ભોજપુરી ફિલ્મની આ હોટ અભિનેત્રીઓએ વટાવી લીધી છે 30ની ઉંમર છતાં પણ છે હાલ કુંવારી, જાણો... - Chel Chabilo Gujrati

ભોજપુરી ફિલ્મની આ હોટ અભિનેત્રીઓએ વટાવી લીધી છે 30ની ઉંમર છતાં પણ છે હાલ કુંવારી, જાણો…

30 વર્ષની ઉંમર પાર કર્યા પછી પણ કુંવારી બેઠી છે, જીવનમાં એકલું ફીલ કરતી હશે જોઈ લો લિસ્ટમાં કોણ કોણ આવે છે

સમયની સાથે ભોજપુરી ફિલ્મોનો ક્રેઝ લોકોની વચ્ચે વધી રહ્યો છે અને આ ઇન્ડસ્ટ્રીના સિતારાઓને પણ પોપ્યુલારિટી મળી રહી છે.  ભોજપુરી  સિનેમાને મોટા સ્તર પર પસંદ કરવામાં આવે છે. ભોજપુરી ફિલ્મ જગતની અભિનેત્રીઓ તેમના દમદાર અભિનય અને ગ્લેમરસ લુકથી ઘણા બોલવૂડ સ્ટાર્સને ટક્કર આપતી હોય છે અને તેના કારણે સોશિયલ મીડિયા પર પણ ભોજપુરી અભિનેત્રીઓ છવાયેલી રહેતી હોય છે.

એટલું જ નહિ તેમની સુંદરતાના કારણે ભોજપુરીની અભિનેત્રીઓની ખુબ જ મોટી ફેન ફોલોઇંગ હોય છે.  જોકે આ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે 30ની ઉંમરને પાર કરી લીધી છે અને હજી સુધી તેમનો  લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી.

1. આમ્રપાલી દુબે : ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દુબે 33 વર્ષની થઇ ગઈ છે. અભિનેત્રી તેના રિલેશનશિપને લઈને ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. આમ્રપાલી દુબેએ અભિનેતા નીરહુંઆ સાથે ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. પરંતુ અત્યાર સુધીમાં અભિનેત્રીના લગ્ન થયા નથી.

2. કાજલ રાઘવાની: કાજલ રાઘવાની ભોજપુરી સિનેમાનો જાણીતો ચહેરો છે. આ અભિનેત્રીની ઉંમર પણ 30ને પાર  છે પરંતુ અત્યાર સુધી તેના લગ્ન થયા નથી. કાજલે વર્ષ 2013માં ભોજપુરી ફિલ્મ ‘રિહાઈ’થી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ કાજલે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું હતું અને ઘણી હિટ ફિલ્મો પણ આપી છે. કાજલને બાળપણથી જ અભિનયનો શોખ હતો અને ખુબ જ નાની ઉંમરમાં અભિનેત્રીએ ટીવીની દુનિયામાં પગ મૂકી દીધો હતો. તે સમયે કાજલ 11 વર્ષની હતી.

3. રાની ચેટર્જી : ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીની ઉંમર 33 વર્ષની છે. આ અભિનેત્રીએ પણ અત્યાર સુધી તેનું ઘર વસાવ્યું નથી. જોકે અભિનેત્રી મનદીપ બામરની સાથે રિલેશનશિપમાં હતી. બંને લગ્ન પણ કરવાના હતા પરંતુ લગ્ન કોઈક કારણોસર થઇ શક્યા નહિ.

4. અક્ષરા સિંહ : ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ સ્ટાઇલ અને સુંદરતાની બાબતે બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. જોકે અક્ષરા 28 વર્ષની છે પરંતુ આવનારા સમયમાં અભિનેત્રીનો લગ્નનો કોઈ ઈરાદો નથી.

5. અનારા ગુપ્તા : અભિનેત્રી અનારા ગુપ્તા પણ 30ની ઉમર પાર કરી ચુકી છે. અનારનું નામ ઘણા અભિનેતા સાથે જોડવામાં આવેલું હતું પરંતુ અભિનેત્રીના સંબંધ કોઈની સાથે લગ્ન સુધી પહોંચ્યા હતા નહિ.  જોકે અભિનેત્રી પ્રિન્સ સિંહની સાથે રિલેશનશિપમાં છે પરંતુ અત્યાર સુધી લગ્ન નથી કર્યા.

6. સ્વીટી છાબડા : અભિનેત્રી સ્વીટી છાબડા અને અભિનેતા પવન સિંહની જોડીને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. બંનેએ એક સાથે ઘણી ફિલ્મોમાં કામ પણ કરેલું છે. અભિનેત્રી સ્વીટીએ પણ અત્યાર સુધી લગ્ન નથી કર્યા.

Live 247 Media

disabled