હવસખોર બાબા નિરાલા સાથે ઇન્ટીમેન્ટ થવા માટે હદ પાર કરી ગઈ આ સંસ્કારી અભિનેત્રીઓ, કોઈએ કલાકો સુધી તો.... - Chel Chabilo Gujrati

હવસખોર બાબા નિરાલા સાથે ઇન્ટીમેન્ટ થવા માટે હદ પાર કરી ગઈ આ સંસ્કારી અભિનેત્રીઓ, કોઈએ કલાકો સુધી તો….

ફેમસ વેબ સિરીઝ આશ્રમની ત્રીજી સીઝન રિલીઝ થઇ ચુકી છે. એવામાં આશ્રમ-3 રિલીઝ થવાની સાથે જ તેને અનેક વ્યૂઝ મળી ચુક્યા છે. આગળની બંને સીઝનની જેમ આ સિરીઝ પણ સુપરહિટ સાબિત થઇ છે. સિરીઝમાં બાબા નિરાલાના કિરદારમાં બોબી દેઓલનો અભિનય લોકોએ ખુબ પસંદ કર્યો છે. આ સિવાય સિરીઝમાં ઈશા ગુપ્તા, ત્રિધા ચૌધરી, અનુરિતા ઝા, પમ્મી પહેલવાન જેવા કલાકારોએ પણ ખુબ સારો અભિનય કર્યો છે. સિરીઝમાં બોબી દેઓલ આ અભિનેત્રીઓ સાથે બોલ્ડ સીન્સ પણ દર્શાવે છે એવામાં આજે તમને જણાવીશું કે અભિનેત્રીઓને બોબી દેઓલ સાથે ઇન્ટીમેન્ટ થવામાં શું શું કરવું પડ્યું હતું.

અભિનેત્રી અનુરિતા ઝાએ સિરીઝમાં  કવિતાનો રોલ નિભાવ્યો હતો. ઇન્ટરવ્યૂમાં અનુરિતાએ જણાવ્યું હતું કે બાબા નિરાલા સાથે બોલ્ડ સીન્સ શૂટ કરવા માટે તેને પોતાના પિતા પાસેથી પરવાનગી લેવી પડી હતી.અને પિતાએ પણ જવાબમાં ‘બિન્દાસ કરો’ કહ્યું હતું. અભિનેત્રી ત્રિધા ચૌધરીએ  પણ આશ્રમમાં બોબી દેઓલ સાથે ઘણા ઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા છે.

આગળની સીઝનમાં પણ તે બોલ્ડ સીન્સ આપી ચુકી છે. બોલ્ડ સીન્સ વિશે વાત કરતા ત્રિધાએ જણાવ્યું હતું કે તેને આવા પ્રકારના સીન્સ કરવામાં ખુબ મુશ્કેલીઓ થઇ હતી.આ સિવાય બોબી દેઓલ સાથે ઇન્ટિમેટ સીન્સ આપવા માટે ત્રિધાએ કલાકો સુધી તકિયા સાથે પ્રેક્ટિસ કરી હતી. પમ્મી પહલવાન પણ બાબાનો શિકાર બની જાય છે.

પણ જ્યારે તેને બાબાના ઢોંગની ખબર પડી જાય તો તે બાબા સાથે બદલો લેવાની કોશિશમાં લાગી જાય છે. સિરીઝમાં બાબા નિરાલા છોકરીઓનો ખુબ જ શોખીન દેખાડ્યો છે, કેવી રીતે ધર્મના નામ પર તે ખોટા કામ કરે છે અને યુવાનોને ખોટા રસ્તા પર લઇ જાય છે. છોકરીઓનો શોખીન બાબા ઈશા ગુપ્તા સાથે પણ ઇન્ટીમેન્ટ થઇ જાય છે.

ઇન્ટરવ્યૂમાં ઈશાએ જણાવ્યું હતું કે ઈશા 12 કલાક સુધીઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા હતા. ઈશાએ કહ્યું કે જ્યારે તમે 10 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો તો તમારા માટે કંઈપણ કંફર્મટેબલ કે અનકંફર્ટેબલ નથી હોતું. માત્ર ઈન્ટિમેન્ટ્સ સીન્સ  જ નહિ પણ દરેક સીન્સ મુશ્કિલ હોય છે, પછી તમે રડી રહ્યા હોય કે પછી ડ્રાઇવ કરી રહ્યા હોય. જ્યારે તમે એક મેચ્યોર વ્યક્તિ સાથે શૂટ કરી રહ્યા હોવ તો કોઈપણ પ્રકારની સમસ્યા નથી આવતી.

Uma Thakor

disabled