સની લિયોની જ નહિ પણ આ મોટી અભિનેત્રીઓના પણ લીક થયા છે રંગરેઇલયા વાળા MMS…..કરીના બેગમથી લઈને જુઓ કોણ કોણ ઝડપાઇ ગઈ હતી - Chel Chabilo Gujrati

સની લિયોની જ નહિ પણ આ મોટી અભિનેત્રીઓના પણ લીક થયા છે રંગરેઇલયા વાળા MMS…..કરીના બેગમથી લઈને જુઓ કોણ કોણ ઝડપાઇ ગઈ હતી

બોલિવુડ અને સાઉછ અભિનેત્રીઓના MMS લીક થવા એ કોઇ નવી બાબત નથી. ઘણીવાર સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ પર એવી આપત્તિજનક ક્લિપ વાયરલ થાય છે, જેમાં અભિનેત્રીઓના હોવાનો દાવો કરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવવાના છીએ એવી જ અભિનેત્રીઓ વિશે જેમના કથિત MMSએ હંગામો મચાવી દીધો હતો અને અભિનેત્રીઓની ઘણી મજાક પણ ઉડી હતી.

કરીના કપૂર ખાન : કરીના કપૂરનો એક MMS વીડિયો ઘણા વર્ષો પહેલા વાયરલ થયો હતો. જેમાં કરીના કપડા બદલતી જોવાતી હતી. એટલું જ નહિ, અભિનેત્રીનો બીજો પણ એક કથિત MMS વાયરલ થયો હતો જેમાં તે અને શાહિદ કપૂર એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. આ ક્લિપના વાયરલ થયા બાદ બંને ઘણા વિવાદોમાં ફસાઇ ગયા હતા અને બાદમાં તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા.

સની લિયોની : પહેલા એડલ્ટ સ્ટાર રહેલી અને પછી બોલિવુડ અભિનેત્રી બનેલી સની લિયોનીનો પણ એક MMS ઘણો વાયરલ થયો હતો. એવું કહેવાય છે કે આ MMS હીરા કારોબારીની પાર્ટીનો હતો, જેમાં સની કપડા વગર ડાન્સ કરી રહી હતી. જો કે, સનીએ આવી કોઇ પણ પાર્ટીમાં હોવાની ના કહી દીધી હતી.

નયનતારા : સાઉથ સેંસેશન નયનતારા અને અભિનેતા એસટીઆરનો એક કથિત MMS ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ MMSમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવ્યુ હતુ કે નયનતારાના એસટીઆર સાથે બ્રેકઅપ બાદ આ MMS વીડિયો વીક થયો હતો. આ ક્લિપના વાયરલ થવાથી નયનતારા ઘણી વિવાદમાં આવી ગઇ હતી.

એંડ્રિયા જેરેમિયા : અભિનેત્રી એંડ્રિયા જેરેમિયા અને અભિનેતા અનિરૂદ્ધ રવિચંદરનો પણ એક MMS કથિત રૂપથી લીક થયો હતો. એક વાયરલ ક્લિપમાં કહેવામાં આવ્યુ હતુ કે આ સાઉથ અભિનેત્રી એંડ્રિયા જેરેમિયા છે. જો કે, જેરેમિયાએ કહ્યુ હતુ કે આ ક્લિપ તેની નથી.

રંજીતા : સાઉથ એક્ટ્રેસ રંજીતાનો પણ એક કથિત MMS ઘર્મગુરુ નિત્યાનંદ સાથે વાયરલ થયો હતો. જો કે, રંજીતાએ તેને ફર્જી કરાર આપ્યો હતો. રંજીતાની આ MMSને કારણે ઘણી મજાક ઉડી હતી પણ આ ક્લિપમાં તે હતી કે નહિ તેની પુષ્ટિ ક્યારેય નથી થઇ શકી.

Live 247 Media

disabled