આમિર ખાનની લાડલી કોઈ હિરોઈનથી ઓછી નથી, આ 15 તસ્વીરો એકલામાં જ જોજો

માં-બાપના તો છૂટાછેડા થઇ ગયા….ભૂલથી પણ જાહેરમાં ના જોતા આમીર ખાનની લાડલીની આ તસવીરો, નહિ તો…

બોલીવૂડના અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન એમ તો મીડિયાથી દૂર જ રહે છે પણ સોશિયલ મીડિયા દ્વારા એ પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. હાલ ઇરા ખાન પોતાના રિલેશનશીપને કારણે ખૂબ જ ચર્ચાઓમાં છે. જાણકારી અનુસાર, તેને એક પોસ્ટ દ્વારા એ સ્વીકાર્યું છે કે એ મિશાલ કૃપલાણી સાથે રિલેશનમાં છે.

ઇરા ખાને તાજેતરમા જ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. ઈરાની સામે આવેલી નવી તસ્વીરોમાં તે કોઈ જંગલના વિસ્તારમાં જોવા મળી રહી છે. જો કે જંગલમાં ફોટોશૂટ કરાવાનો આ કોન્સેપ્ટ એકદમ અલગ છે. તસ્વીરોમાં તેની સ્ટાઇલ અને અંદાજ એકદમ કાતિલ લાગી રહ્યો છે. ઈરાના ચાહકોને પણ તેનો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ઈરાના ફેન્સ તેને નાગિનનો અવતાર કહી રહ્યા છે. જો કે મોટાભાગે બૉલીવુડ કલાકારો ફોટોશૂટ કરાવતા રહે છે પણ ઇરાએ જંગલમાં નાગિન અવતારમાં ફોટોશૂટ કરાવીને સનસની મચાવી દીધી છે.

લાઇમલાઈટથી દૂર રહેનારી અને હંમેશા સિમ્પલ એવી દેખાતી ઇરા ખાનનો આવો હોટ અવતાર જોઈને દર્શકો પણ હેરાન રહી ગયા છે. ઈરાની આ તસ્વીરો ઇન્ટરનેટ પર ખુબ વાઇરલ થઇ રહી છે.

ગોલ્ડન અને બ્લેક કલરના કપડામાં ઇરા ખાન ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તેના સિવાય ઇરાએ મરૂન અને બ્લુ રંગના ગાઉનમાં પણ ફોટોશૂટ કરાવ્યું છે. આ ગાઉનમાં ઇરા ખાન ખુબ જ બોલ્ડ લાગી રહી છે. ઈરાની આ તસ્વીર પર ચાહકો ખુબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

જો કે આ પહેલી વાર નથી કે ઇરાએ ફોટોશૂટ કરાવ્યું હોય, આ પહેલા પણ ઇરા ખાન તસ્વીરો કે વિડીયોને લીધે ચર્ચામાં રહી ચુકી છે. તેની પહેલા પણ ઈરાનો એક વિડીયો વાઈરલ થયો હતો જેમાં ઇરા એક્ટિંગ કરતી દેખાઇ રહી હતી.

ઇરાએ વીડિયો શેર કરીને કેપ્સનમાં લખ્યું હતું કે, “હું શર્મીલી છું અને મેં અભિનય પર કામ કરવાની કોશિશ પણ નથી કરી કેમ કે હું અભિનય કરવા જ નથી માગતી, પણ જો તમે નિર્દેશન કરવા માગો છો તો તમને સમય સમય પર એક્ટિંગ કરવાની આવશ્યકતા રહે છે.

અહીં મારે પોતાને જ હાવી કરવી પડે છે, ઘણીવાર હું તેને સંભાળી પણ લઉં છું. પણ ઘણીવાર હું નથી કરી શકતી.” આ વીડિયોના વાઇરલ થયાના પહેલા પણ ઇરા ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલની મદદ કરવા માટે ચર્ચામાં આવી હતી.જણાવી દઈએ કે ઇરા અને હેજલ કીચ ખુબ સારી મિત્રો છે.

જણાવી દઈએ કે હાલ તો ઇરા ખાન એક્ટિંગમાં નહિ પણ ડાયરેકશનમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. તેના માટે ઇરાએ પુરી તૈયારી પણ કરી લીધી છે. ઇરા ખાન હાલ એક પ્લે ડાયરેક્ટ પણ કરી રહી છે. જેનું પ્રીમિયર આ જ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે. તેનું આ પ્લે એક ગ્રીક સ્ટોરી પર આધારિત છે,

જેમાં ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની અને અભિનેત્રી હેજલ કીચ મુખ્ય કિરદાર નિભાવતી જોવા મળશે.ઇરા ખાન પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસ્વીરો શેર કરતી રહે છે. હાલમાં જ ઇરા ખાને ઇસ્ટાગ્રામનું ફીચર આસ્ક મી આ કવેશ્ચન ફીચર વાપરીને પોતાના ચાહકોને તેને કોઈ પણ સવાલ પૂછવા કહ્યું હતું ત્યારે એક સોશિયલ મીડિયા યુઝરે તેને પૂછ્યું કે તે કોને ડેટ કરી રહી છે ત્યારે જવાબ આપતા ઇરાએ મિશાલ સાથેની પોતાની તસ્વીર શેર કરી.

આ તસ્વીરમાં ઇરા મિશાલને ગળે લગાવતી જોવા મળે છે. તસ્વીરને શેર કરીને ઇરાએ મિશાલને ટેગ પણ કર્યો. આમિર ખાન બોલિવુડ ના સૌથી બેસ્ટ સ્ટાર્સ માના એક છે. જયારે પણ આમિર ખાન ની કોઈ નવી ફિલ્મ આવે છે તો લોકો માં ખાસ ઉત્સાહ જોવા મળે છે.

