પ્રેમ આંધળો અને મૂર્ખ હોય છે તે આ 5 કપલે સાબિત કરી દીધું છે-જાણો કોણ-કોણ છે શામેલ - Chel Chabilo Gujrati

પ્રેમ આંધળો અને મૂર્ખ હોય છે તે આ 5 કપલે સાબિત કરી દીધું છે-જાણો કોણ-કોણ છે શામેલ

“પ્રેમ આંધડો હોય છે” ટીવીની આ 5 કપલ ને જોઈને તમને પણ વિશ્વાસ આવી જશે

પ્રેમ ધન દૌલત થી નહીં પરંતુ દિલથી થાય છે. પ્રેમમાં રંગ-રૂપ,અમીર-ગરીબજેવી વસ્તુ નથી જોઈ શકતી. જયારે પ્રેમ સાચો હોય છે ત્યારે કોઈ વસ્તુ આડી આવતી નથી. પ્રેમમાં 2 દિલનું મિલન હોય છે. જેને આ કહેવતનું ઉદાહરણ માનવામાં આવે છે. આ કહેવતોને ટીવી ઇન્ડસ્ટ્રીઝની જોડીએ આ સાબિત કરી દીધી છે. ટેલિવિઝનની ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી એવી જોડીઓ છે જે ને બધી હદોને પાર કરીને પ્રેમનો ઇજહાર કર્યો છે અને આજે ખુશી-ખુશી જિંદગી જીવી રહ્યા છે. આવો જાણીએ આ લિસ્ટમાં કોણ-કોણ શામેલ છે.

1.એટલી કુમાર અને કૃષ્ણા પ્રિયા
એટલી કુમારસાઉથ ઇન્ડિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો જાણીતો નિર્દેશક છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2014માં તેને ટીવી એક્ટ્રેસ કૃષ્ણા પ્રિયા સાથે લગ્ન કર્યા છે.કૃષ્ણા પ્રિયા ખુબ જ સુંદર છે. તો તેનો પતિ એટલી કુમાર દેખાવમાં થોડો કાળો છે.

2.કેકે ગોસ્વામી અને પીકુ ગોસ્વામી

કે.કે ગોસ્વામીન 90ના દાયકાનો કોમેડિયન એક્ટર હતો. હાલ તો તે 46 વર્ષનો થઇ ગયો છે. હાલમાં જ તેના લગ્ન થયા હતા. તેની પત્નીનું નામ પિંકુ ગોસ્વામી છે. જે જોવામાં બેહદ ખુબસુરત છે.

3.શોએબ ઇબ્રાહિમ અને દીપિકા કક્કર

 

સસુરાલ સીમર કામાં સિમરનો રોલ નિભાવીને ઘર-ઘરમાં ફેમસ થનારી દીપિકા કક્કરાએ શોએબ ઈબ્રાહીમ સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત સસુરાલ સીમર કાના સેટ પર થઇ હતી. જણાવી દઈએ કે, શોએબ સાથે લગ્ન કરવા માટે દીપિકાએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. જણાવી દઈએ કે, સિમરના આ બીજા લગ્ન હતા. 22 ફેબ્રુઆરી 2018ના રોજ બંનેના નિકાહ થયા હતા.

4.આમના શરીફ અને અમિત કપૂર
આમના શરીફ ટીવીની સૌથી સુંદર અભિનેત્રી છે અને બોલિવૂડની અભિનેત્રી પણ તેની સુંદરતા સામે નિષ્ફળ ગઈ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં આમના શરીફે ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અને નિર્માતા અમિત કપૂર સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ તે ખુશીથી પોતાનું જીવન વિતાવી રહી છે. લગ્ન પહેલા બંનેએ એકબીજાને બે વર્ષ ડેટ કરી હતી. આટલું જ નહીં, અમિત સાથે લગ્ન કરવા માટે આમનાએ હિન્દુ ધર્મ અપનાવ્યો. આજે દિવાળી અને ઈદ બંને તહેવારો તેમના ઘરે આનંદ સાથે ઉજવવામાં આવે છે.

5.પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી
આ બંને ટીવીના લોકપ્રિય શો બિગબોસમાં મળ્યા હતા. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. આ બાદ બંનેએ લગ્ન કરીને ખુશીની જિંદગી જીવી રહ્યા છે. આ કપલમાં યુવિકા પ્રિન્સ કરતા 7 વર્ષ મોટી છે. બંને તેના લગ્નજીવનમાં ઘણા ખુશ છે.

divyansh

disabled