આ 5 કલાકારો બુઢાપાની ચોંખટ પર છે રિયલ લાઈફમાં થઇ ચુક્યા છે ટકલા, નકલી વાળથી ચલાવી રહ્યા છે કામ - Chel Chabilo Gujrati

આ 5 કલાકારો બુઢાપાની ચોંખટ પર છે રિયલ લાઈફમાં થઇ ચુક્યા છે ટકલા, નકલી વાળથી ચલાવી રહ્યા છે કામ

6 નંબર તો હંમેશા ટીવી પર જુવાન દેખાય છે પણ અસલ માં…બાપ રે બાપ

દરેક કોઈને બૂઢાપાનું નામ સાંભળતા જ ડર લાગવા લાગે છે,પણ આ એક સનાતન સત્ય જ છે કે દરેકને આ અવસ્થામાંથી પસાર થવું જ પડે છે. જો કે ફિલ્મી કલાકારો પોતાની વધતી ઉંમરને છુપાવવા માટે અવનવા પ્રયોગો કરતા રહે છે.

એવામાં આજે એવા દિગ્ગ્જ કલાકારો વિશે જણાવીશું જેઓ બુઢાપાની ચોંખટ પર પહોંચી જ ચુક્યા છે અને તેઓના વાળ પણ ખરી ગયા છે અને ટકલા થઈ ગયા છે, પણ તેઓ ફિલ્મોમાં બરકરાર રહેવા માટે અને પોતાની વધતી ઉંમરને છુપાવવા માટે નકલી વાળની વિંગ પહેરે છે. આવો તો જણાવીએ આવા કલાકારો વિશે.

1. શાહરુખ ખાન: અભિનેતા શાહરુખ ખાન એક વિગ લગાવીને બેઠા હતા. જો કે તેમાં શાહરૂખે પોતાને સ્ટાઈલિશ દેખાડવા માટે નહિ પણ બૂઢાપાનો રોલ કરવા માટે વિગ પહેરી રાખી હતી. શાહરુખ ખાન ક્યારેય પણ કેમિલકથી બનેલા કોઈ પદાર્થનો ઉપીયોગ વાળ માટે નથી કરતા.આજે પણ તેના વાળ એકદમ ઘટાદાર છે.

બૉલીવુડ અને દેશમાં કિંગખાનના નામે જાણીતો અભિનેતા શાહરુખ ખાન પણ હવે 54 વર્ષનો થઇ ગયો છે. તેને પણ હવે ઘડપણ આવવા લાગ્યું છે. ભલે ફિલ્મોમાં તે હજુ પણ 20 – 22 વર્ષની હિરોઈન સાથે રોમાન્ટિક અભિનય કરતો નજરે આવે પરંતુ તેની વધતી ઉંમર મેકઅપના કારણે જ પડદા ઉપર છુપાયેલી લાગે છે.

2. સલમાન ખાન: બોલીવુડના દબંગ ખાનને ટક્કર આપવી કોઈના બસની વાત નથી. તેની ઉંમર 54 વર્ષ છે છતાં પણ તે યુવાન જ દેખાય છે. પણ શું તમે જાણો છો કે યુવાનીના દિવસોમાં જ સમલાન ખાનને વાળ ખરવાની સમસ્યા થઇ હતી માટે તે અમેરિકા પોતાના ઈલાજ માટે ગયા હતા અને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું, આજે તેના વાળ એકદમ ઘેરા દેખાય છે.

3. અમિતાભ બચ્ચન: સદીના મહાનાયક અમિતાભજી બૂઢાપો આવતા જ ટકલા થઇ ગયા હતા. પણ હાલ અમિતાભજી નકલી વાળની વિગ ઉપીયોગમાં લઇ રહ્યા છે જેથી તેના વાળ સુંદર દેખાઈ શકે.

4. અક્ષય કુમાર: અક્ષય કુમારના વાળ ફિલ્મ ચાંદની ચૉક ટુ ચાઈનાના સમયથી જ ખરવા લાગ્યા હતા. જેના પછી તે અમેરિકા ઈલાજ માટે ગયા હતા,જ્યા હેર ટ્રાન્સપ્લાન્ટ પછી તેના વાળ એકદમ ઠીક થઇ ગયા હતા. પણ ફિલ્મ કેસરી માટે તેણે પોતાના વાળની કુરબાની આપી હતી અને ફિલ્મ ગોલ્ડમાં તેમણે વિગનો ઉપીયોગ કર્યો હતો.

5. ગોવિંદા: 90 ના દશકના ફેમસ અભિનેતા ગોવિંદાએ એક થી એક બેસ્ટ ફિલ્મો આપી છે, વર્ષ 2000 માં તેના વાળ ખરવાનું શરૂ થયું હતું જેના પછી તેને ફિલ્મમાં ખુબ ઓછા પસંદ કરવામાં આવતા હતા, જેના પછી તેણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.

6. કપિલ શર્મા: જ્યારે કૉમેડી કિંગ કપિલ શર્માએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે તેના વાળ ખુબ જ ઓછા હતા, આ જ વાળની સાથે તેણે કૉમેડી શો પણ જીત્યો અને તેના પછી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. ટ્વિટર પર ઘણા ફેન્સે #askkapil સમયે કોમેડિયનને સવાલ પૂછ્યા હતા જેના જવાબ કપિલે અમુકના જવાબ આપ્યા હતા. એક ફેને પૂછ્યું કે, કપિલ શર્મા સર, શો ઓફ ઍર કરી રહ્યાં છો. તેના જવાબમાં કપિલે કહ્યું કે મારે મારા બીજા બાળકની ડિલીવરી સુધી મારી વાઈફ સાથે રહેવું છે. અન્ય એક ફેને પૂછ્યું કે સર તમે અનાયરા માટે ભાઇ ઇચ્છો છો કે બહેન, ત્યારે કપિલે જવાબ આપ્યો કે દીકરો હોય કે દિકરી બસ તંદુરસ્ત હોવું જોઇએ.

