ફિલ્મમાં સૌથી વધુ કિસિંગ સિન દઈ ચુકી છે 6 એક્ટ્રેસ, એક તો લગ્ન બાદ પણ બંધ કર્યું ના હતું - Chel Chabilo Gujrati

ફિલ્મમાં સૌથી વધુ કિસિંગ સિન દઈ ચુકી છે 6 એક્ટ્રેસ, એક તો લગ્ન બાદ પણ બંધ કર્યું ના હતું

4 નંબર વાળીનો પતિ ખુબ જ પૈસાદાર છે તો પણ લગ્ન પછી સીન આપવાનું બંધ ન કર્યું

મિત્રો આજે બોલીવુડમાં એવી ઘણી એક્ટ્રેસ છે જે તેની મહેનતે બોલીવુડમાં સફળતાનાં શિર પર પહોંચી છે. ફિલ્મમાં કિસિંગ સીન તો આજકાલ સામાન્ય વાત થઇ ગઈ છે. પરંતુ એક સમય એવો પણ હતો કે એક્ટ્રેસો કિસિંગ સીન આપતા પહેલા 100 વાર વિચારતી હતી. પરંતુ આજે ઘણી એવી એક્ટ્રેસ એવી પણ છે જે કિસિંગ સીન દેવામાં બિલકુલ અચકાતી નથી. આજે આમે તમને એવી એક્ટ્રેસો વિષે જણાવીશું કે જેને બોલીવુડની ફિલ્મોમાં સૌથી વધુ કિસિંગ સીન આપ્યા છે.

આવો જાણીએ એવી એક્ટ્રેસો વિષે.

1. ઐશ્વર્યા રાય બચ્ચન : દેશ અને વિદેશમાં બધાના દિલમાં રાજ કરનારી એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને પણ વર્ષ 2006માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ધૂમ-2માં રિતિક રોશન સાથે કિસ સીન આપ્યા હતા.જે દર્શકોને બહુજ પસંદ આવ્યા હતા.એમ જોવા જઈએ તો ઐશ્વર્યા રાય અને રિતિક રોશન બોલિવૂડની ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.

બંનેની જોડીને મોટા પડદા પર ખૂબ પસંદ કરવામાં આવી છે. બંને એક્ટરે ‘ધૂમ 2’, ‘જોધા અકબર’ અને ‘ગુજારિશ’ જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની કેમિસ્ટ્રીને ફેન્સે ખૂબ પસંદ કરી છે. પણ એક સમય હતો જ્યારે રિતિક ઐશ્વર્યાને સુંદર ગણતો હતો, ટેલેન્ટેડ નહીં. ફિલ્મ ‘ધૂમ 2’માં પહેલીવાર આ એક્ટર્સ સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન જ રિતિકે કબૂલ્યું હતું કે, તેણે પહેલા એશને મિસ જજ કરી હતી.

ઐશ્વર્યા પ્રત્યેનો હ્રિતિકનો આ અભિગમ ત્યારે બદલાયો હતો જ્યારે રિતિક ‘ધૂમ 2′ માટે રિયો ડી જાનેરોમાં શૂટિંગ કરી રહ્યો હતો. રિતિકે કહ્યું કે,’મેં ઐશ્વર્યાની અંદર એક ડેડિકેશન જોયું. તે સતત પોતાના કામ પર જ ફોકસ કરતી હતી. તેની અપ્રોચ ઑફ વર્ક કમાલની છે. ઐશ્વર્યા ખૂબ સમજી-વિચારીને અભિનય કરનારી મહિલા છે.’

2. દીપિકા પાદુકોણ : બૉલીવુડ એક્ટર રણવીર સિંહની પત્ની અને બોલીવુડમાં તેની ધમાકેદાર એક્ટિંગથી જગ્યા બનાવનાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ કિસિંગ સીન આપી ચુકી છે. દીપિકાએ રણબીર કપૂરની ફિલ્મ એ જવાની હૈ દીવાનીમાં કિસ સીન આપ્યા હતા જે દર્શકોને બહુજ પસંદ આવ્યા હતા. આ સિવાય દીપિકાએ લગ્ન પહેલા રણવીર સિંહ સાથે ગોલીયો કી લીલા રામલીલામાં કિસિંગ સીન આપ્યા હતા.

