આ હસીનાઓ પાછળ બાથરૂમ સુધી પહોંચી ગયા કેમેરામેન, બાથટબમાં બધા જ કપડાં કાઢીને ઉભી રહી હતી,  પાછળથી... - Chel Chabilo Gujrati

આ હસીનાઓ પાછળ બાથરૂમ સુધી પહોંચી ગયા કેમેરામેન, બાથટબમાં બધા જ કપડાં કાઢીને ઉભી રહી હતી,  પાછળથી…

બોલીવુડની રંગીન દુનિયામાં એક  સમય એવો પણ હતો કે જ્યાં અભિનેત્રીઓ રોમેન્ટિક સીન્સ આપવાથી અચકાતી હતી. પહેલાની ફિલ્મોમાં  કહાની અને કન્ટેન્ટ ખુબ સારી હોતી હતી અને ભાગ્યે જ ફિલ્મોમાં રોમેન્ટિક કે ઈન્ટિમેન્ટ્સ સીન્સ ફિલ્મવવામાં આવતા હતા, જ્યારે આજની ફિલ્મોમાં અભિનેત્રીઓ બેધડક કેમેરા સામે ઇન્ટીમેન્ટ સીન્સ આપે  છે,આ સિવાય તેઓ ટોપલે કે પછી નિર્વસ્ત્ર થવામાં પણ બિલકુલ અચકાતી નથી.

આજની અભિનેત્રીઓ સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરે છે. અમુક અભિનેત્રીઓ એવી પણ છે કે જેણે બાથરૂમમાં નિર્વસ્ત્ર થઈને પણ ફોટોશૂટ કરાવ્યું છે અને પોતાના એકાઉન્ટ પર શેર કર્યું છે. આજે અમે તમને એવી  જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેણે બાથરૂમમાં ન્હાતા ન્હાતા પણ હોટ સીન્સ આપ્યા છે.

1. ઉર્વશી રૌતેલા: મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે કરી ચુકેલી ઉર્વશી અમુક જ ફિલ્મોમાં જોવા મળી છે. જો કે તે ફિલ્મો કરતા વધારે પોતાની ફેશન અને બોલ્ડનેસને લીધે ચર્ચામાં બનેલી રહે છે.એક સમયે ઉર્વશીએ બાથટબમાં નિર્વસ્ત્ર થઈને હોટ પોઝ આપીને ચાહકોના દિલની ધડકનો વધારી દીધી હતી.

2.  ઝરીન ખાન: ઝરીન ખાને સલમાન સાથેની ફિલ્મ વીર દ્વારા બૉલીવુડ ડેબ્યુ કર્યું હતું. ઝરીન ખાનને કૈટરીના કૈફની હમશક્લ પણ માનવામાં આવે છે. ઝરીન ખાન રિયલ લાઈફમાં પણ ખુબ જ બોલ્ડ છે. જણાવી દઈએ કે વીર ફિલ્મ સાઈન કરતા પહેલા ઝરીનનું વજન 100 કિલો હતું, અને આ ફિલ્મ માટે તેણે મહેનત કરીને વજન ઘટાડયું હતું, ઝરીને એક સમયે બાથટબમાં નિર્વસ્ત્ર થઈને સનસની મચાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

3. પૂનમ પાંડે: અભિનેત્રી અને મૉડલ એવી પૂનમ પાંડેની ગણતરી ઇન્ડસ્ટ્રીની હોટ અને ગ્લેમર  અભિનેત્રીઓમાં થાય છે. પૂનમ પોતાની બોલ્ડનેસ અને પોતાના બેબાક અંદાજથી ચર્ચામાં બનેલી રહે છે. પૂનમે બાથટબમાં બેસીને ફોટોશૂટ કર્યું હતું અને સોશિયલ મીડિયા પર લીક કર્યું હતું, જેને જોઈનેચાહકો પણ પાણી પાણી થઇ ગયા હતા હતા.

4. ઈશા કોપીકર: ઈશાએ પોતાની કારકિર્દીમાં અમુક જ ફિલ્મોમાં કામ કર્યું છે અને હંમેશા માટે બોલીવુડને અલવિદા કહી દીધું. આજે ભલે ઈશા ફિલ્મોથી દૂર હોય પણ એક સમય હતો કે જયારે ઈશાની હોટનેસ એને તેના હુસ્ન પર લોકો દીવાના બની જતા હતા.ઈશાએ એક સમયે બાથટબમાં ન્હાતા ન્હાતા  બોલ્ડ પોઝ આપ્યા હતા, જે ખુબ ચર્ચાનો વિષય બન્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

5. શમા સિકંદર: શમા સિકંદર જાણીતી અભિનેત્રી છે અને તે પોતાના હુસ્નનો જલવો વિખેરતી રહે છે. શમાએ તાજેતરમાં જ ટોપલે થઈને ફોટોશૂટ કરાવ્યું છે. શમાએ બાથટબમાં બેસીને હોટ ફોટોશૂટ કર્યું હતું જે ચર્ચાનો વિષય બન્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

6. વિદ્યા બાલન: વજન વધી ગયું હોવા છતાં પણ વિદ્યા બાલન બોલીવુડમાં ખુબ નામ કમાઈ રહી છે, અને આજે તેના લાખો ચાહનારાઓ છે. વિદ્યાએ દ ડર્ટી પિક્ચરમાં પોતાની બોલ્ડનેસથી લોકોને હેરાન કરી દીધા હતા.

Uma Thakor

disabled