આ 5 અભિનેત્રીઓએ વેબ સિરીઝમાં ઘપાઘપ વાળા સીન આપીને રાતો રાત થઇ ગઈ હતી ફેમસ, મળવા લાગ્યું ઘણું બધું કામ - Chel Chabilo Gujrati

આ 5 અભિનેત્રીઓએ વેબ સિરીઝમાં ઘપાઘપ વાળા સીન આપીને રાતો રાત થઇ ગઈ હતી ફેમસ, મળવા લાગ્યું ઘણું બધું કામ

ઘપાઘપ વાળા ગંદા સીન આપીને 5 હીરોઇનો રાતોરાત ફેમસ થઇ ગઈ, નસીબ ચમકી ગયા

છેલ્લા કેટલાક સમયમાં બોલિવૂમાં બોલ્ડનેસમાં તેનું લેવલ ઘણું ઉપર પહોંચી ગયું છે. સ્ટોરી, નિર્દેશન અને હવે તો બોલ્ડનેસમાં પણ ઈન્ડસ્ટ્રી પાછળ નથી. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો વેબ સિરીઝ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને ઘણું બોલ્ડ કન્ટેન્ટ જોવા મળશે. આજે અમે એવી વેબ સિરીઝની યાદી શેર કરવા જઈ રહ્યા છીએ જેમાં બોલ્ડ સીનથી ભરેલી છે. આ વેબ સિરીઝમાં અમે એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે બોલ્ડ સીન આપીને દર્શકોનું ઘણું ધ્યાન ખેંચ્યું હતું.

1. ત્રિધા ચૌધરી: ઓટીટી પ્લેટફોર્મની પ્રખ્યાત વેબ સિરીઝ ‘આશ્રમ’ ફેમ અભિનેત્રી ત્રિધા ચૌધરીએ પણ એકથી વધુ બોલ્ડ સીન આપ્યા હતા. જે ઘણી હેડલાઇન્સમાં રહી હતી. ત્યારબાદ તે લોકોમાં લોકપ્રિય બની હતી. આજે પણ આ ફિલ્મમાં તેના બોલ્ડ સીનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જેના પર લોકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. ‘આશ્રમ’ પહેલા ત્રિધા ચૌધરીએ ઘણી બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે વર્ષ 2013માં બંગાળી ફિલ્મ ‘મિશાવર રાવશો’થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

2. કિયારા અડવાણી: કિયારા અડવાણીએ પણ વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપી ચુકી છે. જેણે Netflixની ‘લસ્ટ સ્ટોરી’માં પોતાના બોલ્ડ સીનથી તહેલકો મચાવ્યો હતો. ભાગ્યે જ કોઈ એવું હશે જે નેટફ્લિક્સની લસ્ટ સ્ટોરી વિશે જાણતું ન હોય. તેમાં પણ કિયારા અડવાણીનો સીન કોણ ભૂલી શકે. કિયારાના માત્ર એક સીને આખી વેબ સિરીઝને યાદગાર બનાવી દીધી હતી. કિયારા અડવાણી ‘કબીર સિંહ’ અને ‘શેર શાહ’માં પોતાના અદભૂત અભિનયને કારણે લોકોમાં પ્રખ્યાત છે.

3. રસિકા દુગ્ગલઃ અભિનેત્રી રસિકા દુગ્ગલે મિર્ઝાપુરમાં પોતાના પાત્રથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે પોતાની બોલ્ડનેસ અને અભિનયથી જબરદસ્ત હેડલાઇન્સ બનાવી હતી અને જબરદસ્ત બોલ્ડ સીન આપ્યા હતા. પોતાના અભિનયની સાથે તેણે પોતાના અદાઓ પણ બધાનું દિલ જીતી લીધું હતું. આ સિરીઝમાં તેણે પંકજ ત્રિપાઠી અને કુલભૂષણ ખરબંદા સાથે બોલ્ડ સીન ફિલ્માવ્યા હતા.

4. કુબરા સૈતઃ કુબ્રા સૈતે વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’માં શાનદાર કામ કર્યું હતું. જેમાં તેણે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. તે જોઈને દર્શકો પાણી-પાણી થઇ ગયા હતા. તેના દ્વારા ફિલ્માવાયેલા બોલ્ડ સીનની ખૂબ જ ચર્ચા થઈ હતી. જેને લોકોએ ખૂબ પસંદ પણ કર્યા હતા.

5.અદિતિ પોહનકરઃ અદિતિ પોહનકર જેણે વેબ સિરીઝ ‘શી’માં ઘણા બોલ્ડ સીન આપ્યા હતા. આ સિવાય અદિતિ ‘આશ્રમ’માં પણ જોવા મળી છે. પરંતુ દર્શકોને ‘શી’માં તેનું પાત્ર પસંદ આવ્યું હતું. લોકોએ અભિનેત્રીના અભિનયની ખૂબ પ્રશંસા કરી હતી.

Live 247 Media

disabled