40 વર્ષની ઉંમરની મહિલાઓ પુરુષો પાસે રાખે છે આ 5 વસ્તુઓની ઈચ્છાઓ, જો તમે ન આપી તો બેકાબુ થઇ જશે - Chel Chabilo Gujrati

40 વર્ષની ઉંમરની મહિલાઓ પુરુષો પાસે રાખે છે આ 5 વસ્તુઓની ઈચ્છાઓ, જો તમે ન આપી તો બેકાબુ થઇ જશે

મહિલાઓ 40 ઉંમરે વટાવ્યા પછી મર્દ પાસેથી આ 5 વસ્તુઓ ઈચ્છે છે, જો મળી જાય તો પોતાના પર કાબુ રહેતો નથી

દરેક મહીલાઓ અને પુરુષો ઇચ્છતા હોય છે કે તેમનું પાર્ટનર તેમને જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રેમ કરે. પરંતુ આજના સમયમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે જ્યાં કોઈ એક વ્યક્તિ એક જ વ્યક્તિને જીવનભર પ્રેમ કરતું રહે. પ્રેમ પણ સમયની સાથે ઉંમર વધવાની સાથે બદલાતો હોય છે, જ્યાં યુવાવસ્થામાં પ્રેમીની અંદર બાલિશતા અને સંબંધો ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે તો અમુક ઉંમર વીતી ગયા પછી એજ પ્રેમમાં સમજણ, પરિપક્વ અને કાળજીને મહત્વ આપવા લાગે છે. આજે અમે તમને એક એવી ખાસ વાત જણાવીશું જે આજ પહેલા પણ તમને કયારેય ખબર નહિ હોય.

ઘણા લોકો આ વાત જાણવા ઈચ્છે છે કે 40ની પાર કરી ચુકેલી મહિલાઓ પુરુષો પાસે શું ઇચ્છતી હોય છે, કારણ કે આ સમય એવો હોય છે જ્યાંતે જીવનના તમામ રંગો પણ જોઈ લીધા હોય, જીવનની અંદર ઘણા લોકોનો અનુભવ પણ થઇ ચુક્યો છે, પરણિત લોકોના બાળકો પણ મોટા થઇ ચુક્યા હોય અને પતિ સાથે પણ એક લાંબો સમય પસાર કરી ચુક્યા હોય છે જેના કારણે તમેની ઈચ્છા જાણવી ખુબ જ જરૂરી બને છે.

1. સરખામણી પસંદ નથી આવતી:
મહિલાઓ પોતાના જીવનમાં એવા પુરુષની ચાહત રાખે છે જે તેમને જેવી હોય તેવી જ સ્વીકાર કરે. 40 પાર કરી ચુકેલી મહિલાઓ એ વાતને ક્યારેય પસંદ નથી કરતી જો પુરુષ તેની તુલના કોઈ નાની ઉંમરની મહિલાઓ સાથે કરતો હોય અને તેના મુજબ મહિલાને બદલવાનો પ્રયાસ કરતો હોય.

2. વિશ્વાસ:
કોઈપણ ઉંમરની મહિલા કેમ ના હોય તે પોતાના પાર્ટનરનો વિશ્વાસ જરૂર ઈચ્છે છે. જોકે મેચ્યોર મહિલાઓ તેને વધુ મહત્વ આપે છે. કારણે તેમની પાસે હવે બરબાદ કરવા માટેનો સમય પણ નથી હોતો. તે ઈચ્છે છે કે તેની સાથે જોડાયેલો પુરુષ તેની સાથે ભાવનાત્મક રીતે હંમેશા વિશ્વાસુ રહે.

3. પાર્ટનર સુંવાળા દિલ વાળો હોવાની આશા:
40 પર કરી ચુકેલી મહિલાઓ એવા પુરુષ સાથે સમય વિતાવવો પસંદ કરે છે જે તેને સારી રીતે સમજી શકે. તેના કહ્યા વિના જ તેના પાર્ટનરને ખબર પડી શકે કે તેની શું ઈચ્છા છે.  આવી મહિલાઓ એવા પુરુષને વધારે મહત્વ આપે છે જે તેને આગળ વધવામાં મદદ કરે અને અંકારાત્મક વાતોથી દૂર રાખે.

4. આઈ લવ યુ શબ્દની ગંભીરતા:
આ ઉંમરની મહિલાઓ એવા વ્યક્તિને જ આઈ લવ યુ ખેતી હોય છે જે વ્યક્તિ ઉપર તેને સંપૂર્ણ વિશ્વાસ આવે છે અને તે બરાબર સમજતી હોય છે કે આઈ લવ યુ શબ્દની ગંભીરતા કેટલી હોય છે. આવી જ આશા તે તેના પાર્ટનર પાસે પણ રાખતી હોય છે, અને એ જાણવા માંગતી હોય છે કે જયારે તેનો પાર્ટનર તેને આવી વાત કરે ત્યારે તેનામાં આ 3 શબ્દો બોલતા સમયે કેવો ભાવ છે.

5. સમયાંતરે રોમાંસ:
આ ઉંમરની મહિલાઓ જાતીય સંબંધો કરતા ભાવનાત્મક સંબંધોને વધારે મહત્વ આપતી હોય છે. તે સમયાંતરે રોમાંસ કરવાનું વધારે પસંદ કરે છે. દરેક મહિલાને તેના પાર્ટનર પાસે સન્માનની આશા હોય છે. જેને મોટાભાગના પુરુષો નજરઅંદાજ કરે છે. પરંતુ 40 પાર કરી ચુકેલી મહિલાઓ રોમાંસ કરતા વધારે પોતાના પાર્ટનર દ્વારા કરવામાં આવતી કાળજીને વધારે મહત્વ આપે છે.

Uma Thakor

disabled