કામુકતાથી ભરેલી આ 5 વેબ સિરીઝ એકલામાં જોજો, વેબ સિરીઝ જોતા કેટલાંય લોકોએ પલંગ તોડી નાખ્યાં! જોતા પહેલાં નવો પલંગ લાવીને રાખજો! - Chel Chabilo Gujrati

કામુકતાથી ભરેલી આ 5 વેબ સિરીઝ એકલામાં જોજો, વેબ સિરીઝ જોતા કેટલાંય લોકોએ પલંગ તોડી નાખ્યાં! જોતા પહેલાં નવો પલંગ લાવીને રાખજો!

આ 5 વેબ સિરીઝે બેશરમી અને અશ્લીલની બધી જ હદ તોડી દીધી, જોતા પહેલાં નવો પલંગ લાવીને રાખજો!

ડિજિટલ પ્લેટફોર્મ છેલ્લા ઘણા વર્ષોથી ખુબ ઝડપથી દેશમાં ફેલાઈ રહ્યું છે. કોરોના કાળમાં તો જાણે તેને પાંખો લાગી હોય. જોકે કોરોનાના કેસ ઓછા થયા પછી પણ ટિયેટરમાં લોકો ફિલ્મ જોવાથી અચકાતા હોય છે. તેવામાં હવે લોકોની પહેલી પસંદમાં શામેલ છે ઘરે બેસીને ‘ઓટીટી’ પ્લેટફોર્મની માજા લેવી. ઓટીટી પર દરરોજ કંઈક નવું પ્રસારિત કરવામાં આવતું હોય છે જેનાથી દર્શકોના મનોરંજરમાં કોઈ કમી રહે નહિ.

કોરોના મહામારી દરમ્યાન જયારે સરકારે લોકડાઉન લગાવ્યું તો બધા સિનેમાઘરો બંધ થઇ ગયા હતા. ત્યારબાદ મનોરંજરનું સૌથી મોટું માધ્યમ સ્વરૂપે ઓવર ધ ટોપ એટલે કે ઓટીટી પ્લેટફોર્મ જેમકે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો, ઓલ્ટ બાલાજી, એમ એક્સ પ્લેયર અને ડિઝની પ્લસ હોટસ્ટાર વગેરે જેવા ઓટીટી પ્લેટફોર્મ ખુબ ઝડપતાથી વધવા લાગ્યા હતા. ઓટીટી પ્લેફોર્મ પર મોટી સંખ્યામાં વેબ સિરીઝ અને ફિલ્મોને રિલીઝ કરવામાં આવી જેને જોવા માટે દર્શકોનો એક મોટો વર્ગ સામે આવ્યો. ધીરે ધીરે ઓરિજનલ કંટેન્ટની ડિમાન્ડ વધતી ગઈ અને નવી વેબ સિરીઝ રિલીઝ કરવામાં આવી અને તેમાં સૌથી વધારે તેજી બોલ્ડ વેબ સિરીઝે પકડી હતી.

1. ચરમસુખ : કોરોના કાળ પહેલા વર્ષ 2018માં લોન્ચ થયેલ ઉલ્લુ એપ પર હિન્દી અને અંગ્રેજી સિવાય ભોજપુરી, બંગાળી, પંજાબી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ અને ગુજરાતી ભાષામાં પ્રોગ્રામ દેખાડવામાં આવે છે. કોરોના મહામારી દરમ્યાન લોકડાઉનના કારણે લોકો ઘરમાં બંધ થઇ ગયા હતા તે સમયે ઓટીટી પ્લેટફોર્મ પર એટરટેનિંગ કટેંટની ડિમાન્ડ ખુબ ઝડપથી વધી હતી. તે સમયે ‘ઉલ્લુ’એ એમ એક્સ પ્લેયર સાથે હાથ મળાવીને દર્શકોને બોલ્ડ કંટેન્ટ પીરસવાનું શરુ કર્યું હતું. બોલ્ડ અને ઈરોટિક વેબ સિરીઝ ઝડપથી દર્શકોને પસંદ આવા લાગી. તે દરમ્યાન તેમની વેબ સિરીઝ ‘ચરમસુખ’ ખુબ લોકપ્રિય થઇ હતી. તેમાં અલગ અલગ કહાનીને 27 એપિસોડમાં દેખાડવામાં આવી છે.

