શર્ટના બટન ખોલીને ટોપ અભિનેત્રીએ દેખાડી બ્લેક બ્રા, બ્રા સિવાય અંદરનું પણ દેખાઈ રહ્યું છે જોઈ લેજો એકલા હોવ તો જ - Chel Chabilo Gujrati

શર્ટના બટન ખોલીને ટોપ અભિનેત્રીએ દેખાડી બ્લેક બ્રા, બ્રા સિવાય અંદરનું પણ દેખાઈ રહ્યું છે જોઈ લેજો એકલા હોવ તો જ

ભોજપુરી ફિલ્મોની દુનિયામાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાના બોલ્ડ અવતારથી બધાને મોહિત કર્યા છે.તેમાંની જ એક અભિનેત્રી છે નેહા મલિક. નેહાએ ખુબ જ ઓછા સમયમાં ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી છે.પોતાની બોલ્ડ, હોટ અને ગ્લેમરસ અદાઓથી તે હંમેશા ચર્ચામાં બનેલી રહે છે. નેહાની સુંદરતા અને ફિટનેસ બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપવા માટે પૂરતી છે.

 

View this post on Instagram

 

A post shared by Nehhaa Malik (@nehamalik335)

નેહા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરતી રહે છે. નેહાને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે માટે તે અવાર નવાર ફરવા માટે દેશ-વિદેશમાં જાય છે. નેહાનું એકાઉન્ટ પણ તેની એકથી એક હોટ તસ્વીરોથી ભર્યું પડે છે જેમાં તેનો હોટ લુક જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Nehhaa Malik (@nehamalik335)

એવામાં એકવાર ફરીથી નેહાએ પોતાની કાતિલાના તસવીરો શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે. આ વખતે નેહાએ બ્લેક બિકી પહેરીને બેડરૂમમાં પોઝ આપ્યા છે જેને જોઈને લોકો પાણી પાણી થઇ ગયા છે.નેહાની આ તસવીરો જોઈને લોકો તેની તુલના ઉરફી જાવેદ સાથે કરવા લાગ્યા છે. જો કે બોલ્ડનેસ અને ફેશનની બાબતમાં નેહા ઉરફીથી કમ નથી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y K A T T A (@filmy_kattta)

સામે આવેલી તસવરીમાં નેહા બ્લેક જાળીદાર બિકી પહેરી રાખી છે અને વ્હાઇટ શર્ટ પણ પહેર્યો છે. નેહાએ શર્ટના બટન એકદમ ખુલ્લા રાખ્યા છે જેથી તેની બ્લેક બ્રા સ્પષ્ટ દેખાઈ રહી છે. નેહાએ બિકી પહેરીને બેડ પર સુતા સુતા એવા એવા પોઝ આપ્યા છે કે તે લોકોને આકર્ષિત કરી રહ્યા છે. બિકી સાથે નેહાએ લાઇટ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે અને પગમાં બ્લેક હાઈ હિલ્સ પણ પહેર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nehhaa Malik (@nehamalik335)

નેહાએ કાનમાં ઈયરરિંગ પહેરી છે જે તેને વધુ સુંદર બનાવી રહી છે. નેહાની આ તસવીરો દર્શકોનું ધ્યાન ખેંચવામાં કામિયાબ રહી છે. તસવીરો શેર કરીને નેહાએ અલગ અલગ કેપ્શન પણ આપ્યા છે. નેહાના ચાહનારો માત્ર દેશમાં જ નહિ પણ વિદેશોમાં પણ છે.નેહાની આ તસવીરો ઈન્ટરેન્ટ પર આગની જેમ ફેલાઈ રહી છે.બિકી પહેરીને નેહાએ કેમેરા સામે એવા એવા પોઝ આપ્યા છે કે જોઈને લોકો મદહોશ થઇ ગયા છે. નેહા એવી અદાઓથી કેમેરા સામે જોઈ રહી છે કે તેની નશીલી અંખોમાં ચાહકો ડૂબી રહ્યા છે.

અમુક સમય પહેલા નેહાએ બેડરૂમ વિડીયો પણ શેર કર્યો હતો, જેમાં તે માત્ર બાથરોબમાં દેખાઈ રહી છે. વીડિયોમાં નેહા એટીટ્યુડની સાથે ટ્રેન્ડિંગ રીલ બનાવી રહી છે. વીડિયોમાં નેહા પોતાના વાળને સુલજાવી રહી છે અને પોતાના લુકને લાઈટ મેકપ સાથે કમ્પ્લીટ કર્યો છે.બાથરોબમાં નેહા એકદમ હોટ અને ગોર્જીયસ લાગી રહી છે.

નેહાએ આ વીડિયો દ્વારા તે લોકોને જવાબ આપવાની કોશિશ કરી છે જે તેને ટ્રોલ કરવાનો એક પણ મોકો નથી છોડતા. વીડિયોના કેપ્શનમા નેહાએ લખ્યું કે,”હેટર્સ આ વિડીયો પસદં કરે તેમ નથી”.જો કે અમુક લોકોએ નેહાનો આ લુક અને એટીટ્યુડ ખુબ પસંદ કર્યો છે અને તેના એટીટ્યૂડની ખુબ પ્રશંસા કરી છે. ઇન્સ્ટા પર નેહાની ફેન ફોલોઇંગ પણ લગાતાર વધતી જઈ રહી છે.

yc.naresh

disabled