સવાર-સાંજ દારૂના નશામાં ધૂત રહે છે આ અભિનેત્રીઓ, રોજ એક પેગ લગાવ્યા પછી જ ખુલે છે આંખો - Chel Chabilo Gujrati

સવાર-સાંજ દારૂના નશામાં ધૂત રહે છે આ અભિનેત્રીઓ, રોજ એક પેગ લગાવ્યા પછી જ ખુલે છે આંખો

દારૂનો નશો ખુબ જ ખરાબ માનવામાં આવે છે, તેની લત જો કોઈને લાગી જાય તો પોતાની સાથે સાથે કારકિર્દીને પણ બરબાદ કરી નાખે છે. અમુક બૉલીવુડ અભિનેત્રીઓ પણ એવી છે જેણે દારૂના નશાની આદત લાગી ચુકી છે જેની અસર અમુકની કારકિર્દી પર પણ પડી હતી.

1. રાખી:
70-80 ના દશકમાં રાખીએ પોતાના અભિનયથી લોકોનું દિલ જીત્યું હતું.  રાખીએ ગીતકાર ગુલઝાર સાથે લગ્ન કર્યા હતા પણ અમુક સમય પછી તે અલગ થઇ ગઈ હતી. જેને લીધે રાખીને પોતાને દારૂના નશામાં બરબાદ કઈ લીધી, જેની અસર તેની ફિલ્મી કારકિર્દી પર પણ પડી હતી. જો કે હાલ રાખી પોતાના પતિ સાથે જ રહે છે.

2. અમિષા પટેલ:
વર્ષ 2000 માં ફિલ્મ કહોના પ્યાર હૈ દ્વારા ધમાકેદાર એન્ટ્રી લેનારી અભિનેત્રી અમિષા પટેલનું કેરિયર કઈ ખાસ ન ચાલ્યું. શરૂઆતમાં તો તેણે ઘણી હિટ ફિલ્મો આપી હતી પણ દારુના નશામાં ધીમે ધીમે તેની કારકિર્દી નીચે પડતી ગઈ.  અમિષા પટેલ અવારનવાર પાર્ટીઓમાં દારૂ પીતી જોવા મળતી રહે છે.

3. મનીષા કોઈરાલા:
મનીષા કોઇરાલાનું જીવન ઘણા ઉતાર ચઢાવ વાળું રહ્યું હતું, જો કે તેણે પોતાની કારકિર્દીમાં એકથી એક બેસ્ટ ફિલ્મો આપી હતી. મનીષાએ નેપાળના બિઝનેસમાં સાથે લગ્ન કર્યા હતા પણ લગ્ન વધારે સમય સુધી ટકી શક્યા ન હતા. તણાવમાં આવીને તેને નશાની આદત લાગી ગઈ હતી, જેને લીધે તેને કેન્સરની બીમારી પણ થઇ ગઈ હતી, જેને લીધે તેની ત્વચા પણ ખરાબ થઇ ગઈ હતી.

4. સુષ્મિતા સેન:
પૂર્વ મિસ યુનિવર્સ રહી ચુકેલી સુષ્મિતા સેનને દારૂ અને સિગરેટ પીવાની આદત છે. જાહેરમાં પણ તેને ઘણીવાર સિગરેટે પીતી અને નશાની હાલતમાં જોવા મળી છે.

5. મલાઈકા અરોરા:
મલાઈકાની ઘણી એવી તસ્વીરો સામે આવી ચુકી છે જેમાં તે નશામાં દેખાઈ હતી. પાર્ટીમાં પણ તે દારૂ પીતી જોવા મળી ચુકી છે.

6.પરવીન બૉબી:
પોતાના સમયની સફળ અભિનત્રીઓમાંની એક પરવીન બૉબી નશા, ધુમ્રપાન, ડ્રગ્સ અને દારૂ ની લતને લીધે મૌતને ઘાટ પહોંચી ગઈ હતી.

7. વિદ્યા બાલન:
મોટું શરીર હોવા છતાં પણ વિદ્યા બાલન આજે એક સફળ અભિનેત્રી બની ચુકી છે, અસલ જીવનમાં તેને દારૂ પીવાની લત છે.

8. મીના કુમારી:
મીના કુમારીનું જીવન દર્દ અને દુઃખમાં વીત્યું હતું, જેને લીધે તેણે દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું અને ખરાબ લત લાગી ગઈ. જેના પછી લીવર ખરાબ થઇ જવાને લીધે તેની મૃત્યુ થઇ ગઈ હતી.

yc.naresh

disabled