બોલીવુડની આ હસીનાઓને પારદર્શક ડ્રેસ પહેરવો પડ્યો ભારે, ઉપ્સ મોમેંન્ટનો થઇ શિકાર - Chel Chabilo Gujrati

બોલીવુડની આ હસીનાઓને પારદર્શક ડ્રેસ પહેરવો પડ્યો ભારે, ઉપ્સ મોમેંન્ટનો થઇ શિકાર

10 હસીનાનું ન દેખાવાનું જગજાહેર થઇ ગયું, જુઓ એકલામાં જ

બોલીવુડની અભિનેત્રીઓ પોતાના અભિનયના સિવાય ફેશન સ્ટાઇલને લીધે પણ જાણવામાં આવે છે. પણ ઘણીવાર તેઓને પોતાની જ ફેશન દગો આપી દે છે. એવામાં આજે અમે તમને બોલીવુડની એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું કે જેણે સ્ટાઇલિશ દેખાવા એવા કપડા પહેર્યા કે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ગઈ અને શર્મસાર થવું પડ્યું.

1. કૈટરીના કૈફ:
પોતાની હોટ અદાઓથી ચાહકોને દીવાના બનવાનારી કૈટરિનાએ કૈફ પણ એકવાર પારદર્શીય ટોપ પહેરેલી જોવા મળી હતી. તેનો આ લુક ખુબ ચર્ચિત થયો હતો.

2. સુષ્મિતા સેન:
પૂર્વ મીસ યુનિવર્સ રહી ચુકેલી અભિનેત્રી સુષ્મિતા સેન એક ઇવેન્ટના દરમિયાન પારદર્શિય ડ્રેસ પહેરીને પહોંચી હતી. જો કે આ ડ્રેસમાં તે થોડી અસહજ હતી અને વારંવાર પોતાનો ડ્રેસ ઠીક કરી રહી હતી.

3. દીપિકા પાદુકોણ:
દીપિકા પાદુકોણે વ્હાઇટ ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું. આ લુકમાં દર્શકોએ તેને ખુબ ટ્રોલ કરી હતી.

4. સની લિઓની:
એડલ્ ફિલ્મોથી બોલીવુડમાં એન્ટ્રી લેનારી અભિનેત્રી સની લિઓની ઘણીવાર પોતાના કપડાને લીધે આલોચનાનો શિકાર થઇ ચુકી છે. સની આવો બ્લેક ડ્રેસ પહેરીને ઇવેન્ટમાં પહોંચી હતી.

5. શ્રદ્ધા કપૂર:
એક ઇવેન્ટમાં શ્રદ્ધાએ બ્લેક ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી.

6. પ્રિયંકા ચોપરા:
પ્રિયંકા ચોપરા પોતાની ફેશનથી હોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. એકવાર પ્રિયંકાએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો જેમાં તે થોડી અસહજ લાગી હતી.

7. કરીના કપૂર:
પોતાની ફેશન માટે જાણવામાં આવતી કરીના કપૂર ઘણીવાર લોકો વચ્ચે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ચુકી છે. કરીના કપૂરે બ્લેક પારદર્શીય ટોપ પહેર્યું હતું જેમાં તેને શર્મસાર થવું પડ્યું હતું.

8. મલ્લિકા શેરાવત:
હોટ અભિનેત્રીઓમાં શામિલ એવી મલ્લિકા શેરાવત એક ઇવેન્ટમાં ખુબ જ અને બોલ્ડ ડ્રેસ પહેરીને પહોંચી હતી, જો કે તેના આ લુકને ચાહકોએ ખુબ પસંદ કર્યો હતો.

9. સોનાક્ષી સિંહા:
એક ઇવેન્ટમાં સોનાક્ષી ડ્રેસ પહેરીને પહોંચી હતી, જેમાં તેની ખુબ આલોચના કરવામાં આવી હતી. લોકોએ તો તેને એવું પણ પૂછી લીધું  હતું કે,”તમારા સંસ્કાર ક્યાં ગયા?”

10. ઝરીન ખાન:
એક ઇવેન્ટમાં ઝરીન ખાન ટોપ પહેરીને પહોંચી હતી. જેને લીધે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી.

yc.naresh

disabled