2.ગંદી બાત : ટીવી ક્વીન એકતા કપૂરની ઓલ્ટ બાલાજીની સૌથી પ્રખ્યાત વેબ સિરીઝ ‘ગંદી બાત’ની અત્યાર સુધીમાં 6 સીઝન રિલીઝ થઈ છે. તેના પરથી સમજી શકાય છે કે આ વેબ સિરીઝની કેટલી ડિમાન્ડ છે. તેની પ્રથમ સિઝન 2મે 2018ના રોજ રિલીઝ થઈ હતી. લેટેસ્ટ સિઝન ‘ગંદી બાત 6’ આ વર્ષે 21 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. સચિન મોહિત દ્વારા દિગ્દર્શિત અને જસવંદ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ અરવિંદ અડિગા દ્વારા નિર્મિત આ વેબ સિરીઝ ઓલ્ટ બાલાજી અને ‘ઝી5’ પર પ્રસારિત કરવામાં આવી હતી. ગંદી બાત સીઝન 6માં મહિમા ગુપ્તા, અલીશા ખાન, કેવલ દિસાની, નિધિ મહવાન, શિવમ મહેતા અને મોહિત શર્મા મુખ્ય ભૂમિકામાં હતા.

3.કવિતા ભાભી : વેબ સિરીઝ ‘કવિતા ભાભી’ 19 ફેબ્રુઆરી 2021ના રોજ ‘ઉલ્લુ’ એપ પર રિલીઝ થઈ હતી. આ વર્ષની સૌથી લોકપ્રિય અને ટ્રેન્ડિંગ વેબ સિરીઝમાંની એક છે જેણે દર્શકોમાં અણધારી અને અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. ઉલ્લુ એપની વિશેષતા એ છે કે તે હંમેશા નવા અને રસપ્રદ કોન્સેપ્ટ સાથે ઈરોટિક વેબ સિરીઝ લઈને આવે છે. તેમજ ‘કવિતા ભાભી’માં એક મહિલાએ પોતાની શરીર સુખની કહાની કહી છે. દરેક એપિસોડમાં કવિતા ભાભી તેમના નવા ક્લાયન્ટ સાથે ફોન પર વાત કરતી વખતે તેના શરીર સુખ વિશે વાત કરે છે જે બોલ્ડ અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવે છે. એટલું જ નહિ કવિતા ભાભી તેની સાસુને ખૂબ ત્રાસ આપે છે તે તેના પતિને પણ પોતાના વશમાં રાખે છે. આ વેબ સિરીઝમાં કવિતા ભાભીની બોલ્ડ સ્ટાઈલ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.

4.બેકાબૂ : એકતા કપૂરની કંપની બાલાજી ટેલિફિલ્મ્સ જેણે ટેલિવિઝનમાં પહેલા સાસુ-વહુની વાર્તાઓ અને પછી અલૌકિક શક્તિઓની વાર્તાઓ બતાવીને નાના પડદા પર પોતાનું નામ કમાવ્યું હતું. તેમના ઓટીટી ALTબાલાજી માટે બની રહેલ બોલ્ડ વેબ સિરીઝ ચાલી રહી છે. ઓલ્ટ બાલાજી પર રિલીઝ થયેલી વેબ સિરીઝ સૌથી વધુ ચર્ચામાં રહી હતી જેનું નામ છે ‘બેકાબૂ’. આમાં મધુસ્નેહા ઉપાધ્યાય, પ્રિયા બેનર્જી, રાજીવ સિદ્ધાર્થ, જિતેન્દ્ર હિરાવત અને આનંદિતા સિંહ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં હતા. અક્ષય ચૌબે દ્વારા નિર્દેશિત આ સિરીઝની વાર્તા નવનીલ ચક્રવર્તી, વૈભવ મોદી અને આનંદ શિવકુમારન દ્વારા લખવામાં આવી છે. તે બોલ્ડ અને ઉત્તેજક દ્રશ્યોથી ભરપૂર છે.

 

5.મસ્તરામ : ઓટીટી પ્લેટફોર્મ ‘MX પ્લેયર’ પર સ્ટ્રીમ થયેલી ઈરોટિકક વેબ સિરીઝ ‘મસ્તરામ’ 10 એપિસોડમાં રિલીઝ થઈ હતી. દરેક એપિસોડમાં એક અલગ સ્ટોરી બતાવવામાં આવી છે જેમાં અલગ-અલગ અભિનેત્રીઓએ કામ કર્યું છે. વેબ સિરીઝમાં રાની ચેટર્જીએ બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી હતી. આ અંગે પણ ભારે હોબાળો થયો હતો. તેમાં અંશુમન ઝા, તારા અલીશા બેરી, રાની ચેટર્જી, વિવેક ઝા અને ગરિમા જૈન મહત્વની ભૂમિકામાં હતા. આ વેબ સિરીઝ માટે કેનેડાની ઈન્ટિમસી કો-ઓર્ડિનેટર અમાન્ડા કટિંગને હાયર કરવામાં આવી હતી. તે 30 એપ્રિલ 2020ના રોજ MX પ્લેયર પર સ્ટ્રીમ કરવામાં આવી હતી પરંતુ સરકારની નવી માર્ગદર્શિકા આવ્યા પછી આ વર્ષે ફેબ્રુઆરીમાં તેને દૂર કરવામાં આવી છે.

Live 247 Media

disabled