બ્રા પહેર્યા વગર જ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરની અભિનેત્રીએ ફોટો પડાવ્યા, શરમથી પાણી પાણી થઇ જશો
પ્રિયંકા ગાંધીનું રોલ કરનાર હિરોઈન બ્રા વગર આવી ગઈ સામે, તસવીરો જોઈને રાડ ફાટી જશે
બૉલીવુડ અભિનેત્રી આહાના કુમરા પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની બોલ્ડનેને લીધે ચર્ચામાં બનેલી રહે છે. 37 વર્ષની આહાના આ ઉંમરે પણ ગજબની આકર્ષક દેખાય છે. આહાના પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે અને તેની સુંદરતા અને બોલ્ડનેસ આજની યુવાન અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.આહાના સોશિલય મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
આહાના જન્મ લખનઉમાં થયો હતો. આહાનાને બાળપણથી જ અભિનયનો ખુબ જ શોખ હતો માટે તેને થિએટર કરવાનું શરૂ કર્યું હતું. આહાના વહીસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્ટિંગથી ગ્રેજ્યુએટ છે,આહાના ફીચર ફિલ્મ, ટેલિવિઝન અને થીએટર એક્ટ્રેસ છે.આહાનાએ કારકિર્દીની શરૂઆત જાહેરાતો અને શોર્ટ ફિલ્મો દ્વારા કરી હતી. આહાના ગાર્નિયેર ફેરનેસ ક્રીમ, આઈસીઆઈસીઆઈ બેન્ક, કેએફસી, રિલાયન્સ ઇન્ટરનેટ અને અન્ય ઘણી જાહેરાતોમાં જોવા મળી હતી.
View this post on Instagram
આહાના અમિતાભ બચ્ચનની સાથે ટીવી સિરિયલ યુદ્ધમાં જોવા મળી હતી જેમાં તે બિગ બી ની દીકરી બની હતી.આ સિવાય આહાના સોના સ્પા, લિપસ્ટિક અંડર માય બુરકા, ખુદા હાફિસ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. આહાના યશરાજની ફિલ્મ શમશેરામાં જોવામળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 37 વર્ષની આહાના હજી પણ કુંવારી છે અને પોતાની સિંગલ લાઈફ એન્જોય કરી રહી છે. આહાના લઘુ ફિલ્મ સાઈબેરિયા માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ જીતી ચુકી છે.
View this post on Instagram
એવામાં એકવાર ફરીથી આહાનાએ ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, અને તેને પોતાના એકાઉન્ટ પર શેર કર્યું છે. જો કે અવાર-નવાર આહાના પોતાની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે અને પણ આ વખતે તો તેણે મર્યાદાની તમામ હદ વટાવી લીધી છે, અને તેની તસવીરો જોઈને ચાહકોના દિલની ધડકનો પણ વધી ગઈ છે. સામે આવેલી તસ્વીરોમાં આહાનાએ બ્રાઉન કોટ પહેરી રાખ્યું છે અને એકદમ બિંદાસ પોતાના કોટના બટન ખોલીને ફોટોશૂટ કરાવ્યું છે.આ આઉટફિટ સાથે આહાનાએ પોતાના વાળમાં હાઈ બન બનાવી રાખ્યું છે અને મિનિમલ મેકઅપમાં આહાનાની અદાઓ લોકોને લુભાવી રહી છે.
View this post on Instagram
કોટ સાથે આહાનાએ વ્હાઇટ બિકી પણ પહેરી રાખી છે.આહાના આ ફોટોશૂટમાં હોટનેસનો તડકો લગાવી રહી છે અને તેની કાતિલ અદાઓ જોઈને ચાહકોનો પણ પરસેવો છૂટી ગયો છે. આહાનાની આ તસવીરો ખુબ વાયલર થઇ રહી છે અને લોકો તેની તસવીરો પર હોટ, ગોર્જીયસ, સો લવલી જેવી કેમન્ટ્સ કરી રહ્યા છે અને સાથે જ હાર્ટ અને ફાયર ઈમોજી પણ શેર કરી રહ્યા છે.તસવીરો શેર કરીને આહાનાએ કૈપ્શનમા લખ્યું કે,”લાઈફ પોતાને શોધવા માટે નથી પણ લાઈફ પોતાને બનાવવા માટે છે”.