ભાઇજાનની નવી ભાભી સામે ભલભલી હીરોઈનો બેકાર લાગે છે! બિકિની પહેરવાની શોખીન છે જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

ભાઇજાનની નવી ભાભી સામે ભલભલી હીરોઈનો બેકાર લાગે છે! બિકિની પહેરવાની શોખીન છે જુઓ તસવીરો

અરબાઝ ખાનથી ૨૪ વર્ષ નાની આ ફટકડી બિકિની પહેરી દરિયા કાંઠે બેઠી, જોઈને તમે પણ પલળી જશો

બોલિવૂડ સેલેબ અરબાઝ ખાનની ગર્લફ્રેંડ જોર્જિયા ખુબ જ સુંદર છે અને તેની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પરથી છવાયેલી રહેતી હોય છે. મોડેલ-અભિનેત્રી જોર્જિયાને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે. જોર્જિયા તેના ચાહકો માટે અવાર નવાર તેની શાનદાર, આકર્ષક તસવીરો શેર કરતી હોય છે. જોર્જિયાના સોશિયલ મીડિયા તસવીરોને જોઈને કહી શકાય છે કે જોર્જિયાને વેસ્ટર્ન આઉટફિટ ખુબ પસંદ છે. શોર્ટ ડ્રેસ, ડિઝાઈનર ડ્રેસ અને ક્યારેક ભારતીય ડ્રેસ જેમકે સાડી અને સલવારમાં પણ તસવીરો શેર કરી છે.

જોર્જિયાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રિન્ટેડ બિકી પહેરેલી તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો વધારી દીધો છે. તસવીર શેર કરતા કેપ્શન આપ્યું હતું કે,’લાઈક ઇઝ બીચ’. જોર્જિયાની આ તસવીરો લેટેસ્ટ ફોટોશૂટની છે. જોર્જિયાનું આ ફોટોશૂટ સમુદ્રના કિનારેનું છે.

 

View this post on Instagram

 

A post shared by Revelar Magazine (@revelarmag)

તસવીરોમાં ચાહકોની સાથે સાથે ફિલ્મી દુનિયાના ઓળખીતા સિતારા પણ તેમની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. જણાવી દઈએ કે અરબાઝ ખાન અને જોર્જિયા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. અરબાઝ અને જોર્જિયા ઘણીવાર ફેમિલીની સાથે અને ડિનરમાં સાથે જોવા મળતા હોય છે. જોર્જિયાએ થોડા દિવસ પહેલા અરબાઝ સાથે તસવીર શેર કરીને લખ્યું હતું કે,’સૌથી સારું ક્રિસમસ સરપ્રાઈઝ’.


જોર્જિયાની બોલિવૂડમાં એન્ટ્રીને લઈને લોકોના મનમાં બે વિચારો છે એક એ છે કે જોર્જિયા બોલિવૂડમાં ડેબ્યુ વર્ષ 2017માં રિલીઝ થયેલી ‘ગેસ્ટ ઈન લંડન’થી કરી ચુકી છે તો કેટલાનું કહેવું છે કે જોર્જિયા ફિલ્મ ‘વેલકમ ટુ બજરંગપુર’થી બોલિવૂડમાં ડેબ્યુ કરશે. જેમાં તેમની સાથે શ્રેયસ તલપડે, સંજય મિશ્રા અને તિગ્માંશુ ધૂલિયા નજર આવશે.

આના સિવાય જોર્જિયા અરબાઝ ખાન અને પ્રિયા વારિયરની સાથે બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’માં એક આઈટમ ગીત પર ડાન્સનો તડકો લગાવતી નજર આવશે. જણાવી દઈએ કે જોર્જિયા અરબાઝ ખાન કરતા લગભગ 22 વર્ષ નાની છે. થોડા મહિના પહેલા બંનેના લગ્નના સમાચાર સામે આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે અરબાઝના પરિવારને જોર્જિયા પસંદ છે અને બધાએ લગ્ન માટે હા પડી દીધી છે.

અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના લગ્ન 18 વર્ષ ચાલ્યા અને 2016માં બંનેએ અલગ થવાનું નક્કી કરી દીધું હતું અને વર્ષ 2017માં બંનેએ છુટાછેડા લઇ લીધા હતા. મલાઈકા અને અરબાઝનો એક પુત્ર પણ છે જેનું નામ રહાં ખાન છે.

Live 247 Media

disabled