એવામાં આમીર ખાન ની ફિલ્મ જોવા માટે લોકો ની ભીડ દરેક સિનેમા માં રહે છે. કદાચ એટલે જ તેને બૉલીવુડ ના ‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ ના નામથી જાણવામાં આવે છે. જણાવી દઈએ કે આમિર ખાનના પહેલા લગ્ન સફળ રહ્યા ન હતા. જેને લીધે બંને નો તલાખ થઇ ગયો હતો, હાલ આમિર પોતાની બીજી પત્ની કિરણ ની સાથે રહે છે અને બંને એકબીજા સાથે ખુબ જ ખુશ છે. આજે અમે તમને આમિર ની દીકરી વિશે જણાવીશું, જે તેની પેહલી પત્ની ની દીકરી છે.

આમિર ખાન ની આ દીકરી નું નામ ઇરા ખાન છે. દેખાવમાં ઇરા એટલી સુંદર છે કે કોઈપણ તેના દીવાના બની જાશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઇરા હવે ખુબ મોટી થઇ ગઈ છે અને પોતાની સુંદરતા ના ચાલતા તે સોશિયલ મીડિયા પર ચર્ચા માં છવાયેલી રહે છે.

ઇરા ખાન જલ્દી જ બૉલીવુડ માં એન્ટ્રી લેવાની છે. કેમ કે એક ઇન્ટરવ્યૂ ના દરમિયાન આમિરે જણાવ્યું હતું કે તેની દીકરી ને ફિલ્મોમાં કામ કરવાનો શોખ છે. તો હવે એ જોવાનું છે કે ઇરા ક્યારે ફિલ્મોમાં જોવા મળે. એવામાં ઇરા ની બૉલીવુડ માં એન્ટ્રી થી અન્ય ઘણી હીરોઇનો માટે ટક્કર લાગવાની છે.હાલના દિવસોમાં ઇરા કોલેજ માં ભણી રહી છે.

ઇરા એ ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે મોટાભાગે તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો શેયર કરતી રહે છે, અને તેની ફેન્સ ફિલોઈંગ લિસ્ટ પણ ખુબ જ લાંબી છે. બોલિવૂડ અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન હાલ ખૂબ જ ચર્ચાઓમાં રહે છે. ક્યારેક તેના ફોટોશૂટને કારણે તો ક્યારેક તેના થિયેટર ડેબ્યુની ખબરોને કારણે ઇરા ખાન ચર્ચાઓમાં રહે છે. તાજેતરમાં જ ખબર આવી હતી કે ઇરા ખાન ડિરેક્શનમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

થોડા દિવસો પહેલા તેનું ફોટોશૂટ પણ ખૂબ જ ચર્ચાઓમાં રહ્યું હતું. ત્યારે હવે ફરી ઇરા ચર્ચાઓમાં આવી ગઈ છે. આ વખતે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ છે. શનિવારે ઇરા ખાન પોતાની ફ્રેન્ડ્સ સાથે પાર્ટીના મૂડમાં નાઈટ આઉટ કરતી જોવા મળી હતી. આ સમયનો તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ સમયે ઇરાએ કાળા કલરનો એક ડ્રેસ પહેર્યો હતો, જેને કારણે સોશિયલ મીડિયા પર લોકો તેની મજાક ઉડાવી રહયા છે.

આ વીડિયોમાં ઇરા કાળા શોર્ટ ડ્રેસમાં દેખાઈ રહી છે સાથે જ તેને કાળા જૂત્તા પહેર્યા હતા અને લાલ લિપસ્ટિક લગાવી હતી. સોશિયલ મીડિયા પર તેના આ લૂકની ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. ઇરાએ પહેરેલા આ ડ્રેસને કારણે તે ટ્રોલ થઇ રહી છે. લોકો તેના આ ડ્રેસ પર જાતજાતની કૉમેન્ટ્સ કરી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

એક યુઝરે કોમેન્ટ કરી છે કે એવું લાગી રહ્યું છે કે ઇરાએ આજે ઘરની બધી જ કાળી ટેપ ખતમ કરી દીધી છે. ત્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી છે કે આ સ્પાઈડર વુમન ક્યાંથી આવી ગઈ. તો કોઈએ સવાલ કર્યો કે પપ્પાના પૈસા આવા ડ્રેસમાં શા માટે બરબાદ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

જો કે કેટલાક લોકો ઈરાના વખાણ પણ કરી રહયા છે. એક કોમેન્ટમાં લખ્યું છે કે ઇરા હંમેશા હસતા ચહેરે જ જોવા મળે છે. તો કોઈ તેના બીજા કરતા અલગ હોવાના ગુણના વખાણ કરી રહ્યું છે. આ પહેલા પણ ઈરાની ઘણી તસ્વીરો સામે આવી છે. ઇરા અવારનવાર પોતાના બોયફ્રેન્ડ સાથેની તસ્વીરો પણ શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@ira.cafe)

જણાવી દઈએ કે ઇરા જલ્દી જ એક નાટકની ડિરેક્શન કરવાની છે. તેને પોતાના સોશિયલ મીડિયા પર આ નાટકના રિહર્સલની ઝલક પણ શેર કરી છે. આ પછી હવે કહેવાય રહ્યું છે કે એ જલ્દી જ ફિલ્મો તરફ વળશે. જો કે હજુ સુધી ઇરાએ કે પરિવારે આ વાતની પુષ્ટિ કરી નથી કે કોઈ ઈશારો પણ આપ્યો નથી.

disabled