બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ આ 7 બોલ્ડ અભિનેત્રીઓ, આજે કોઈ ભાવ પણ નથી આપતું હોટ હોટ મજેદાર ફિગર હોવા છતાંય - Chel Chabilo Gujrati

બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ આ 7 બોલ્ડ અભિનેત્રીઓ, આજે કોઈ ભાવ પણ નથી આપતું હોટ હોટ મજેદાર ફિગર હોવા છતાંય

બોલીવુડમાં એન્ટ્રી કરવી તો ખુબ સહેલી છે પણ તેમાં ટકી રહેવું ખુબ મુશ્કિલ છે.ઇન્ડસ્ટ્રીમાં દરેક રોજ નવા ચહેરાઓ જોવા મળે છે. ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ આવી અને પોતાના દમદાર અભિનયથી લોકોનું દિલ જીતી લીધું પણ અમુક જ ફિલ્મો પછી આ અભિનેત્રીઓ અચાનક જ ફિલ્મોથી ગાયબ થઇ ગઈ અને આજે ઈન્ડસ્ટ્રીથી દૂર પરિવાર સાથે સમય વિતાવી રહી છે. આવો તો જાણીએ આવી અભિનેત્રીઓ વિશે.

1.  આયશા ટાકિયા:  ટારઝન દ વન્ડર કાર દ્વારા કારકિર્દીની શરૂઆત કરનારી આયશા પોતાના સમયની સૌથી સુંદર અને હોટ અભિનેત્રીઓમાંની એક છે.તેને ફિલ્મ વોન્ટેડ માટે જાણવામાં આવે છે.આયશાએ બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને વર્ષ 2009માં ફરહાન આજ઼મી સાથે લગ્ન કરીને હંમેશાને માટે ફિલ્મોથી દૂર ચાલી ગઈ હતી.

2. અમિષા પટેલ: અમિષા પટેલ પોતાની પહેલી ફિલ્મ કહોના પ્યાર હૈ દ્વારા રાતોરાત ફેમસ બની ચુકી હતી. ફિલ્મમાં અમિષા-રીતિકની જોડીને ખુબ પસંદ કરવામાં આવી હતી.અમિષાને ફિલ્મ ગદ્દર-એક પ્રેમ કથા માટે પણ જાણવામાં આવે છે. અમિષા ઘણા વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે અને પોતાની પર્સનલ લાઈફ એન્જોય કરી રહી છે. જો કે જાણવા મળ્યું છે કે અમિષા ફિલ્મમા ગદ્દર-2માં જોવા મળી શકે તેમ છે.

3. નરગીસ ફખરી: વર્ષ 2011માં ફિલ્મ રોકસ્ટાર દ્વારા ડેબ્યુ કરનારી નરગીસે પોતાની અદાઓથી લોકોને દીવાના બનાવી લીધા હતા. ફિલ્મમાં રણબીર કપૂર સાથે તેની કેમેસ્ટ્રી ખુબ પસંદ કરવામાં આવી હતી.જેના પછી નરગીસ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે પણ દર્શકોને આકર્ષિત કરવામાં નાકામિયાબ રહી છે.

4.  ઉદિતા ગોસ્વામી: એક જમાનાની હોટ અભિનેત્રીઓમાંની એક  ઉદિતાની અદાઓ પર લાખો લોકો ફિદા હતા. ઉદિતાએ અક્સર, ઝહર પાપ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.ઇમરાન હાશ્મી સાથે તેનો જોડી ખુબ પસંદ કરવામાં આવી હતી. ઉદિતાએ ઇમરાન સાથે ઘણા ઇન્ટીમેન્ટ સીન્સ પણ આપ્યા હતા. જો કે અમુક જ ફિલ્મો કરીને ઉદિતા ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઇ ચુકી છે.

5. સ્નેહા ઉલ્લાલ: વર્ષ 2005માં સલમાન ખાન સાથે ફિલ્મ લક્કી દ્વારા ડેબ્યુ કરનારી સ્નેહા ફિલ્મમાં આવતા પહેલા જ લાઇમલાઇટમાં આવી ગઈ હતી. સ્નેહાને ઐશ્વર્યા રાયની હમશકલ પણ માનવામાં આવે છે.જો કે તેની ફિલ્મ લક્કી કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી જેના પછી તે સાઉથની અમુક ફિલ્મોમાં કામ કરીને ઈન્ડસ્ટ્રીથી ગાયબ થઇ ચુકી છે.

6. કોએના મિત્રા: એક જમાનાની ડાન્સર એવી કોએના મિત્રા ગીત સાકી સાકી માટે યાદ કરવામાં આવે છે. જો કે પ્લાસ્ટિક સર્જરી કર્યા પછી તેનો ચહેરો ખરાબ થઇ જતા તે ઈન્ડસ્ટ્રીથી ગાયબ થઇ ગઈ હતી અને લાંબા સમય પછી બિગ બોસ-13માં જોવા મળી હતી.

7.  તનુશ્રી દત્તા: ફિલ્મ આશિક બનાયા આપને દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરનારી તનુશ્રીએ પહેલી જ ફિલ્મમાં ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મનું ગીત આશિક બનાયા આપને ખુબ જ હિટ રહ્યું હતું અને ગીતમાં તેને ઇમરાન હાશ્મી સાથે ઘણા રોમેન્ટિક સીન્સ આપ્યા હતા. જો કે અમુક ફિલ્મોમાં કામ કરીને તે હંમેશાને માટે વિદેશ ચાલી ગઈ હતી, જ્યારે વર્ષો પછી તનુશ્રી સામે આવી તો એના બદલાયેલા લુકને જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા હતા.

Uma Thakor

disabled