આ સિવાય દીપિકાએ ઘણી ફિલ્મમાં કિસિંગ સીન આપ્યા હતા. બૉલિવુડના સૌથી જબરદસ્ત કપલ દીપિકા પાદુકોણન અને રણવીર સિંહ હંમેશા ચર્ચાનો વિષય બનેલા રહે છે. લગ્નના અમુક દિવસો પછી જ દીપિકાએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાના પતિ, માનસિક સ્વાસ્થ્ય અને લગ્ન પર દિલ ખોલીને વાત કરી હતી. ઇન્ટરવ્યૂમાં દીપિકાને પૂછવામાં આવ્યું હતું કે

તે લગ્ન પહેલા અંતે રણવીર સિંહની સાથે શા માટે રહી ન હતી તેનો દીપિકાએ ચોંકાવનારો જવાબ આપ્યો હતો. દીપિકાએ પોતાના જવાબમાં કહ્યું કે,અમે બંન્ને કામને લીધે લગાતાર તારા કરી રહ્યા હતા, અમારા બંન્ને માટે આપણી પરમ્પરાને અવગણવું સહેલું ન હતું ખાસ કરીને મારા માટે. રણવીર હંમેશા કહેતા હતા કે જે વસ્તુ તને ખુશ રાખે તે જ સાચું છે પણ મને આગતું હતું કે આ બધું એક સાચા અને યોગ્ય સમય પર કરવું જ ઠીક રહે છે. જે રીતે મેં મારા-પિતાને બધી જ સ્થતિને સારી રીતે હેન્ડલ કરતા જોયા છે, હું પણ તેવી જ રીતે કરવા માગતી હતી. મને કોઈ બીજા ઉપત્યની ખબર ન હતી.”

 

3. રાધીકા આપ્ટે : સાઉથ અને બૉલીવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેને બધા જ લોકો જાને છે, રાધિકાએ લીના યાદવના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પાચર્ડમાં કિસિંગ સીન આપ્યા હતા.

આજે પણ લોકો તેના આ સીનની પ્રસંશા કરે છે. રાધિકાએ આ ફિલ્મ ડસિવાય ઘણી ફિલ્મમાં કિસિંગ સીન આપી ચુકી છે.બૉલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ બની ગયું છે. પોતાના બોલ્ડ અંદાજ, દમદાર અભિનય, સુંદરતાથી દરેક કોઈનું દિલ જીતનારી રાધિકાએ 7 સપ્ટેમ્બરના રોજ પોતાના 34 માં જન્મદિવસજની ઉજવણી કરી છે.

રાધિકા પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના વ્યક્તિગત જીવનને લઈને પણ ચર્ચામાં બનેલી રહે છે. બૉલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ બની ગયું છે. પોતાના બોલ્ડ અંદાજ, દમદાર અભિનય, સુંદરતાથી દરેક કોઈનું દિલ જીતનારી રાધિકાએ 7 સપ્ટેમ્બરના રોજ પોતાના 34 માં જન્મદિવસજની ઉજવણી કરી છે. રાધિકા પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના વ્યક્તિગત જીવનને લઈને પણ ચર્ચામાં બનેલી રહે છે.

 

મોટાભાગે અભિનેત્રીઓ કેમેરાની સામે બોલ્ડ સીન આપવા માટે અચકાતી હોય છે. ઘણીવાર તેઓ આવા સીનને લીધે ફિલ્મની ઓફર્સને પણ લાત મારી દેતી હોય છે. જ્યારે અમુક અભિનેત્રીઓ એવી પણ છે જેઓ બોલ્ડ સીન આપવા માટે બિલકુલ પણ અચકાતી નથી અને બોલ્ડ સીન્સ આપીને તેઓએ ખુબ નામના પણ મેળવી છે. તેમાંની જ એક અભિનેત્રી છે ‘રાધિકા આપ્ટે’.

4. કરીના કપૂર ખાન : બૉલીવુડ એક્ટ્રેસબેબો એટલે કે કરીના કપૂર પણ કિસ દેવાના મામલામાં પાછળ નથી. કરીના કપૂરે અક્ષય કુમાર સાથે ફિલ્મ કમ્બખ્ત ઇશ્ક સહીત ઘણી ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે. આજે પણ દર્શકો કરીનાને ખુબ જ પસંદ કરે છે.

