આ છે બૉલીવુડ ની તે 8 ફ્લોપ નાજુક અને સુંદર અભિનેત્રીઓ જેમણે કરોડોપતિ સાથે કર્યા લગ્ન, છેલ્લી તો અત્યંત ધનવાન છે - Chel Chabilo Gujrati

આ છે બૉલીવુડ ની તે 8 ફ્લોપ નાજુક અને સુંદર અભિનેત્રીઓ જેમણે કરોડોપતિ સાથે કર્યા લગ્ન, છેલ્લી તો અત્યંત ધનવાન છે

ફિલ્મોમાં ગંદી રીતે ફ્લોપ ગઈ પણ અસલ જીવનમાં પૈસાદાર મર્દનો હાથ જાલી લીધો, જુઓ હસીનાઓનું લિસ્ટ

બૉલીવુડમાં દરેક કોઈ અભિનેતા કે અભિનેત્રી પોત-પોતાનું કેરિયર બનાવવા માગતા હોય છે. પણ દરેક કોઈનું આ સપનું પૂરું નથી થાતું, બૉલીવુડ ની આ એવી દુનિયા છે જેમાં દરેક વ્યક્તિ સફળતા ઈચ્છે છે. એવામાં અમુક અભિનેત્રીઓ એવી પણ છે જેમણે શરૂઆતમાં તો ખુબ હિટ ફિલ્મો આપી

પણ પછી લગાતાર ફ્લોપ ફિલ્મો રહી હતી છતાં પણ તેઓ આજે આલીશાન જીવન જીવે છે. તેવું એટલા માટે કેમ કે ફ્લોપ રહેવાને લીધી આ અભિનેત્રીઓએ અરબપતિઓ સાથે લગ્ન કરી લીધા

1. સેલિના જેટલી: સેલિના જેટલી બૉલીવુડ માં બોલ્ડ અભિનેત્રીમાંની એક છે. તેણે ઘણી ફિલ્મોમાં હોટ સીન પણ આપ્યા છે. તે મિસ ઇન્ડિયા પણ રહી ચુકી છે. જો કે બોલ્ડ સીન આપ્યા પછી પણ તે કઈ ખાસ સફળ રહી ન હતી. તેમણે ઓસ્ટ્રિયા ના બીઝનેસમેન પિટર હગ સાથે લગ્ન કરી લીધા વિદેશોમાં પિટર ની ઘણી હોટેલ્સ છે.

2.અમૃતા અરોરા: અમૃતા અરોરા નું કેરિયર બૉલીવુડ માં સ્ટાર્ટ થતા પહેલા જ ખતમ થઇ ગયું હતું. તેણે ઘણી ફિલ્મો કરી પણ દરેક ફ્લોપ રહી હતી. તે બૉલીવુડ માં ફ્લોપ અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મોમાં સફળતા ન મળવાને લીધે તેણે ફેમસ બિઝનેસ મૈન શકીલ લદાક સાથે લગ્ન કરી લીધા. શકીલ ઘણી જાણીતી કંપનીઓ ના માલિક છે જે નિર્માણ નું કામ કરે છે.

3.સંદલી સિંહ: વર્ષ 2001 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તુમ બિન’ માં સંદલી સિંહાએ લીડ રોલ સ્વરૂપે કામ કર્યા પછી તે ઘણી ફિલ્મોમાં સાઈડ અભિનેત્રીના સ્વરૂપમાં જોવામાં આવી હતી. જો કે તેને કઈ ખાસ સસફળતા ન મળતા નવેમ્બર વર્ષ 2005 માં બીઝનેસમેન કિરણ સાલસ્કર સાથે લગ્ન કરી લીધા હતા.

4.આયશા ટાકિયા: આયશા ટાકિયા એ બૉલીવુડ માં ટારઝન ધ વન્ડર કાર થી ડેબ્યુ કર્યું હતું અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. તેના પછી આયશા એ ઘણી ફિલ્મો કરી પણ તે લગાતાર ફ્લોપ રહી હતી. પણ તેની સલમાન ખાન સાથેની છેલ્લી ફિલ્મ વોન્ટેડ હિટ સાબિત થઇ હતી.તેના પછી તેણે બિઝનેસમેન ફરહાન આજ઼મી સાથે લગ્ન કરી લીધા જે એક ફેમસ નેતા ના દીકરા છે.

5.દિવ્યા ખોસલા કુમાર: નવેમ્બર વર્ષ 1981 માં પંજાબી પરિવારમાં દિલ્લીમાં જન્મેલી દિવ્યા ખોસલા પોતાનું કેરિયર બનાવવા માટે મુંબઈ શિફ્ટ થઇ હતી.દિવ્યાએ પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 2004 માં આવેલી અક્ષય કુમારની ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’થી કરી હતી.જેના પછી

તેને સાઉથ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે ફિલ્મોમાં કઈ ખાસ સફળતા ન મળવાને લીધે દિવ્યાએ ફેમસ કવિ ગુલશન કુમારના દીકરા ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા હતા અને આજે બંનેનો એક દીકરો પણ છે.આ સિવાય દિવ્યાએ ફિલ્મ ‘યારિયાં’ અને ‘સનમ રે’નું નિર્દેશન પણ કર્યુ હતું.

6.એશા દેઓલ:
એશા દેઓલ એ એક સમયે ધૂમ ફિલ્મ માં કામ કર્યું હતું જે ખુબ હિટ રહી હતી, તેના પછી ઘણી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ તે ફ્લોપ રહી હતી. પછી તેણે વર્ષ 2012 માં ફેમસ બીઝનેસમેન ભારત તખ્તાની સાથે લગ્ન કરી લીધા અને તે પોતાના પતિને કામ માં મદદ કરી રહી છે.

7.કિમ શર્મા: કિમ શર્મા એ ઘણી ફિલ્મોમાં કામ કર્યું પણ તે હિટ ન બની શકી. તેની છેલ્લી ફિલ્મ મોહબ્બતેં હતી. બોલીવુડમાં સફળતા ન મળવા પર તેણે કેન્યા ના બીઝનેસમેન અલી પંજાની સાથે લગ્ન કરી લીધા, જો કે અમુક સમય પછી બંને અલગ થઈ ગયા.

8.ગાયત્રી જોશી:
ગાયત્રી જોશી એ શાહરુખ ખાન સાથેની ફિલ્મ સ્વદેશ માં કામ કર્યું હતુ. ફિલ્મ હિટ સાબિત થઇ હતી. જો કે તેના પછી તેને અન્ય ફિલ્મોમાં કામ કરવાનો એકપણ મૌકો મળ્યો ન હતો. સ્વદેશ તેની પહેલી અને છેલ્લી ફિલ્મ હતી, તેમણે વર્ષ 2005 માં રિયલ એસ્ટેટ વિકાસ ઑબેરૉય સાથે લગ્ન કરી લીધા.

વિકાસ નું નામ ફોર્બ્સ ના ટોપ 100 ની લિસ્ટમાં પણ શામિલ છે અને તે આ લિસ્ટ માં 21 માં સ્થાન પર છે.

Live 247 Media

disabled