દુનિયા છોડતા જ આ 5 એક્ટ્રેસના ઘરવાળા બની ગયા કરોડપતિ, આ પરિવાર પાસે છે 247 કરોડની સંપત્તિ - Chel Chabilo Gujrati

દુનિયા છોડતા જ આ 5 એક્ટ્રેસના ઘરવાળા બની ગયા કરોડપતિ, આ પરિવાર પાસે છે 247 કરોડની સંપત્તિ

મરતા-મરતા પરિવારને બનાવી ગઈ કરોડપતિ આ 5 એક્ટ્રેસ, નંબર 2નું મોત આજે પણ છે એક રહસ્ય

બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લા થોડા વર્ષોમાં અનેક કલાકારોએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. બોલીવુડના ઘણી એક્ટ્રેસના આકસ્મિક મોત આજે પણ પરેશાન કરે છે. ઘણી એક્ટ્રેસના મોતનું કારણ આજે પણ જાણી શકાયું નથી. ઈન્ડસ્ટ્રીઝની ઘણી એક્ટ્રેસે નાની ઉંમરમાં જ મોતને ભેટી છે. ઘણી એક્ટ્રેસના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ એક્ટ્રેસે દુનિયા તો છોડી દીધી પરંતુ તેની પાછળ કરોડો રૂપિયાની સંપત્તિ છોડી ગઈ છે. આ એક્ટ્રેસે એટલા પૈસાની કમાણી કરી છે કે જેના નિધન બાદ પરિવારને કમાવવાની જરૂરત જ ના પડે. આ એક્ટ્રેસે મહેનત કરીને એટલા પૈસાની કમાણી કરી છે કે તેની 7 પેઢી બેસીને ખાઈ શકે છે. આજે અમે તમને બોલીવુડની એવી એક્ટ્રેસ વિષે જણાવીશું જે તેની પાછળ કરોડોની દોલત છોડીને ગઈ છે.

1.રીમા લાગુ


રીમા બોલિવૂડ અને નાના પડદાની જાણીતી એક્ટ્રેસ હતી. માતાની ભૂમિકામાં રીમાએ ઘણા શ્રેષ્ઠ પાત્રો ભજવ્યાં છે. લોકો હજી પણ રીમાને તેના શ્રેષ્ઠ પાત્રો માટે યાદ કરે છે. તમને જણાવી દઈએ કે, રીમાનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. રીમા 30 કરોડની સંપત્તિ છોડીને ગઈ છે.

2.જીયા ખાન

ગજની અને નિશબ્દ જેવી ફિલ્મ કર્યા બાદ જીયા બોલીવુડની જાણીતી એક્ટ્રેસ બની ગઈ હતી. મુંબઈ આવ્યા બાદ જીયાની મુલાકાત આદિત્ય પંચોલીના દીકરા સુરજ પંચોલી સાથે થઇ હતી. બંને એક બીજાને ડેટ કરવા લાગ્યા હતા અને પ્રેમ થઇ ગયો હતો. પરંતુ આ સંબંધનો અંત બહુ જ ખરાબ રહ્યો હતો. જીયાએ લાશ 3 જુન 1013ના રોજ જુહુ સ્થિત એપાર્ટમેન્ટમાંથી લટકેલી હાલતમાં મળી હતી. નાની ઉંમરમાં જીયા તેના પરિવારજનો માટે 15 કરોડની સંપત્તિ છોડીને ગઈ હતી.

3.દિવ્યા ભારતી

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એક એવી એક્ટ્રેસ હતી જેને નાની ઉંમરમાં જ તેની અલગ ઓળખ બનાવી હતી. દિવ્યા ભારતીએ ઘણી હિન્દી ફિલ્મમાં કામ કર્યું હતું. દિવ્યા ખુબસુરત હોવાની સાથે-સાથે ટેલેન્ટેડ પણ હતી. તેની ફિલ્મી કરિયર બહુ જ ટૂંકી રહી હતી. આ દરમિયાન તેને ઘણી હિટ ફિલ્મમાં કામ કર્યું હતું. દિવ્યાએ ભરતીનું મોત બિલ્ડિંગના 5માં માળેથી પડવાથી થયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, દિવ્ય ભારતી એક ફિલ્મ માટે 25 લાખ રૂપિયા ચાર્જ લેતી હતી. મર્યા બાદ દિવ્યા ભારતી ઘરવાળા પાછળ 70 કરોડની સંપત્તિ છોડીને ગઈ હતી.

4.શ્રીદેવી

શ્રીદેવીનાઅચાનક મોતથી બધા લોકો ચોંકી ગયા હતા. શ્રીદેવીનું મોત નશાની હાલતમાં બાથરૂમના ટબમાં ડૂબી જવાથી થયું હતું. શ્રીદેવી દુબઇ તેના પરિવારના ફંક્શનમાં હાજરી આપવા ગઈ હતી. શ્રીદેવી બોલીવુડની પહેલી લેડી છે જેને સુપરસ્ટાર કહેવામાં આવે છે. શ્રીદેવીએ તેની ફિલ્મી કરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મમાં કામ કર્યું છે. શ્રીદેવી પરિવાર પાછળ 247 કરોડની સંપત્તિ છોડીને ગઈ છે.

5.સૌંદર્યા

સૌંદર્ય એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હતી. તેણે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સૌંદર્ય માત્ર 32 વર્ષની વયે અવસાન પામી હતી. 2004 માં વિમાન અકસ્માત દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સૌંદર્યાએ 140થી વધુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. લોકો હજી પણ ‘સૂર્યવંશમ્’ ફિલ્મ માટે સૌંદર્યાને યાદ કરે છે. અભિનેત્રી હોવા સાથે, સૌંદર્યા એક રાજકારણી પણ હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન સૌંદર્યાનું વિમાન ક્રેશ થયું અને તેનું મોત નીપજ્યું હતું. સૌંદર્યા 50 કરોડની સંપત્તિ છોડીને ગઈ હતી.

 

divyansh

disabled