સંસ્કારો દેખાડતી સની, શર્લિન, સુરવીન, પૂનમ...આ લીસ્ટ ખુબ લાંબુ છે, કપડા કાઢવાની બોવ જ શોખીન છે, ભરાવદાર ફિગર એકવાર જોવા જેવું છે - Chel Chabilo Gujrati

સંસ્કારો દેખાડતી સની, શર્લિન, સુરવીન, પૂનમ…આ લીસ્ટ ખુબ લાંબુ છે, કપડા કાઢવાની બોવ જ શોખીન છે, ભરાવદાર ફિગર એકવાર જોવા જેવું છે

માયાનગરી મુંબઈમાં લોકો અભિનેતા કે અભિનત્રી બનવાનું સપનું લઈને આવે છે,જો કે દરેકનું આ સપનું પૂરું નથી થતું, આજના સફળ કલાકારોએ ખુબ સંઘર્ષ કર્યા બાદ આજે આ મુકામ મેળવ્યું છે. એક સમય હતો કે જયારે બૉલીવુડ અભિનેત્રીઓ ફિલ્મોમાં ઇન્ટીમેન્ટ સીન કરવાથી કે બોલ્ડ કપડા પહેરવાથી અચકાતી હતી જો કે આજના ફિલ્મોમાં આ બાબત એકદમ સામાન્ય બની ગઈ છે, જો કે મોટાભાગની ફિલ્મો પણ આવા જ કન્ટેન્ટ લીધે ચાલે છે. એવામાં આજે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેણે  પોતાની પેહલી જ ડેબ્યુ ફિલ્મમાં કપડા ઉતારી ફેંક્યા હતા અને બેધડક કેમેરા સામે બોલ્ડ પોઝ આપ્યા હતા.

1. સુરવીન ચાવલા: પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સુરવીન ચાવલા બોલીવુડમાં પણ ધમાલ મચાવી રહી છે. સુરવીન ઘણા ટીવી શોમાં પણ કામ કરી ચુકી છે અને કસૌટી ઝીંદગિકી માં પ્રેરણા એટલે કે શ્વેતા તિવારીની દીકરીના કિરદામાં જોવા મળી હતી. સુરવીને પોતાની જ પહેલી ડેબ્યુ ફિલ્મમાં ઇન્ટીમેન્ટ સીન્સ આપીને લોકોને ચોંકાવી દીધા હતા.


2. શર્લિન ચોપડા: શર્લિન ચોપડાએ કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ દ્વારા કરી હતી. શર્લિન ઇન્ડસ્ટ્રીની જાણીતી અને બોલ્ડ અભિનેત્રીમાંની એક છે. પોતાની પહેલી જ ફિલ્મમાં શર્લિન એકદમ બોલ્ડ કિરદારમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

3. પૂનમ પાંડે: અભિનેત્રી અને મોડલ એવી પૂનમ પાંડે પોતાના અભિનયના સિવાય પોતાના આકર્ષક ફિગર અને બોલ્ડ લુકને લીધે જાણવામાં આવે છે. પૂનમ કેમેરા સામે બોલ્ડ કે ઇન્ટીમેન્ટ થવાથી બિલકુલ પણ અચકાતી નથી. પૂનમે ફિલ્મ નશા દ્વારા ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી, જેમાં તેનો બોલ્ડ લુક જોઈને લોકો હોંશે ભરાઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

4.કૈટરીના કૈફ: વિદેશી એવી બોલીવુડની અભિનેત્રી કૈટરીના કૈફ હાલ ફિલ્મોથી દૂર પોતાનું વિવાહિત જીવન એન્જોય કરી રહી છે. કૈટરિનાએ અત્યાર સુધીમાં એકથી એક હિટ ફિલ્મો આપી છે. કૈટરિનાએ ફિલ્મ બૂમ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી અને આ ફિલ્મમાં તેની બોલ્ડનેસે ચાહકોને ચોંકાવી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

5. ઈશા ગુપ્તા: ઈશા ગુપ્તા પોતાની બોલ્ડનેસ અને બિકીની લુકને લીધે ચર્ચામાં બનેલી રહે છે એક સમય હતો કે જયારે ઈશાને પોતાના રંગને લીધે કામ મળતું ન હતું. ઈશાએ ફિલ્મ જન્નત-2 દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી, અને આ ફિલ્મમાં તેણે ઇમરાન હાશ્મી સાથે એકથી એક બોલ્ડ સીન્સ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

6.સની લિઓની: પોર્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કદમ રાખનારી સની લિઓની પોતાની બોલ્ડનેસને લીધે ચર્ચામાં બનેલી રહે છે. એક સમયની પોર્નસ્ટાર આજે બૉલીવુડ ફિલ્મોમાં કામ કરે છે, અને ઘણા આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે. સનીએ બોલીવુડમાં જીસ્મ-2 ફિલ્મ દ્વારા એન્ટ્રી કરી હતી, અને આ ફિલ્મમાં સનીએ એવા એવા હોટ સીન્સ આપ્યા હતા કે જોઈને કોઈને પણ શરમ આવી જાય.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

7. સોનાલી રાઉત: સોનાલી રાઉત બોલ્ડ અભિનેત્રીમાંની એક છે, બિગ બોસની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી સોનાલી બૉલીવુડ ફિલ્મ એક્સપોઝ દ્વારા એન્ટ્રી કરી હતી અને પોતાની પહેલી જ ફિલ્મમાં સોનાલીએ ઇન્ટીમેન્ટ સીન્સ આપીને હલ્લો મચાવી દીધો હતો.

yc.naresh

disabled