હિના ખાનથી લઈને શ્વેતા તિવારી સુધી, આ ટીવીની સંસ્કારી વહુઓએ વેબ સિરીઝમાં કાઢ્યા કપડાં, એવી બેશરમી વાળા સીન આપી દીધા કે ફેન્સે ઝૂમ કરી કરીને જોઈ લીધા - Chel Chabilo Gujrati

હિના ખાનથી લઈને શ્વેતા તિવારી સુધી, આ ટીવીની સંસ્કારી વહુઓએ વેબ સિરીઝમાં કાઢ્યા કપડાં, એવી બેશરમી વાળા સીન આપી દીધા કે ફેન્સે ઝૂમ કરી કરીને જોઈ લીધા

આજના સમયમાં યુવાઓ પર ઓટિટિ વેબસિરીઝનો વેબ્સસિરીઝનો ક્રેઝ વધતો દેખાઈ રહ્યો છે.એવામાં ટીવી જગતથી લઈને બોલીવુડની અભિનેત્રીઓ પણ વેબ સિરીઝમાં કિસ્મત આજમાવી રહી છે. એવામાં તમને એવી અભિનેત્રીઓ વિષે જણાવીશું જેમણે વેબ સિરીઝમાં શાનદાર અભિનયની સાથે સાથે એવા એવા ખતરનાક બોલ્ડ સીન્સ આપ્યા હતા કે તેઓ રાતોરાત ફેમસ બની ચુકી હતી.

1. હિના ખાન: યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ દ્વારા ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનારી હીના ખાન બોલીવુડમાં પણ એન્ટ્રી કરી ચુકી છે. હીનાએ અનલોક અને હૅક્ડ-2 જેવી સિરીઝમાં ખુબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા,જે ચાહકોએ ખુબ પસંદ કર્યા હતા.

2. ત્રિધા ચૌધરી: ત્રિધા ચૌધરીની સિરિયલ દહલીજ ખુબ ચર્ચામાં રહી હતી. આ શોમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેને આ શો દ્વારા ઘરે ઘરે નવી જ ઓળખ મળી હતી. જેના પછી ત્રિધાએ ઓટિટિ પ્લેટફોર્મ માં ડેબ્યુ ઝર્યું હતું અને વેબ સિરીઝ આશ્રમમાં શાનદાર અભિનય કર્યો હતો. પહેલી જ સિરીઝમાં ત્રિધાએ બોબી દેઓલ સાથે ઇન્ટીમેન્ટ સીન આપીને લોકોને હેરાન કરી દીધા હતા.ત્રિધાના આ સીન્સ ખુબ ચર્ચામાં રહ્યા હતા.

3.શ્વેતા તિવારી: ટીવી જગતની કવિન એવી શ્વેતા તિવારી હંમેશા સંસ્કારી વહુના રૂપે જોવા મળી છે. શ્વેતાને ટીવી શો કસૌટી ઝીંદગી કી માટે ખુબ યાદ કરવામાં આવે છે.ઓલ્ટ  બાલાજીની સિરીઝ હમ તુમ એન્ડ ધેમમા શ્વેતાએ પોતાના કો-સ્ટાર અક્ષય ઓબેરૉય સાથે ખુબ જ ઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rasika (@rasikadugal)

4. રસિકા દુગ્ગલ: રસિકા દુગ્ગલે વેબસીરીઝ મિર્જાપુરમાં કાલીન ભૈયાની પત્નીનો કિરદાર નિભાવ્યો હતો. આ રોલ દ્વારા રસિકાને ખુબ લોકપ્રિયતા મળી હતી. સિરીઝમાં  રસિકાએ કાલીન ભૈયા સાથે ખુબ જ બોલ્ડ સીન પણ આપ્યા હતા જે ચર્ચાનો વિષય બન્યા હતા,ખુબ ઓછા લોકો જાણતા હશે કે રસિકાએ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી ઓટિટિ પ્લેટફોર્મમાં ડેબ્યુ કર્યું હતું.

5. સંજીદા શેખ: ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી સંજીદા શેખે તૈષ અને ગેહરાઈયા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સંજીદાએ વેબ સિરીઝમાં એવા બોલ્ડ સીન્સ આપ્યા હતા કે ચાહકોને પણ હેરાન કરી દીધા હતા.

6. નિયા શર્મા: નિયા શર્માએ એક હજારો મૈ મેરી બેહના હૈ દ્વારા ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું.શોમાં સીધી સાદી દેખાતી નિયાએ વેબ સિરીઝ ટ્વીસ્ટેડ અને જમાઈ રાજા 2.0 માં એકથી એક બોલ્ડ સીન્સ આપીને ચાહકોને હેરાન કરી દીધા હતા.

Uma Thakor

disabled