7. સંજય દત્ત: અભિનેતા સંજય દત્તએ પણ ખરતા વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે હેર ટ્રાન્સપ્લાન્ટની મદદ લીધી હતી. સંજય દત્તના વાળ એક સમયે ખુબ ખરી ગયા હતા અને ટકલા થઇ ગયા હતા.

8.  આદિત્ય પંચોલી : આદિત્ય પંચોલીએ પણ હેર ટ્રાન્સપ્લાન્ટ કરીને ફરીથી વાળને સુંદર બનાવ્યા હતા. આદિત્ય પંચોલી અને કંગના રનૌતનો વર્ષો જૂનો એક વિવાદ ચર્ચામાં આવ્યો હતો. ક્યારેક બંને રિલેશનશિપમાં હતા. પરંતચુ એમના રિલેશન સમયની સાથે ખરાબ રીતે પૂર્ણ થયા. કંગનાએ આદિત્ય પંચોલી પર આરોપ લગાવ્યો હતો

9. હિમેશ રેશમિયા : સિંગર હિમેશ રેશમિયા પણ તેઓમાંના એક છે જેણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. અમદાવાદ :બોલિવુડના અનેક નવી ફિલ્મોના ટ્રેલર હાલ ધડાધડ રિલીઝ થઈ રહ્યાં છે. ત્યારે ગયા વર્ષે બોલિવુડ એક્ટર, મ્યૂઝિક ડાયરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા (Himesh Reshammiya) ની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’ (Happy Hardy and Heer) નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં એક્ટર હિમેશ રેશમિયાએ ડબલ રોલ કર્યો છે. તો સાથે જ કાશ્મીર પર આધારિત ફિલ્મ શિકારાનું ટ્રેલર પણ રિલીઝ થયું છે.

 

10.  રોહિત શેટ્ટી : ફિલ્મમેકર રોહિત શેટ્ટી પણ પોતાનું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચુક્યા છે. કોઈ મોટા પદ પર પહોંચવું એટલું જરાય આસાન નથી હોતું સંઘર્ષથી આગળ અવાય છે. એવી જ છે બોલિવૂડના જાણીતાં ડાયરેક્ટર રોહિત શેટ્ટીની. રોહિત શેટ્ટી બોલિવૂડ ફિલ્મોના ઓલરાઉંડર ડાયરેક્ટર તરીકે ઓળખાય છે. જયારે કોઈ કોમેડી ફિલ્મ કે એક્શન ફિલ્મ હોય, રોહિત બંને ફિલ્મ બનાવાનું પસંદ કરે છે.

11. અનિલ કપૂર: 62 વર્ષનો થયા હોવા છતાં પણ ઘડપણ જેનાથી દૂર રહે છે એવો અનિલ કપૂર ફિલ્મોમાં તો જવાન લાગે જ છે સાથે સાથે તેના અસલ જીવનમાં પણ જવાની છલકતી જોઈ શકાય છે. તેની ઉંમરના ઘણા સાથી કલાકારો આજે જોવા પણ નથી મળતા ત્યારે અનિલ હજુ પણ બોલીવુડની કેટલીક ફિલ્મોમાં પોતાની ઉંમર 35-40ની હોય તેવો અભિનય કરે છે.

12. આમિર ખાન: આમીરખાનનો અભિનય જ નહિ તેનો દેખાવ પણ લોકોને ખુબ જ આકર્ષે છે. “3 ઇડિયટ” જેવી ફિલ્મોમાં તે એક કોલેજ સ્ટુડન્ટ જેવો નજરે આવે છે બોલિવુડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તારીખે ફેન્સ આમિર ખાનનું કહેવું છે કે તે સારી સ્ટોરીઝ પર વળી ફિલ્મો જ પીક કરે છે. આમિર ખાનને ફિલ્મ જગતમાં આવ્યે ત્રણ દાસકાઓ થઈ ગયા છે. આમિર ખાનને તેના ફિલ્મોના સિલેક્શન અંગે પુછવામાં આવેલા એક સવાલમાં તેણે કહ્યું કે, હું તે જ ફિલ્મો કરું છું જેની કહાની પર મને વિશ્વાસ રહે છે. હું કોમર્શિયલ મુવીઝ અને વિષય પ્રધાન ફિલ્મોને અલગ નથી માનતો. મારું ફોકસ છે કે હું તેવી ફિલ્મો કરું, જેના પર મને વિશ્વાસ હોય. તેણે આગળ કહ્યું કે જ્યારે હું તલાશ જેવી મુવીઝ જ સિલેક્ટ કરું છું તો મને ખબર હોય છે કે આ વર્ષની સૌથી હિટ ફિલ્મ નથી બની શકે, છતાં મને તે કરવામાં સંતુષ્ટી મળે છે.

તો “ધૂમ-3″માં એક અલગ જ અંદાઝ તેનો જોવા મળે છે. આ દ્વારા આપણે અનુમાન બાંધી શકીએ કે તે કેટલો હેન્ડસમ અને જવાન હશે પરંતુ આમીરખાનની ઉંમર અત્યારે 54 વર્ષની છે અને તેનું અસલી રૂપ અને અસલી દેખાવ આપણને “દંગલ” ફિલ્મમાં જોવા મળ્યો હતો.

Live 247 Media

disabled