી થઇ હતી આ 4 અભિનેત્રીઓ, હકીકત જાણ્યા બાદ પણ પતિએ આપ્યો સાથ

નસીબદાર હોય છે એ મહિલાઓ કે જેમને માતા બનવાનું સુખ મળે છે. એમાં પણ જયારે એક વિવાહિત મહિલાના ગર્ભવતી હોવાના સમાચાર તેમના પરિવાર માટે ખૂબ જ ખુશીના સમાચાર હોય છે. પરંતુ જયારે મહિલા અવિવાહિત હોય અને તેના ગર્ભવતી હોવાના સમાચાર આવે તો પરિવારમાં ભૂકંપ આવી જાય છે. સમાજમાં તેનું નામ બદનામ થઇ જાય છે અને પછી તેની સાથે લગ્ન કરવા માટે કોઈ જ તૈયાર નથી થતું. પરંતુ આ બધી તો આપણા જેવા સામાન્ય લોકોની વાત છે. ફિલ્મી જગત માટે આ બધું ખૂબ જ સામાન્ય છે.

તમે જાણીને હેરાન થઇ જશો કે બોલિવૂડમાં કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે કે જે લગ્ન પહેલા ગર્ભવતી થઇ હતી અને એ પછી પણ તેમના લગ્ન થયા હતા, એ પણ એ વ્યક્તિ સાથે નહિ કે જેમનાથી તેઓ ગર્ભવતી થઇ હતી, પરંતુ કોઈ બીજી જ વ્યક્તિ સાથે. તો ચાલો આજે જાણીએ એવી અભિનેત્રીઓ વિશે કે જે તેમના લગ્ન પહેલા જ પોતાના બૉયફ્રેંડથી ગર્ભવતી થઇ ચુકી હતી અને તેમ છતાં તેમના લગ્ન થયા અને તેઓ પોતાનું જીવન ખુશી-ખુશીથી વ્યતીત કરી રહયા છે.

સારિકા – અભિનેત્રી સારિકા કમલ હસનના પ્રેમમાં પડતા પહેલા કોઈ બીજી વ્યક્તિને પ્રેમ કરતી હતી. તેઓ પોતાના બૉયફ્રેંડથી ગર્ભવતી થઇ હતી. પરંતુ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેમને ગર્ભપાત કરાવવું પડ્યું હતું. આ બધું જ જાણવા છતાં પણ કમલ હસને તેમની સાથે લગ્ન કર્યા અને તેમની બે દીકરીઓ છે. ખબરો તો એવી પણ આવી હતી કે સારિકા લગ્ન પહેલા કમલ હસનથી ગર્ભવતી થઇ હતી એટલે તેમને જલ્દી-જલ્દીમાં લગ્ન કરી લીધા હતા.

કોંકણા સેન શર્મા – અભિનેત્રી કોંકણા સેન શર્મા બોલિવૂડ અને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી ચુકી છે. ખબરો અનુસાર, રણવીર શૌરી સાથે લગ્ન પહેલા કોંકણા કોઈ બીજાને ડેટ કરતી હતી. આ દરમ્યાન તે પોતાના બૉયફ્રેંડથી ગર્ભવતી થઇ હતી. આપચી તેને રણવીર શૌરીને ડેટ કર્યો અને તેમનાથી ગર્ભવતી થઇ. જો કે એ પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી તેમનો એકે દીકરો પણ છે. હાલમાં બંનેના છૂટાછેડા થઇ ગયા છે અને કોંકણા એકલી જ પોતાના દીકરાનો ઉછેર કરી રહી છે.

સેલિના જેટલી – મિસ ઇન્ડિયા રહી ચુકેલી અભિનેત્રી સેલિના જેટલી લગ્ન પહેલા જ પોતાના બૉયફ્રેંડથી ગર્ભવતી થઇ હતી. આ પછીથી તેમને ગર્ભપાતનો વિકલ્પ પસંદ કર્યો હતો. આ પછી તેમને પીટર હેગન ડેટ કર્યો અને તેમની સાથે લગ્ન કર્યા. ખબરો અનુસાર, સેલિના જેટલીના ભૂતકાળમાં ગર્ભવતી થયા હોવાની વાત પીટરને પહેલાથી જ ખબર હતી. તેમ વહેતા તે સેલિના સાથે લગ્ન કરવા રાજી થઇ ગયા. જણાવી દઈએ કે સેલિનાના હાલમાં પોતાના પતિ પીટરથી બે જુડવા બાળકો છે અને તે પોતાના બાળકો અને પતિ સાથે વિદેશમાં વસી ગઈ છે.

અમૃતા અરોરા – મલાઈકા અરોરાની નાની બહેન અમૃતા અરોરાએ વર્ષ 2009માં બિઝનેસમેન શકીલ લડાક સાથે લગ્ન કર્યા હતા. ખબરો અનુસાર, એવું કહેવામાં આવે છે કે અમૃતા લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ગઈ હતી. લગ્ન પછી તેને તરત જ પોતાના ગર્ભવતી હોવાની વાત જાહેર પણ કરી દીધી હતી. પરંતુ આ સ્ટોરીમાં ટ્વીટ એ છે એક લગ્ન પહેલા ગર્ભવતી કોઈ બીજાથી નહીં પણ પોતાના થનારા પતિ શકીલ લડાકથી જ ગર્ભવતી થઇ હતી.

Live 247 Media

disabled