આશ્રમ શોની સંસ્કારી પમ્મી પહેલવાન બરફથી રમતી જોવા મળી, આ જ હોટ અદાની બાબાની હવસ જાગી ગઈ - Chel Chabilo Gujrati

આશ્રમ શોની સંસ્કારી પમ્મી પહેલવાન બરફથી રમતી જોવા મળી, આ જ હોટ અદાની બાબાની હવસ જાગી ગઈ

‘આશ્રમ’માં બાબા જોડે રંગરેલિયા મનાવનાર પમ્મી અસલી જીવનમાં ખુબ જ હોટ છે, 7 તસવીરો જોઈને આંખો પટપટાવી નહીં શકો…

એમએક્ક્ષ પ્લેયરમાં રિલીઝ થયેલી સિરીઝ આશ્રમમાં પમ્મી પહેલવાનનું પાત્ર ભજવનારી અભિનેત્રી અદિતિ પોહનકરનો જન્મ 31 ડિસેમ્બર 1994માં થયો હતો. હાલમાં તે પોતાની તસવીરોને કારણે ચર્ચમાં છવાઈ છે. તેને 2014માં ‘લવ સેક્ ઓર ધોખા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

તેને હિન્દી મરાઠી અને તમિલ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે અદિતિ આશ્રમ પછી ખુબ જ ચર્ચમાં છવાઈ હતી. આ સિરીઝની સફળતા પછી તેને ઓળખાણ મળી હતી. અદિતિ સોશ્યિલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે. તેના હાલમાં જ પોતાની કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયામાં શેર કરી છે. આ તસવીરોએ સોશિયમ મીડિયામાં આગ લગાવી દીધી છે. આ તસવરીમાં તે બરફમાં એન્જોય કરતી જોવા મળી હતી.

એક ઈન્ટરવ્યુંમાં તેને જણાવ્યું હતું કે તે પહેલા પોતાના રોલને લઈને થોડી ડરતી હતી. જણાવી દઈએ કે આશ્રમનું નિર્દેશક પ્રકાશ જાએ કર્યું છે. આ સિરીઝમાં બોબિ દેઓલ મુખ્યુ કિરદારમાં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે અદિતિએ આશ્રમથી પહેલા ‘she’ સિરીઝમાંપણ કામ કરી ચુકી છે. તમને જણાવી દઈએ કે અદિતિ પોહનકરે આશ્રમ પહેલા ગયા વર્ષે નેટફ્લિક્સ પરની વેબ સિરીઝ ‘She’ માં પણ કામ કર્યું છે અને સિરીઝ સારી ચાલી હતી. તાજેતરમાં જ આ બંને વેબ સિરીઝમાં અભિનય દ્વારા અદિતિએ ઘણી પ્રશંસા અને હેડલાઇન્સ મેળવી છે.

એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું હતું કે આ સીરીઝમાં કામ કર્યા પછી લોકોએ તેને કેવી રીતે ઓળખવાનું શરૂ કર્યું છે. તેણે કહ્યું કે હવે જ્યારે તે ક્યાંક જાય છે, ત્યારે ફેન્સ તેની સામે જુએ છે અને કહે છે કે તે આશ્રમ સિરીઝની પરમિંદર જઈ રહી છે.

આશ્રમમાં આ એક્ટ્રેસની રોલ કરવા માટે અદિતિએ વજન વધાર્યું હતું. આ દરમિયાન તેણે કુલ 8 કિલો વજન વધાર્યું હતું, કારણ કે તેણે પહેલવાનની ભૂમિકા નિભાવવાની હતી. અદિતિએ આ શો માટે હરિયાણવી ભાષા પણ શીખી છે.

તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હરિયાણવી બોલવું પણ તેમના માટે એક ચેલેન્જ હતું અને સંપૂર્ણપણે નવું હતું. તે સામાન્ય રીતે માત્ર હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં જ અને કામ દરમિયાન બોલતી હતી. પરંતુ આ ભૂમિકા માટે તેણે હરિયાણવી શીખવી પડી. વધુમાં તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ સાઉથ તમિલ અને મરાઠી ફિલ્મોમાં લાંબો સમય પસાર કર્યો છે.

તે વર્ષ 2014 માં રિતેશ દેશમુખ સાથે મરાઠી ફિલ્મ લઇ ભારીમાં જોવા મળી હતી.અભિનેત્રીના પિતા સુધીર પોહનકર ભૂતપૂર્વ મેરેથોન દોડવીર છે, જ્યારે તેની માતા શોભા પોહંકર રાષ્ટ્રીય કક્ષાના હોકી ખેલાડી રહી છે. તેની દાદી સુશીલા પોહનકર ગાયક રહી છે.

જણાવી દઈએ કે આ સિરીઝનું નિર્દેશન ઈમ્તિયાઝ અલીએ કર્યું હતું. આ સિરીઝ નેટફિલિક્સની છે. આ સિરીઝમાં અદિતિ મુખ્ય પાત્રમાં જોવા મળી હતી. આ અભિનેત્રીની લોકપ્રિયતા આશ્રમ પછી ઘણી વધી હતી. આશ્રમમાં તેનું પાત્ર લોકોના નજરે ચડ્યું હતું, અને ઘણા લોકોને પોતાન ફેન પણ બનાવી દીધા હતા.

આશ્રમ વેબ સિરીઝમાં પમ્મીનો રોલ નિભાવનાર બોલ્ડ અભિનેત્રીનું નામ છે અદિતિ પોહનકર. તે બોલીવુડના ફેન્સની ઓછી જાણકારી રાખે છે.. આ પહેલા તે લવ અને ચીટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે, પરંતુ તે ચર્ચા આશ્રમ વેબ સીરીઝથી જ મળી હતી. ચાલો જાણીએ તેમના વિશે …

આ અભિનેત્રીએ સાઉથમાં તમિલ મરાઠી મૂવીઝમાં લાંબો સમય પસાર કર્યો છે. તે વર્ષ 2014 માં રિતેશ દેશમુખ સાથે ફિલ્મ લઇ ભારીમાં જોવા મળી હતી. તે મરાઠી મુવી હતી. આ હિરોઈનના પપ્પા સુધીર પોહનકર ભૂતપૂર્વ મેરેથોન દોડવીર છે, જ્યારે તેની માતા શોભા પોહંકર રાષ્ટ્રીય કક્ષાના હોકી ખેલાડી રહી છે. તેની દાદી સુશીલા પોહનકર ગાયક રહી છે. વેબ શો માં અભિનય પછી તેના ફેન ફોલોવિંગમાં વધારો થઇ રહ્યો છે. તેના ઇન્સ્ટાગ્રામ પર આશરે 3 લાખ ૫૫ હજારથી પણ વધારે ફોલોઅર્સ છે.

જેવી સક્સેસ મળી એ પછી અદિતીએ એ વાત જાહેર કરી કે તેને સર્વત્ર સમર્થન મળવા માંડયું, માત્ર બોમ્બેમાં જ નહીં, ‘કુનુરના લોકો પણ મને ઓળખવા લાગ્યા અને લદાખના લોકો પણ… જે મારા માટે અત્યંત આનંદની બાબત હતી. અરે, રિક્ષાવાલા પણ મને કહેવા લાગ્યા, પમ્મી અને બહુત પ્યારે સે. અરે, USA થી લોકો Text અને વોટ્સપ કરવા લાગ્યા છે અને ડાયરેકટ મેસેજ પણ પાઠવે છે, આ તો મને મોટિવેટેડ કરે છે અને સારું કામ કરવા પ્રેરિત કરે છે,’ એમ અદિતીએ જણાવ્યું.

બાબાની સિરીઝથી આ અભિનેત્રીએ દરેક હૃદયમાં સમાઈ ગઈ chhe, અસલ જીવનમાં ઘણી સ્ટાઇલિશ છે. થોડા સમય પહેલા તે મુંબઈમાં સ્પોટ કરવામાં આવી ત્યારે ફરી એકવાર સાબિત થયું કે તે પોતાને ઘણી શાનદાર રીતે ફોટોગ્રાફરો સામે રજૂ કરે છે.

જયારે તાઉ તે તુફાન બાદ આવ્યું ત્યારે ઘરની બહાર લટાર મારવા નીડકી હતી આદિતી…એ સમયે સ્ટાઈલિશ ખુલ્લા વાળ રાખ્યા હતા અને બ્લેક શૂઝમાં તે ઘણી આકર્ષક દેખાતી હતી. મરાઠી અને સાઉથ ઇન્ડિયન સિનેમામાં કામ કરી રહી અદિતિ માટે 2020 ઘણું ફાયદાકારક નીવડ્યું. આ બધી સીરિઝને કારણે તે ઇન્ડિયામાં ધૂમ મચાવી દીધી છે

તેની કહે છે કે મારે કઇ પણ વસ્તુ માટે મારે કાઇજ કહેવાની જરૂર નથી. She વેબ સીરિઝ બ્લોક બ્લસ્ટર સાબિત થઈ છે. જ્યારે આશ્રમ બાબાની સિરીઝે પણ સફળતાના તમામ શિખરો સર કરી લીધા છે ઘણા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં અદિતિએ ખુલાસો કર્યો હતો કે તેણીએ દિગ્ગજ અભિનેતા આમિર ખાનની ‘દંગલ’ માટે ઓડિશન આપ્યું હતું. આટલી અનુભવી અભિનેત્રીએ ઘણા સમયથી પરદા પર રેસલરની ભૂમિકા ભજવવાણી ઈચ્છા ધારવતી હતી.

Live 247 Media

disabled