47 વર્ષની ઉંમરે મલાઇકા અરોરાનો બોલ્ડ અવતાર જોઇ ચાહકોનો છૂટી ગયો પરસેવો, પેપરાજીને જોઇ સ્ટ્રેચ માર્ક્સ છુપાવતી નજર આવી અભિનેત્રી
પ્રેગ્નેંસી વાળા સ્ટ્રેેચ માર્ક્સ છુપાવતી જોવા મળી મલાઇકા અરોરા, 47 વર્ષની ઉંમરે કાતિલ ફિગર દેખાડ્યું- જોતા જ મન થઇ જશે
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરાને હાલમાં જ મુંબઇમાં વર્ક આઉટ માટે જતા સમયે મુંબઇમાં સ્પોટ કરવામાં આવી હતી. જો કે, આ દરમિયાન તે ટ્રેક પેંટ્સ એડજસ્ટ કરતી જોવા મળી હતી. આ જોઇ સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવુ હતુ કે મલાઇકા તેના પ્રેગ્નેંસી વાળા સ્ટ્રેચ માર્ક્સ છુપાવવાની કોશિશ કરી રહી છે.
View this post on Instagram
જો કે, તમને જણાવી દઇએ કે, મલાઇકા બેબાકીથી તેની બોડીને ફ્લોન્ટ પણ કરી ચૂકી છે. મલાઇકા અરોરાની ઉંમર 47 વર્ષ છે અને તેની ગણતરી બી-ટાઉનની સૌથી ફિટ હસીનાઓમાં થાય છે. મલાઇકા તેની પ્રોફેશનલ લાઇફ કરત વધારે પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. આ દરમિયાન મલાઇકા અરોરાએ માસ્ક કેરી કર્યુ હતુ.
View this post on Instagram
કોરોના મલાઇકા હાલમાં જ એક ફેશન શોમાં દુલ્હનના જોડામાં પહોંચી હતી, જયાં તેના રેંપ વોકની ચર્ચા જોવા મળી હતી. પર્સનલ લાઇફની વાત કરીએ તો, મલાઇકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપને લઇને લાઇમલાઇટમાં રહે છે. બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
View this post on Instagram
એવામાં ચાહકો એ વાતની રાહ જોઇ રહ્યા છે કે તે બંને કયારે લગ્ન કરશે. મલાઇકા અને અર્જુન લગ્નના સવાલ પર ઘણીવાર કહી ચૂક્યા છે કે તે હાલ તેના કરિયર પર ફોકસ કરવા ઇચ્છે છે અને હાલ તો તેઓ પોતાના રિલેશનશિપથી જ ખુશ છે અને લગ્નનો કોઇ ઇરાદો હાલ નથી.
View this post on Instagram
મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.
View this post on Instagram
મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.
View this post on Instagram
મલાઇકા અરોરા કયારેય તેનું રુટિન મિસ કરતી નથી, કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.
View this post on Instagram
મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે.