મેકઅપના દમ પર હેન્ડસમ દેખાય છે બોલીવુડના આ 6 અભિનેતાઓ, નંબર 6ને જોઈને તો હેરાન રહી જશો - Chel Chabilo Gujrati

મેકઅપના દમ પર હેન્ડસમ દેખાય છે બોલીવુડના આ 6 અભિનેતાઓ, નંબર 6ને જોઈને તો હેરાન રહી જશો

આ 6 માંથી ૨-૨ હિન્દૂ પતિનીઓથી તલાખ લેવા વાળો આમિરને જોઈને હોંશ ઉડી જશે

બોલીવુડમાં અભિનેત્રીઓની સાથે સાથે અભિનેતાઓ પણ પોતાના હેન્ડસમ લૂક અને પર્સનાલીટીને લીધે જાણવામાં આવે છે. ચાહકો પણ તેઓની ફિટ બોડી અને સ્માર્ટ લુક જોઈને તેઓને ફોલો કરે છે. પણ શું તમે જાણો છો કે તેઓનો આવો સુંદર લુક મેકઅપને લીધે થાય છે! આજે તમને એવા અભિનેતાઓ વિશે ણાવીશું કે જેઓ ફિલ્મોમાં તો સ્માર્ટ દેખાય છે પણ તેમાં મોટું યોગદાન મેકઅપનું હોય છે. અસલ જીવનમાં તેઓ મેકઅપ વગર એકદમ કદરૂપા દેખાય છે.

1. અજય દેવગન: ફૂલ ઔર કાંટેથી ડેબ્યુ કરનારા અજય આ ઉંમરે પણ ફિલ્મોમાં હેન્ડસમ અને ફિટ દેખાય છે. જો કે તેને મેકઅપ વગર જોતા ઓળખવા પણ મુશ્કેલ છે. અજય દેવગનની મેકઅપ સાથે અને મેકઅપ વગરની તસ્વીરનો ફર્ક જોઈ શકાય છે.

2. શાહરુખ ખાન: બોલીવુડના કિંગ ઓફ રોમાન્સ તરીકે જાણીતા અભિનેતા શાહરુખ ખાને ઘણી રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ ફિલ્મોમાં તે જેટલા હેન્ડસમ દેખાય છે એટલા અસલ જીવનમાં નથી.

3. સલમાન ખાન: બોલીવુડના દબંગ ખાન આ ઉંમરે પણ ફિલ્મોમાં યુવાન અને હેન્ડસમ દેખાય છે. જો કે તે માત્ર મેકઅપના દમ પર જ આટલા હેન્ડસમ દેખાય છે.

4. રજનીકાંત: પોતાની દમદાર સ્ટાઇલ અને એક્શન દ્વારા નામ બનાવનારા રજનીકાંત 68 વર્ષના થઇ ચુક્યા છે. જો કે તે ફિલ્મોમાં એટલા ઉંમરલાયક દેખાતા નથી અને યુવાન અભિનેતાઓની જેમ હેન્ડસમ દેખાય છે. જેની પાછળ મેકઅપનો કમાલ છે.

5. અક્ષય કુમાર: પોતાની ફિટનેસ પર પુરતું ધ્યાન આપનારા અક્ષય કુમાર પણ મેકઅપ વગર ઉંમરલાયક દેખાય છે. ફિલ્મોમાં હેન્ડસમ દેખાવા માટે અક્ષય પણ મેકઅપનો સહારો લે છે.

6. આમિર ખાન: અભિનેતા આમિર ખાન પણ મેકઅપ વગર એકદમ વૃદ્ધ જેવા દેખાય છે. 54 વર્ષના આમિર ખાન મેકઅપને લીધે ફિલ્મોમાં યુવાન અને હેન્ડસમ દેખાય છે.

Live 247 Media

disabled