41ની ઉંમરે બ્રા પહેર્યા વગર જ બૉલીવુડ સંસ્કારી અભિનેત્રીએ દેખાડી ગલીઓ, જોતા જ આંખો હલી જશે - Chel Chabilo Gujrati

41ની ઉંમરે બ્રા પહેર્યા વગર જ બૉલીવુડ સંસ્કારી અભિનેત્રીએ દેખાડી ગલીઓ, જોતા જ આંખો હલી જશે

બોલિવુડ અભિનેત્રી રિયા સેન પોતાની ફિલ્મોથી વધારે બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહે છે. હવે એકવાર ફરી રિયાએ હદથી વધારે બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા પરશેર કરી છે, જે વાયરલ થઇ રહી છે. રિયા સેનની આ તસવીર એટલી વધારે બોલ્ડ છે કે તેને જોતા જ ચાહકોનો તો પરસેવો છૂટી ગયો હતો. તસવીરમાં અભિનેત્રી તેની હદથી વધારે સિઝલિંગ અદાઓ બતાવતી જોવા મળી હતી. રિયા સેને તેના માટે ડીપનેક ડ્રેસ પસંદ કર્યો છે. આ લુકને કંપલીટ કરવા માટે તેણે તેના વાળને કર્લ કરી ખુલ્લા છોડ્યા છે અને સ્મોકી મેકઅપ સાથે લુક પૂર્ણ કર્યો છે. આ તસવીરમાં તે ક્યાંક ખોવાયેલી જોવા મળી રહી છે.રિયાની અદાઓ ખરેખર કમાલ છે.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

બ્રાલેસ અવતારમાં રિયા ઘણી જ હોટ લાગી રહી છે. રિયાના ચાહકો વચ્ચે તેનો આ બોલ્ડ અવતાર પસંદ કરવામાં આવી રહ્યો છે. ચાહકો તેના લુકની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી. રિયા સેન S બોલિવૂડ અભિનેત્રીઓમાંની એક છે, જેમની કારકિર્દી વિવાદોના તમાશાથી ગ્રહણ થઈ હતી. હિન્દી અને બંગાળી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મુનમુન સેનની પુત્રી અને અભિનેત્રી રિયા સેને જાન્યુઆરીમાં જ તેનો 41મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેની હિટ ફિલ્મોમાં માત્ર ‘અપના સપના મની-મની’ સહિત કેટલીક જ ફિલ્મો સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

રિયાએ 1991માં બાળ કલાકાર તરીકે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. રિયા દેવ વર્મા અને મુનમુન સેનની પુત્રી છે. તે અભિનેત્રી રાયમા સેનની નાની બહેન છે. રિયા સેન ત્રિપુરાના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા બિહારની રાણી ઇલા દેવીના પુત્ર છે. રિયાને પ્રથમ ઓળખ ફાલ્ગુની પાઠકના ગીત ‘ચુડી જો ખનકી હાથ મેં’થી મળી હતી. સ્ટાર કિડ હોવા છતાં રિયા પોતાને એક સફળ અભિનેત્રી તરીકે સ્થાપિત કરી શકી નથી. રિયા હંમેશા તેની ફિલ્મોમાં બોલ્ડ અને હોટ સીન્સ માટે ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

હવે રિયા સંપૂર્ણપણે બંગાળી ફિલ્મો તરફ વળી ગઈ છે. રિયા તેના અફેરને લઈને ચર્ચામાં રહી હતી. તેના બોયફ્રેન્ડમાં અક્ષય ખન્નાથી લઈને લેખક સલમાન રશ્દી સુધીના નામ સામેલ છે. જ્યારે રશ્દીની ઉંમર રિયા કરતા બમણી હતી. બંનેએ આ વાત ક્યારેય સ્વીકારી નહીં, પરંતુ થોડો સમય રિલેશનશિપમાં રહ્યા બાદ બંને અલગ થઈ ગયા. 2011માં રિયા સ્ટેડિયમમાં ઘણી વખત શ્રીસંતને ચીયર કરતી જોવા મળી હતી. રિયા સેને 2017માં એક ખાનગી સમારંભમાં તેના બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે લગ્ન કર્યા. રિયાના જીવનનો સૌથી મોટો વિવાદ અભિનેતા અશ્મિત પટેલ સાથેનો તેનો MMS લીક હતો.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

જેમાં બંને એકબીજા સાથે ઈન્ટિમેટ થતા અને કિસ કરતા જોવા મળ્યા હતા. 2005માં રિયા અને અશ્મિત રિલેશનશિપમાં હતા. તે દરમિયાન રિયાની એક ફિલ્મ રિલીઝ થવાની હતી. લોકોએ આરોપ લગાવ્યો છે કે રિયાએ પોતે જ પબ્લિસિટી ખાતર આ વીડિયો લીક કર્યો હતો. પરંતુ બંનેએ આ વીડિયોને ફેક ગણાવ્યો હતો. જણાવી દઇએ કે, રિયા સેન છેલ્લે વર્ષ 2020માં રીલિઝ થયેલી પતિ પત્ની ઔર વોમાં જોવા મળી હતી. ત્યાં રિયાએ હાલ તેના કોઇ પ્રોજેકટને લઇને કોઇ એલાન નથી કર્યુ.

Live 247 Media

disabled