જુઓ, મેકઅપ વગર આવી લાગે છે તમારી ફેવરિટ 16 અભિનેત્રીઓ - Chel Chabilo Gujrati

જુઓ, મેકઅપ વગર આવી લાગે છે તમારી ફેવરિટ 16 અભિનેત્રીઓ

મેકઅપ વગરની 16 તસ્વીરો જોઈને આજે ઊંઘ નઈ આવે…અરરરર…છી….

બોલીવુડમાં અભિનેત્રીઓની સુંદરતાનું રહસ્ય તેઓની ફિટનેસ તો છે  જ પણ સાથે સાથે મેકએનું પણ એટલું જ મહત્વ છે. જો કે આ અભિનેત્રીઓને મેકઅપ વગર ઓળખવી થોડી મુશ્કેલ છે. આવો તો જોઈએ કે આ અભિનેત્રીઓ મેકઅપ વગર કેવી દેખાય છે.

1. દીપિકા પાદુકોણને મેકઅપ વગરની જોતા એ ન કહી શકાય કે આ તે જ દિપીકાએ છે જેણે સુંદરતાની મિસાલ કાયમ કરી છે.

2. ઐશ્વર્યા રાય મેકઅપમાં જેટલી સુંદર દેખાય છે એટલી જ માસુમ મેકઅપ વગર દેખાય છે.

3. અમિષા પટેલને મેકઅપ વગર ઓળખવી ખુબ જ મુશ્કેલ છે.

4. બોલીવુડની બ્લેક બ્યુટી બિપાશા બાસુ પણ મેકઅપ વગર એક સામાન્ય બંગાળી યુવતીની જેમ જ લાગે છે.

5. દિયા મિર્ઝા મેકઅપ વગર પણ માસુમ અને સુંદર દેખાય છે.

6. કંગના રનૌત મેકઅપ વગર કંઈક આવી દેખાય છે.

7. કૈટરીના કૈફ મેકઅપ વગર પણ સુંદર દેખાય છે.

8. લારા દત્તા જેટલી મેકઅપની સાથે સુંદર દેખાય છે એટલી જ મેકઅપ વગર સાધારણ દેખાય છે.

9. માધુરી દીક્ષિતને મેકઅપ વગર ઓળખવી ઘણી મુશ્કેલ લાગે છે.

10. મેકઅપ વગર નેહા ધૂપિયાને જોતા એ ન કહી શકાય કે તે એક સમયે મિસ ઇન્ડિયા પણ રહી ચુકી છે.

11.  બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાને મેકઅપ વગર જોતા કોઈ તેને અભિનેત્રી સમજી નહિ શકે.

12. રાની મુખર્જીની સુંદરતાના તો દરેક કોઈ દીવાના હશે પણ જોઈ લો કે સામાન્ય રૂપે તે કેવી દેખાય છે.

13. બોલીવુડની યોગા કવિન શિલ્પા શેટ્ટી મેકઅપ વગર ઓળખી શકાય પણ તેમ નથી.

14. મેકઅપ વગર સોનમકપૂર ખુબ જ માસુમ દેખાય છે.

15. તબ્બુ મેકઅપ વગર એકદમ અલગ જ દેખાય છે.

16. વિશ્વ સુંદરી સુષ્મિતા સેન મેકઅપ વગર કંઈક આવી લાગે છે.

yc.naresh

disabled