હાલમાં જ કરીનાની ફિલ્મ ગુડ ન્યુઝ રિલીઝ થઇ છે જે લોકોને ખુબ જ પસંદ છે.બૉલીવુડ અભિનેત્રી અને પટૌડી ખાનદાનના નવાબ સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ખાન હાલના સમયમાં રિયાલિટી શો ‘ડાંસ ઇન્ડિયા ડાંસ’માં જજ સ્વરૂપે કામ કરી રહી છે. આ શો ના દરેક એપિસોડમાં કરીના કપૂરના અવનવા લુક્સના જેટલા વખાણ કરીયે એટલા ઓછા છે.શો માં કરિનાની સાથે રૈપર રફ્તાર અને કોરિયોગ્રાફર બૉસ્કો માર્ટિસ પણ કો-જજ છે.

તાજેતરમાં જ સારાએ ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે એક મેગેજીન માટે કવર ફોટોશૂટ કરાવ્યું છે. આ બધા વચ્ચે સારાએ પિતા સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્ન વિશે જોડાયેલી એક ખાસ વાત ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. જેને જાણીને કોઈપણ હેરાન રહી જશે.સારાએ જણાવ્યું કે જ્યારે તેના પિતા કરીના કપૂર સાથે લગ્ન કરી રહ્યા હતા

ત્યારે તેની મમ્મીએ તેને સૌથી સુંદર લહેંગો અપાવ્યો હતો. સારાએ કહ્યું કે,”જ્યારે મારા પિતા કરીના કપૂર સાથે લગ્ન કરવા જઈ રહ્યા હતા ત્યારે મને સારી રીતે યાદ છે કે મારી માં મને લોકરની પાસે લઇ ગઈ અને ત્યાંથી બધા ઘરેણાં કાઢીને કહ્યું કે મારે ક્યાં ઘરેણા પહેરવા જોઈએ?જેના પછી માં એ ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાને ફોન કરીને કહ્યું કે સૈફ કરીના સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે અને હું ઇચ્છુ છું કે સારા સૌથી સુંદર દેખાય”.

સૈફને અમૃતા સાથે છુટા થયા પછી અને કરીના સાથે લગ્ન કર્યા પહેલા એક વિદેશી મોડેલ સાથે અફેર હતું. એક રિપોર્ટ મુજબ સૈફની એક્સગર્લફ્રેન્ડ તેની બન્ને પત્નીઓ કરતા બેહદ ખુબસુરત હતી. એવામાં કરીના કપૂરે ગળામાં પહેરેલો ચોકર દરેકની નજરોમાં આવી ગયો હતો. પટૌડી ખાનદાનની વહુ કરીના કપૂરે ડાંસ ઇન્ડિયા ડાંસના ફિનાલેમાં ક્લાસિક ડાયમંડનો સર્પેન્ટ ચોકર પહેરી રાખ્યો હતો. કરીનાના આ સર્પેન્ટ ચોકરની કિંમત લગ્ઝરી ગાડી કરતા પણ વધારે છે.

5. કેટરીના કૈફ : ખુબસુરતીના કારણે બધા દિલના જગ્યા બનાવનાર કેટરીના કૈફને આજે લોકો પસંદ કરે છે, કેટરીના કૈફે ફિલ્મ બૂમથી તેના કરિયરની શરૂ કરી હતી. આ એક બી ગ્રેડ ફિલ્મ હતી. કેટરીનાએ પણ આ પ્રકારની ફિલ્મ કરવાનું બંધ કરી દીધું હતું. કેટરીનાએ પણ ઘણી ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે.

