ટીવીની આ 7 સંસ્કારી અભિનેત્રીઓ એક બીજાને કિસ કરતી પકડાઈ ગઈ, એકબીજાના હોંઠ પર હોઠ ચડાવીને જ્યુસી કિસ કરી રહી હતી - Chel Chabilo Gujrati

ટીવીની આ 7 સંસ્કારી અભિનેત્રીઓ એક બીજાને કિસ કરતી પકડાઈ ગઈ, એકબીજાના હોંઠ પર હોઠ ચડાવીને જ્યુસી કિસ કરી રહી હતી

કંગના રનૌતના રિયાલિટી શો ‘લોક અપ’માં સાયશા શિંદે અને મંદાના કરીમીની વચ્ચે થયેલ લિપલોક ખુબ ચર્ચામાં રહ્યું હતું. બંને વચ્ચે થયેલો આ લિપલોક વીડિયો ખુબ વાયરલ પણ થયો હતો. સાયશાએ પણ બધાની સામે કહ્યું હતું કે મંદાના તેને ખુબ એક્ટ્રક્ટિવ લાગે છે અને પછી તરત તેની સાથે લિપલોક કરવા લાગે છે. જોકે આ પહેલી કંઈક પહેલી વાર કેમેરામાં કેદ થયું હોય. આ પહેલા પણ ઘણા એવા વીડિયો સામે આવી ચુક્યા છે જે ખુબ ચર્ચામાં રહ્યા હતા.

1.સાયશા શિંદે અને મંદાના કરીમી: સાયશા શિંદે અને મંદાના કરીમી વચ્ચે થયેલ લિપલોક એક ગેમનો ભાગ હતો. કંગના રનૌતે લોક અપ ટીમ બ્લુ ને ઓરેન્જના એક એક સદસ્યને બોલાવીને પૂછ્યું હતું કે તે બીજી ટીમના કયા સદસ્યને કિસ કરવા માંગે છે?. ગેમ શરુ થયા પહેલા કંગના રનૌતે ચોખ્ખું કહી દીધું હતું કે કંટેસ્ટન્ટે એક બીજાના ગાલ પર કિસ કરવાની રહેશે. કંટેન્સ્ટન્ટને એવું પણ કહેવામાં આવ્યું હતું કે બીજા કંટેન્સ્ટન્ટના ગાલ પર કિસ કર્યાનું નિશાન ચોખ્ખુ દેખાવું જોઈએ. પહેલા અંજલિ અરોરાએ સાયશા શિંદેને પસંદ કરી હતી અને મુનવર ફારુકીને પણ સાયશા શિંદેએ જ પસંદ કરી હતી પરંતુ છેલ્લે સાયશાએ મંદાનાનું નામ લીધું અને જે કર્યું તેનો વીડિયો ખુબ ચર્ચામાં રહ્યો હતો.

2.નેહા ભસીન  અને રિદ્ધિમા પંડિત:  ‘બિગબોસ ઓટીટી’માં કેમેરામાં આવું જ કંઈક કેદ થયું હતું. નેહા ભસીને એક ટાસ્ક દરમ્યાન રિદ્ધિમા પંડિતને હોઠ પર કિસ કરી હતી જે ખુબ જ કોન્ટ્રોવર્સીમાં રહી હતી. જોકે ત્યાં પણ મામલો કોઈ ટાસ્ક સાથે જોડાયેલો હતો અને નેહાએ રિદ્ધિમાનું ધ્યાન ભટકાવવા માટે તેના હોઠ પર કિસ કરી હતી. જોકે રમતા રમતા મસ્તીમાં થયેલી આ હરકત રિદ્ધિમાના ચાહકોને પસંદ આવી નહિ.

3.નિયા શર્મા અને રેહના પંડિત: ટીવીની ગ્લેમરસ અભિનેત્રીમાંથી એક નિયા શર્મા અને રેહના પંડિત પણ તેના કારણે જ ચર્ચામાં રહી હતી. બંને તે સમયે ખુબ ચર્ચામાં રહી હતી જયારે તેમણે એક હોળીની ઇવેન્ટ દરમ્યાન એક બીજાને કિસ કરી હતી. તેમનો કિસિંગ વીડિયો ખુબ વાયરલ થયો હતો. આ પહેલા પણ બંનેનો આવો જ એક કિસિંગ વીડિયો સામે આવ્યો હતો જેમાં સેટ પર બંને કિસ કરતા નજર આવ્યા હતા.

4.મધુરા નાઈકા અને અસ્મા બદર:  ‘ઇસ પ્યાર કો ક્યાં નામ દૂ?’ ‘હમને લઈ હૈ શપથ’માં નજર આવવા વાળી અભિનેત્રી મધુરા નાઈકાએ અસ્મા બદર સાથે થયેલ કિસિંગ સીન ટીવી પર ખુબ જ ચર્ચામાં રહ્યો હતો. ગૌતમ ગુલાટી દ્વારા હોસ્ટ કરવામાં આવેલ શોમાં ‘બિગ એફ’માં બંનેએ લેસ્બિયન સીન કરતા લિપલોક કરી દીધું હતું.

5.સારા ખાન  અને ‘પૂજા બેનર્જી: લોક અપ’માં નજર આવેલ સારા ખાન વર્ષો પહેલા આ કારણે ખુબ ચર્ચામાં રહી હતી. સારા ખાન અને પૂજા બેનર્જીની સાથેનો કિસિંગ સીન ખુબ ચર્ચામાં રહ્યો હતો. તેમણે આ પહેલા તો સ્વીકાર્યું નહિ પરંતુ ત્યારબાદ સારાએ એક ઇન્ટરવ્યૂમાં કરેલ લિપલોકને સ્વીકાર્યું હતું. સારાએ કહ્યું હતું કે હું એક સામાન્ય માણસ છું જેને મિત્રોની સાથે મસ્તી કરવી પસંદ છે. પૂજા મારી સૌથી સારી મિત્ર છે અને મને સમજમાં નથી આવી રહ્યું કે પોતાના મિત્રને હોઠ પર કિસ કરવામાં શું પ્રોબ્લેમ છે અને આ ખાલી એક જ કિસ હતી સ્મૂચ નહિ.

6.વીણા મલિક અને બોબી ડાર્લિંગ: ‘બિગ બોસ 4’માં નજર આવેલી પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક અને બોબી ડાર્લિંગની સાથે જન્મદિવસ દરમ્યાન થયેલ કિસિંગ સીન ખુબ વિવાદોમાં રહ્યો હતો. ત્યારબાદ બોબી ડાર્લિંગે કહ્યું હતું કે અમે જયારે પણ મળીએ છીએ તો વીણા અને હું હંમેશા એક બીજાને કિસ કરતા હોઈએ છીએ.

7.સંજીદા શેખ અને મૌની રોય: સંજીદા શેખ અને મૌની રોય પણ આ કારણે ચર્ચામાં રહી ચુકી છે. સંજીદાએ તેની મિત્ર મૌની રોયને હોઠ પર કિસ કરતો એક વીડિયો બનાવ્યો હતો અને પછી તે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. આ વીડિયો વર્ષ 2018માં શેર કરવામાં આવ્યો હતો.

Live 247 Media

disabled