આ અભિનેત્રીઓએ પોતાની ડેબ્યુ ફિલ્મમાં ઉતારી ફેંક્યા હતા કપડા, સીન જોઈને શરમાઈ ગયા હતા લોકો - Chel Chabilo Gujrati

આ અભિનેત્રીઓએ પોતાની ડેબ્યુ ફિલ્મમાં ઉતારી ફેંક્યા હતા કપડા, સીન જોઈને શરમાઈ ગયા હતા લોકો

બોલીવુડની રંગીન દુનિયા કોઈથી છુપી નથી. એક સમય હતો જ્યારે બોલીવુડની અભિનેત્રીઓ કેમેરા સામે બોલ્ડ સીન્સ આપવાથી અચકાતી હતી જ્યારે આજના સમયની વાત કરીયે તો અભિનેત્રીઓ માટે કેમેરા સામે બોલ્ડ થવું કે ઇન્ટીમેન્ટ સીન્સ આપવા સામાન્ય વાત બની ગઈ છે. જો કે આજની મોટાભાગની ફિલ્મો પણ બોલ્ડ કે ઇન્ટીમેન્ટ સીન્સને લીધે જ સફળ થાય છે. એવામાં આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે પોતાની પહેલી જ ડેબ્યુ ફિલ્મમાં નિર્વસ્ત્ર થઈને હલ્લો મચાવી દીધો હતો, અને કેમેરા સામે એવા એવા સીન્સ આપ્યા હતા કે જોઈને લોકોનો પરસેવો છૂટી ગયો હતો.

1. માહી ગિલ: બોલીવુડની ફેમસ અને બોલ્ડ અદાકારા એવી માહી ગીલે પોતાના આકર્ષક ફિગર અને અભિનયથી પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. માહી ગીલે અનુરાગ કશ્યપની ફિલ્મ દેવ ડી દ્વારા ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મમાં તેણે અનેક બોલ્ડ સીન્સ આપીને દર્શકોના દિલની ધડકનો વધારી દીધી હતી.


2. સની લિઓની: અભિનેત્રી બનતા પહેલા સની લિઓની એક પોર્નસ્ટાર હતી.સનીએ જીસ્મ-2 દ્વારા બૉલીવુડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં સનીએ અભિનેતા સાથે ઘણા ઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા હતા.પોતાની પહેલી જ ફિલ્મમાં સનીએ પોતાના બધા જ કપડા ઉતારી ફેંક્યા હતા છતાં પણ આજે સની ટોપ અભિનેત્રીઓની લિસ્ટમાં આવવા માટે સંઘર્ષ કરી રહી છે.

3. સુરવીન ચાવલા: જણાવી દઈએ કે એક સમયે સુરવીન ચાવલા ટીવી સિરિયલોમાં કામ કરતી હતી. તેણે કસૌટી ઝીંદગિ કીમાં શ્વેતા તિવારી એટલે કે પ્રેરણાની દીકરીનો કિરદાર પણ નિભાવ્યો છે. સુરવીને હેટ સ્ટોરી-2 દ્વારા ડેબ્યુ કર્યું હતું અને ફિલ્મમાં તેણે બોલ્ડનેસની દરેક હદ વટાવી લીધી હતી.

4. ઈશા ગુપ્તા: બોલીવુડની સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક ઈશા ગુપ્તાએ બોલીવુડના સિરિયલ કિસર નામથી ફેમસ એવા અભિનેતા ઇમરાન હાશ્મી સાથે જન્નત-2 ફિલ્મ દ્વારા ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં બંને વચ્ચેના ઘણા ઇન્ટીમેન્ટ સીન્સ દર્શાવવામાં આવ્યા હતા, ઈશાની વેબ સિરીઝ આશ્રમ-3 તાજેતરમાં જ રિલીઝ થઇ છે,જેમાં પણ ઈશાએ બોબી દેઓલ સાથે ઈન્ટિમેન્ટ સીન્સ આપ્યા છે.

5. મલ્લિકા શેરાવત: મલ્લિકા શેરાવત બોલીવુડની બોલ્ડ અદાકારોમાંની એક માનવામાં આવે છે. મલ્લીકાએ મર્ડર ફિલ્મમાં ઇમરાન હાશ્મી સાથે ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. જણાવી દઈએ કે મલ્લિકાની પહેલી ફિલ્મ ખ્વાહિશ હતી જેમાં તેણે અભિનેતા સાથે 17 લિપલોક સીન્સ આપ્યા હતા.

Uma Thakor

disabled