લગ્ન બાદ બીજા પુરુષ સાથે આ અભિનેત્રીઓએ ચલાવ્યુ ચક્કર, અફેર કરી પહેલા સંબંધને કર્યો બરબાદ - Chel Chabilo Gujrati

લગ્ન બાદ બીજા પુરુષ સાથે આ અભિનેત્રીઓએ ચલાવ્યુ ચક્કર, અફેર કરી પહેલા સંબંધને કર્યો બરબાદ

Extra Marital લફરું: પતિ હોવા છતાં બીજા મર્દો સાથે લફરાં કરવા લાગી હતી આ અભિનેત્રીઓ, નામ વાંચીને કહેશો કોઈના બાપની શરમ છે કે નાઈ

બોલિવૂડ એક્ટર્સની પ્રોફેશનલ લાઇફની સાથે સાથે ખાસ કરીને લવ લાઈફ અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ઘણીવાર કેટલાક સ્ટાર્સના એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ ખૂબ જ ચર્ચામાં રહેતા હોય છે અને જોરદાર હેડલાઇન્સ પણ બનાવે છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે લગ્ન પછી પણ ઘણી અભિનેત્રીઓ પોતાના પતિને બદલે કોઈ અન્ય પુરુષ તરફ આકર્ષિત થઈ જાય છે અને પછી આ વાત થોડી પણ સામે આવતા યુઝર્સ વચ્ચે અને સોશિયલ મીડિયા પર અફેરના ચર્ચા શરૂ થઈ જાય છે.

ત્યારે આજે અમે તમને આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવાના છીએ જેમના પર એક્સ્ટ્રા-મેરિટલ અફેર કરવાનો આરોપ લાગ્યો છે અને લગ્ન તૂટવાનું કારણ પણ તે જ હતુ. આ યાદીમાં ટીવી અભિનેત્રી સંજીદા શેખ, દીપિકા કક્કરથી લઈને નિશા રાવલ અને બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા પણ સામેલ છે.

દીપિકા કક્કર : ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી દીપિકા કક્કર પર પહેલા પતિ સાથે છૂટાછેડા બાદ લગ્નેતર સંબંધોનો આરોપ લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમની મુલાકાત વર્ષ 2011માં થઈ હતી અને બીજા જ વર્ષે દીપિકાના તેના પહેલા પતિ રૌનક સાથે છૂટાછેડા થઈ ગયા. આજે શોએબ અને દીપિકા એકબીજા સાથે ખૂબ જ ખુશ છે અને દીપિકા લગ્નના ઘણા વર્ષો બાદ માતા બનવા જઈ રહી છે.

સંજીદા શેખઃ 36 વર્ષની ટીવી અભિનેત્રી સંજીદા શેખ પણ પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહી છે. સંજીદા બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકી છે. જણાવી દઈએ કે સંજીદા શેખ અને આમિર અલી ટીવીની લોકપ્રિય જોડી હતી. પરંતુ, સંજીદા શેખ પર લગ્નેતર સંબંધોનો આરોપ હતો. તેમના છૂટાછેડાનું કારણ અભિનેતા હર્ષવર્ધન રાણે સાથે અફેર હોવાનું જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ ‘તૈશ’ના શૂટિંગ દરમિયાન હર્ષવર્ધન અને સંજીદાની નિકટતા ઘણી વધી ગઈ હતી.

કામ્યા પંજાબીઃ ટીવીની જાણીતી અભિનેત્રીએ વર્ષ 2003માં બિઝનેસમેન બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, થોડા સમય પછી તેમના સંબંધોમાં ઝઘડો થવા લાગ્યો અને તેમના સંબંધો બગડવા લાગ્યા. જણાવી દઈએ કે બંનેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને લગ્નના 10 વર્ષ પછી બંને એકબીજાથી અલગ થઈ ગયા. કામ્યા પંજાબી પર તેના એક્સ હસબન્ડ બંટી નેગીએ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો.

જો કે અભિનેત્રી કામ્યા પંજાબીએ આ આરોપોને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે છૂટાછેડા પછી તે સંબંધમાં આવી હતી. કામ્યાએ 2009માં દીકરીને જન્મ આપ્યો હતો. જણાવી દઈએ કે કામ્યા-શલભના લગ્ન 10 ફેબ્રુઆરી 2020ના રોજ થયા હતા. શલભે કામ્યા સાથે બીજા લગ્ન કર્યા છે. તેમને પ્રથમ લગ્નથી એક પુત્ર પણ છે.

નિશા રાવલઃ કરણ મેહરા અને નિશા રાવલ એક સમયે તેમની સિઝલિંગ કેમિસ્ટ્રી માટે ફેમસ હતા, પરંતુ હવે તેમના સંબંધોમાં તિરાડ આવી ગઇ છે. નિશા રાવલ અને કરણ મહેરા એક સમયે ટીવીના પ્રખ્યાત કપલ ​​હતા, જો કે હવે તેઓ સાથે નથી. નિશા રાવલના એક્સ્ટ્રા-મેરિટલ અફેર અંગે કરણ મહેરાએ ખુલાસો કર્યો હતો કે તેનું અફેર નિશા રાવલના માનીતા ભાઇ સાથે છે.

મલાઈકા અરોરાઃ બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફ અને લવ લાઈફને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરા વિશે એવું કહેવામાં આવે છે કે મલાઈકાએ 2017માં અરબાઝ ખાનને છૂટાછેડા આપી દીધા હતા,

જેનું કારણ તેની અભિનેતા અર્જુન કપૂર સાથે વધતી નિકટતા હતી. જો કે, અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા બાદ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એકબીજા સાથે છે અને બંને ખુશ છે. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અર્જુન કપૂર કરતા ઘણી મોટી છે પરંતુ બંનેની બોન્ડિંગ ઘણી સારી છે.

Live 247 Media

disabled