ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં કહેર વરસાવી ચૂકી છે સની લિયોની, મલાઇકા-પ્રિયંકાથી લઇને કિયારા અડવાણી, બેશરમ થઈને ન દેખાવાનું દેખાડ્યું જુઓ - Chel Chabilo Gujrati

ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં કહેર વરસાવી ચૂકી છે સની લિયોની, મલાઇકા-પ્રિયંકાથી લઇને કિયારા અડવાણી, બેશરમ થઈને ન દેખાવાનું દેખાડ્યું જુઓ

બોલિવુડ અભિનેત્રીઓ ફેશનની દીવાની છે. તેમના દ્વારા પહેરવામાં આવેલ ડ્રેસ લાઇમલાઇટમાં રહે છે. ઘણીવાર આ એક્ટ્રેસેસ નવા નવા ફેશન ટ્રેંડ પણ બનાવે છે. આવો જ એક ટ્રેન્ડ આ હસીનાઓનો ફેવરેટ છે, જે છે ટ્રાન્સપરન્ટ ડ્રેસનો. જેને ફોલો કરવાના ચક્કરમાં આ અભિનેત્રીઓએ એટલો ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી લીધો કે બધાની નજર ત્યાં જ અટકી ગઇ.

કિયારા અડવાણી : કિયારાએ એક ફોટોશૂટ દરમિયાન એવો ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો હતો કે ચાહકો તો તેને જોતા જ રહી ગયા હતા. ઓફ શોલ્ડર બ્લેક ગાઉનમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી અને તેનો લુક ચાહકોના દિલ પર તલવાર ચલાવવા માટે પૂરતો હતો.

અનન્યા પાંડે : પબ્લિક ઈવેન્ટમાં અનન્યા પાંડેનો આ લુક જોઈને બધાના હોશ ઉડી ગયા હતા. આ લુકમાં અનન્યાનું ફુલ ફિગર દેખાઈ રહ્યું હતું અને તેણે પેપરાજી સામે કોઈ પણ સંકોચ વગર પોઝ પણ આપ્યા હતા.

કેટરીના કૈફ : કેટરિના જ્યારે આ બ્લેક આઉટફિટમાં જોવા મળી ત્યારે તેના ફેન્સના હોશ ઉડી ગયા હતા. ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં કેટરિના આરામથી પબ્લિકની બહાર નીકળી રહી હતી અને એકદમ કમ્ફર્ટેબલ પણ લાગી રહી હતી.

પ્રિયંકા ચોપરા : પ્રિયંકા ચોપરા ઘણીવાર ટ્રાન્સપરન્ટ આઉટફિટ્સમાં જોવા મળે છે. વિદેશમાં તેના ફેશનેબલ લુક પર ચાહકો હંમેશા નજર રાખે છે. આ બ્લેક ડ્રેસમાં સાઈડથી કટ હતો, જેના કારણે આ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં પ્રિયંકાનો લુક જોવા જેવો હતો.

નરગિસ ફખરી : રોકસ્ટાર અભિનેત્રી પણ આવા બોલ્ડ ડ્રેસમાં જોવા મળી છે. જણાવી દઈએ કે નરગીસે ​​ફિલ્મોમાં આવતા પહેલા મોડલિંગ કર્યું છે, તેથી તેને આવા ડ્રેસ પહેરવાની આદત છે.

મલાઇકા અરોરા : મલાઇકાના વોર્ડરોબમાં ટ્રાન્સપરન્ટ આઉટફિટ્સની ભરમાર છે. તે ઘણીવાર ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળે છે, અને તેને આવા અવતારમાં જોઇ ચાહકો પણ નિસાસો નાખે છે. આ ડ્રેસ કેટલો ટ્રાન્સપરન્ટ હતો તે તમે પોતે જ જોઇ લો

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

Live 247 Media

disabled