"સ્ત્રી"માં ચુડેલનો રોલ પ્લે કરનારી આ અભિનેત્રીએ સમુદ્ર કિનારે બિકીની પહેરી ન દેખાવાનું દેખાડ્યું - Chel Chabilo Gujrati

“સ્ત્રી”માં ચુડેલનો રોલ પ્લે કરનારી આ અભિનેત્રીએ સમુદ્ર કિનારે બિકીની પહેરી ન દેખાવાનું દેખાડ્યું

સોશિયલ મીડિયા પર ઘણી અભિનેત્રીઓની તસવીરો વાયરલ થાય છે. જો કે, તેમાંની કેટલીક અભિનેત્રીઓની તસવીરો એવી હોય છે લોકોને ઝાટકા આપતી હોય છે. આવી અભિનેત્રીઓ જયારે તેમના સિઝલિંગ ફિગરને ફ્લોન્ટ કરે છે ત્યારે ચાહકોની નજર પણ તેમના પર અટકી જતી હોય છે. આવી જ તસવીરો ગંદીબાત ફેમ અભિનેત્રી ફ્લોરા સૈનીની છે. અભિનેત્રી ફ્લોરા સૈનીને કોણ નહીં ઓળખતું હોય. ગંદી બાત સિરીઝમાં તેના ગ્લેમરસ લુકને લઈને તે ઘણી ચર્ચામાં રહી હતી. જો કે, તે વાસ્તવિક જીવનમાં પણ એટલી જ સુંદર છે. ફ્લોરા સૈની સોશિયલ મીડિયા પર પોતાનો જુસ્સો જાળવી રાખે છે.

ફ્લોરાની વિશાળ ફેન ફોલોઈંગ છે જે તેની તસવીરો જોવા માટે આતુરતાપૂર્વક રાહ જુએ છે.એક્ટિંગ સિવાય ફ્લોરા તેના બોલ્ડ એક્ટ માટે પણ જાણીતી છે. તેની હોટ અને બોલ્ડ તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. ફ્લોરા સૈનીએ ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ બોલ્ડ સીન્સ આપ્યા છે. હવે ફરી એકવાર તેણે ફેન્સને તેની હોટ અને બોલ્ડ સ્ટાઈલ બતાવી છે. ફ્લોરાએ ઇન્ટરનેટ પર તેની નવી તસવીરો શેર કરી તબાહી મચાવી દીધી છે.

જેના કારણે ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે. તસવીરોમાં ફ્લોરા સૈની દરિયા કિનારે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. તેણે ગોવાના વેકેશનની તસ્વીરોની ઝલક ચાહકોને બતાવી છે, જેમાં તેનો હોટ લુક સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેણે બ્લેક કલરની મોનોકિની પહેરી છે અને તે કેમેરામાં હોટ પોઝ આપી રહી છે. ક્યારેક તે દરિયાના મોજા સાથે રમતી જોવા મળે છે તો ક્યારેક તે પથ્થર પર બેસીને કિલર પોઝ આપતી જોવા મળે છે.

ફ્લોરા સૈનીએ આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે, જે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેની કિલર સ્ટાઈલના ચાહકો ખૂબ વખાણ કરી રહ્યા છે. યુઝર્સે તો કોમેન્ટ સેક્શનમાં ફાયર ઈમોજી શેર કરીને આગ લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ફ્લોરા સૈનીએ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી’માં ચુડેલની ભૂમિકા ભજવી હતી.  તે અવારનવાર ફેન્સને પોતાની હોટ તસવીરોની ઝલક બતાવે છે. પરંતુ આ વખતે તેણે બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. તેણે પોતાનો એક એવો ફોટો પોસ્ટ કર્યો છે.જેને જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે. આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ સિવાય તેણે ‘દબંગ 2’ અને ‘બેગમ જાન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ફ્લોરા સૈનીને વેબ સિરીઝ ‘ગંદી બાત’થી જબરદસ્ત લોકપ્રિયતા મળી જેમાં તેણે ઈન્ટીમેટ સીન આપીને ઘણી હેડલાઈન્સ બનાવી.  તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. ફોટામાં જોઈ શકાય છે કે ફ્લોરાએ કપડાં પહેર્યા નથી અને તેણે પોતાના હાથથી છાતીનો ભાગ ઢાંકી દીધ્યો છે જેથી કેમેરામાં કંઈ ન દેખાય. તેણે અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. જેનો ફોટો ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહ્યો છે. તેણે કેમેરા સામે એવા કિલર લુક્સ આપ્યા છે કે ચાહકો નશામાં ગરકાવ થઈ ગયા છે.

Live 247 Media

disabled