રોમેન્ટિક સીન કરતા સમયે ખુદ પર કાબુ નથી રાખી શક્યા આ 8 બૉલીવુડ સ્ટાર, એક તો હદ પાર કરી દીધી હતી - Chel Chabilo Gujrati

રોમેન્ટિક સીન કરતા સમયે ખુદ પર કાબુ નથી રાખી શક્યા આ 8 બૉલીવુડ સ્ટાર, એક તો હદ પાર કરી દીધી હતી

1 નંબર વાળીનું તો ફિગર જ એવું છે કે ગમે તેવો હીરો પીગળી જાય અને મન થઇ જાય

બોલીવુડની ફિલ્મોમાં રોમેન્ટિક સીનની જગ્યા સીને લઇ લીધી છે. ઘણી ફિલ્મની સ્ટોરીમાં ડિમાન્ડ ના હોવા છતાં પણ ઇન્ટિમેટ સીન આવે છે. તે સમયે ઇન્ટિમેટ સીન ચર્ચાનો વિષય બની જાય છે. જેનાથી ફિલ્મને વધુ પબ્લિસિટી મળે છે.

પરંતુ જયારે આ ઇન્ટિમેટ સીનનું શૂટિંગ થઇ રહ્યું હોય છે ત્યારે ઘણીવાર એક્ટિંગ કરતા-કરતા કલાકાર તેન મર્યાદાથી આગળ નીકળી જાય છે. બોલીવુડમાં ઘણા સ્ટાર ઇન્ટિમેટ સીન કરતા-કરતા ખુદ પણ કાબુ નથી રાખી શક્યા અને હદથી વધુ આગળ નીકળી ગયા છે.

ઘણી વાર ડાયરેક્ટરના કટ કહેવા પર પણ સ્ટાર NOTY સીન આપવાનું બંધ નથી કરતા. આજે અમે તમને આવા જ બૉલીવુડ સ્ટાર્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે રોમેન્ટિક અથવા ઇન્ટિમેટ સીન કરતા ખુદ પર કાબુ નથી રાખી શક્યા.

1.રણબીર કપૂર અને એવલીન શર્મા

રણબીર કપૂર એક બહેતરીન એક્ટર છે. રણબીર તેનો દરેક રોલ સંપૂર્ણ નિષ્ઠાથી ભજવે છે. ભલે તે કિસિંગ સીન કેમ ના હોય. રણબીર કપૂર જ્યારે ફિલ્મ ‘યે જવાની હૈ દિવાની’ માં એવલિન શર્મા સાથેના  સીનનું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે તે આ સીનમાં એટલો ખોવાઈ ગયો હતો કે, ડાયરેક્ટરના કટ કહ્યા બાદ પણ આ સીન ચાલુ જ રાખ્યો હતો.

2.ટાઇગર શ્રોફ અને જૈકલીન ફર્નાન્ડિસ

ફિલ્મ ‘ફ્લાઇંગ જાટ’ ના ડિરેક્ટર રેમા ડિસોઝાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ફિલ્મના શૂટિંગ દરમિયાન જ્યારે ટાઇગર અને જેકલીન સીન શૂટ કરી રહ્યા હતા, ત્યારે તેઓ તેમના સીનમાં એટલા ખોવાઈ ગયા હતા કે તેઓએ ડિરેક્ટરનો કટ સાંભળ્યો ન હતો અને એક -બીજાને કિસ કરી રહ્યા હતા.

3.રુસલાન મુમતાઝ અને ચેતના પાંડે

ફિલ્મ ‘આઈ ડોન્ટ લવ યુ’ ફિલ્મ વધુ તો ચાલી ના હતી, પરંતુ સીનને કારણે આ ફિલ્મની ચર્ચા ઘણી થઇ હતી. સમાચારો અનુસાર, ફિલ્મના શૂટિંગ દરમિયાન રૂસલાન મુમતાઝ ઇન્ટિમેટ સીનમાં એટલો ખોવાઈ ગયો હતો કે, તેને ભૂલમાં એક્ટ્રેસ ચેતના પાંડેના ડ્રેસની ઝિપ ખોલી નાખી હતી, જેના કારણે ડ્રેસ અચાનક નીચે આવી ગયો હતો અને માહોલ અજીબ બની ગયો હતો. બાદમાં રુસલાને એક્ટ્રેસની માફી માંગી હતી. પરંતુ આ ખબર જોર પકડ્યું હતું.

4.વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિત

ફિલ્મ ‘દયાવાન’ નો એક બોલ્ડ સીન ખૂબ જ લોકપ્રિય થયો હતો. આ સીનમાં વિનોદ ખન્નાએ માધુરી દીક્ષિતને કિસ કરી હતી. શૂટિંગ દરમિયાન વિનોદ ખન્ના સીનમાં એટલા ખોવાઈ ગયા હતા કે તેણે માધુરીના હોઠ કાપી નાખ્યો હતો. આ ફિલ્મના આ બોલ્ડ સીનને દર્શકો આજે પણ યાદ કરે છે.

5.સિદ્ધાર્થ મલ્હોત્રા અને જૈકલીન ફર્નાન્ડિઝ

ફિલ્મ ‘જેન્ટલમેન’ માં કેટલાક બોલ્ડ  સીન્સ પણ હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સીન કરતી સમયે ડિરેક્ટરે કટ કહેવા છતાં પણ બંને એક્ટર્સ એકબીજાને કિસ કરતા હતા.

6.રંજીત અને માધુરી દીક્ષિત

સમાચારો અનુસાર, ફિલ્મ ‘પ્રેમપ્રતિજ્ઞા’માં Baratkr ના સીનનું શૂટિંગ કરતી વખતે રંજીતે પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. આ સીન પછી માધુરી દીક્ષિત એટલી ડરી ગઈ કે તેણે રંજીતને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભૂલથી પણ તે હાથના લગાડે.

7.વિનોદ ખન્ના અને ડિમ્પલ કાપડીયા

વિનોદ ખન્ના અને ડિમ્પલ કાપડિયાએ ફિલ્મ ‘પ્રેમ ધર્મ’ ના એક સીનમાં કિસ સીન કરવાનો હતો. વિનોદ ખન્ના સીન દરમિયાન એટલો ખોવાઈ ગયો હતો કે ડિરેક્ટરની કટ હોવા છતાં પણ તેણે ડિમ્પલને કિસ કરવાનું ચાલુ રાખ્યું હતું. જોકે, બાદમાં મહેશ ભટ્ટે વિનોદ ખન્નાના આ કૃત્ય માટે ડિમ્પલ કાપડિયાની માફી માંગી હતી.

8.દલીપ તાહિલ અને જ્યા પ્રદા

દલીપ તાહિલ એક થિયેટર આર્ટિસ્ટ છે અને તે શૂટિંગ દરમિયાન તેના રોલને જીવંત રાખવા માટે જાણીતો છે. એકવાર શૂટિંગ દરમિયાન તેણે જયપ્રદાને એટલી કડક રીતે પકડી રાખી હતી કે જ્યાએ ખુદને મુક્ત કરવાની દલીપને જોરશોરથી થપ્પડ મારી હતી. વળી, જયપ્રદાએ દિલીપને કહ્યું હતું કે આ રીલ લાઇફ છે રિયલ લાઈફ નથી.આ ઘટના બાદ શૂટિંગ લાંબા સમય સુધી અટકી ગયું હતું.

divyansh

disabled