બોલીવુડની અભિનેત્રી કેટરીના કૈફ તેના લુક અને તેના અંદાજનો કંઈ જવાબ નથી. તેના ફોટો એન વિડીયો સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. ત્યારે ફરી એક વાર કેટરીના કૈફનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ધ્યાન ખેંચે છે. આ ફોટોમાં કેટરીનાનો લુક જ નહીં પરંતુ તેનો અંદાજ પણ હટકે લાગે છે. કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં બ્લુ બિકીનીમાં પોઝ આપ્યો છે. કેટરીના આ ફોટોમાં ગ્લેમરસ દેખાઈ છે. આ ફોટોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લાઇક્સ મળી ચુકી છે. 16 જુલાઈએ કેટરિનાનો બર્થડે હોય તે પરથી લાગી રહ્યું છે કે વેકેશનની સાથે બર્થડે સેલિબ્રેશન પણ મેક્સિકોમાં કરશે.

આ સમયે કેટરીના રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’નું શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમાર સાથે નજરે ચડશે. ફિલ્મમાં કેટરીના કૈફ અક્ષયકુમાર સાથે 90ના દાયકાનું સુપરહિટ ગીત ‘ટીપ ટીપ બરસા પાની’માં જબરદસ્ત ડાન્સ કરી નજર ચડશે. કેટરીનાના આ ગીતના શૂટના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. કેટરીના અને અક્ષયની આ ફિલ્મ 27 માર્ચ 2020ના રોજ રિલીઝ થશે.

6. પ્રિયંકા ચોપરા : દુનિયા ભરમાં દેશી ગર્લ તરીકે જાણીતી પ્રિયંકા ચોપરાએ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ મેળવ્યો હતો.પ્રિયંકાએ અક્ષયકુમારની ફિલ્મ અંદાજમાં ઘણા કીસીગસીન આપ્યા હતા. આ સિવાય ઘણી ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે. આજે પ્રિયંકા ચોપરાને દુનિયાભરમાં ઘણા ફેન્સ છે.

પ્રિયંકા ચોપરાને પોતાના અભિનયની સાથે-સાથે પોતાની ફેશન સેન્સ માટે પણ ઓળખવામાં આવે છે.એવામાં અમુક દિવસો પહેલા જ પ્રિયંકા ન્યુયોર્કમાં નજરમાં આવી હતી.જેમાં બ્લુ રંગના ડ્રેસમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.તેની સ્ટાઇલ જોવા લાયક હતી પણ તસ્વીરોથી એ સ્પષ્ટ જણાઈ આવે છે કે પ્રિયંકાનો લગ્ન પછી વજન વધી ગયો છે.એવામાં પતિ નિકના પ્રેમમાં પ્રિયંકા જિમ પણ ખુબ ઓછી વાર જાય છે.

એવું ઘણીવાર થયું છે કે બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાના અંદાદજી દરેકને ચોંકાવી દીધા હોય.પાર્ટી હોય કે ઇવેન્ટ,તેની ફેશન સેન્સ હંમેશા અલગ જ રહી છે.પ્રિયંકાનો દરેક અવતાર માત્ર તેના દેશી જ નહિ પણ વિદેશી ફેન્સને પણ ખુબ પસંદ આવે છે.

બૉલીવુડ દેશી ગર્લ પ્રિયંકા હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બનેલી છે.દરેક રોજ તેના એકથી એક શાનદાર અવતાર જોવા મળે છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય પણ બની રહ્યા છે. હાલમાં જ પ્રિયંકાએ ઈનસ્ટાઇલ મેગેઝીન ના જુલાઈ 2019 ઈશ્યુ કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે.

આ સાડીની સાથે તેમણે બ્લાઉઝ પહેર્યુ ન હતું અને બેકલેસ પોઝ આપતી નજરમાં આવી રહી હતી. તેનું આ ફોટોશૂટ અને વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઈ રહ્યા છે. જો કે તેના આ અવતારની લોકોએ આલોચના કરવાનું શરૂ કરી દીધું હતું. કદાચ યુઝર્સને પ્રિયંકાનો આ બૈકલેસ અવતાર પસંદમાં આવ્યો ન હતો. જેને લીધે ફેન્સે જાત જાતની કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધુ હતું. જ્યારે બીજા શુટના દરમિયાન દેશી ગર્લ પ્રિયંકાએ ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીની ડિઝાઇન કરેલી રફ્ફલ સાડી પહેરી હતી જેની સાથે તેણે Bengal tiger motif બેલ્ટ લગાવી રાખ્યો હતો.

Live 247 Media

disabled