ખુબ સરસ: શુધ્ધ શાકાહારી છે ક્રિકેટનાં આ 5 ખેલાડી, નંબર 4 તો મીટને અડતા પણ નથી - Chel Chabilo Gujrati

ખુબ સરસ: શુધ્ધ શાકાહારી છે ક્રિકેટનાં આ 5 ખેલાડી, નંબર 4 તો મીટને અડતા પણ નથી

ક્રિકેટને લઈને લોકોની દિવાનગી આજથી નહિ વર્ષોથી છે,અને ભારતમાં સૌથી વધારે પસંદ કરવામાં આવી રમત બની ગઈ છે. ક્રિકેટ ખેલાડીઓનાં ફેન પણ આજ આ પણ એટલા જ છે. જેમ કોઈ સુપર સ્ટારનાં ફેન હોય છે. લોકો પોતાના પસંદીદા ખેલાડીની પસંદ ના પસંદ દરેક જાણવા માંગે છે. આજે અમે વાત કરી રહ્યા છીએ ભારતીય ટીમનાં અમુક એવા ખેલાડીની જે પોતાના ખાન-પાનને લઈને ખૂબ સજાગ રહે છે.

આ ક્રિકેટરે ભલે પહેલા માંસાહાર ખાધો હોય પણ આજ તે શુધ્ધ શાકાહારી બની ગયા છે. નંબર 4 છે જેને આજ સુધી મીટને હાથ પણ નથી લગાવ્યો .એ સૌથી વધારે શાકાહારી ખેલાડી છે. આવો જાણીએ એ 5 ખેલાડીઓ વિશે જે થઈ ગયા છે શાકાહારી- ભારતીય ટીમનાં પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરીએ તો તે હવે શુધ્ધ શાકાહારી છે. ધોનીનું ખાનપાન પહેલા માંસાહારી હતું.પરંતુ હવે મીટ માંસ છોડીને હવે વધારે શુધ્ધ શાકાહારી ખાવાનું ખાય છે. કારણ કે તે પોતાની સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખે છે.

ભારતીય ટીમનાં પૂર્વ ઓપનર બલ્લેબાજ વિરેન્દ્ર સહેવાગ જેમણે પોતાના ટેસ્ટ કરિયરમાં ત્રણ શતક લગાવવાવાળા બહેતરીન બલ્લેબાજોને ધુમ્રપાનથી સખ્ત નફરત છે. ખાવાનાં મામલામાં પણ તે શુદ્ધ જમવાનું પસંદ કરે છે. આ સૌથી વધારે શુધ્ધ શાકાહારી જમવાનું જમે છે. ભારતીય ટીમનાં વર્તમાન કપ્તાન વિરાટ કોહલી ખાવાનં મામલામાં પોતાના દિલનું સાંભળે છે. આમ તો પોતાની બલ્લેબાજીથી ઘણા રેકોર્ડ બનાવ્યા છે. વિરાટ કોહલી પહેલા ખાવામાં બધી પ્રકારનું ખાવાનું કહેતા હતા.

પણ જ્યારથી એ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા લાગ્યા છે. ત્યારથી તે વધારે ભાગે શાકાહારી જમવાનો જ ઉપયોગ કરે છે અને ધુમ્રપાનથી દૂર રહે છે.વિરાટ કોહલી વાસ્તવમાંVegan બની ગયો છે, એનો અર્થ કે એણે ડેરી પ્રોડક્ટ્સ ખાવાનું પણ બંધ કરી દીધું છે. એનું કહેવું છે કે પોતે લાઈફસ્ટાઈલમાં આણેલા આ પરિવર્તનને કારણે એની ગેમ, એના ક્રિકેટ કારકિર્દી પરફોર્મન્સમાં સુધારો થયો છે. વળી, હવે ચિકન, માંસ, ઈંડા ન ખાવાનો પોતાને જરાય અફસોસ નથી.કોહલીએ એક મિટિંગમાં કહ્યું કે

શાકાહાર અપનાવ્યા બાદ એ પહેલા કરતાં વધુ શક્તિવાન મહેસુસ કરે છે. વેજિટેરિયન બન્યા પછી એની પાચનશક્તિ પણ સુધરી છે. એણે ઈંડા ખાવાનુ પણ છોડી દીધું છે. માંસ, ઈંડા કે ડેરી પ્રોડક્ટ્સનો ત્યાગ કર્યા બાદ એને આ ચીજવસ્તુઓની ખોટ મહેસુસ નથી થતી.

ભારતીય ટીમનાં બહેતરીન બલ્લેબાજ રોહિત શર્મા શાકાહારી ખાવાનું કહે છે. જેમને અત્યાર સુધી સૌથી શુધ્ધ ખાવાનુંએ પણ શાકાહારી ખાય છે. તેમને માસાહારી ખાવાથી એલર્જી રહે છે. કેમકે એ પોતાના સ્વાસ્થ્ય પર વધારે જ ધ્યાન આપે છે. રોહિત શર્મા ક્યારેય પણ ધુમ્રપાન કે નશાનું સેવન નથી કર્યું. રોહિત પોતાનાં વન ડે કરિયરમાં ૩ બેવડા શતક લગાવવાળા બલ્લેબાજ છે.

ભારતીય ટીમનાં સૌથી જાણીતા સચીન તેંડુલકર એ પોતાના ક્રિકેટ કરિયરમાં ખૂબ રેકોર્ડ બનાવ્યા છે.તે જ રીતે એ મણે ખાનપાનમાં શાકાહારી અપનાવીને આ રેકોર્ડ બનાવ્યો છે. એ માંસાહાર અને મીટ છોડીને હવે ફક્ત શાકાહારીનું સેવન કરે છે. થોડા મહિના પહેલા ન્યુઝ આવેલી કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની જેમ ભારતના અન્ય એક સ્ટાર ક્રિકેટર અને શિખર ધવન પણ વેજિટેરિયન થઈ ગયો છે.

એક ઈંગ્લીશ અખબાર સાથેની વાતચીતમાં ધવન કહ્યુ હતુ કે, ત્રણ મહિનાથી મેં નોન-વેજ ફૂડ ખાવાનુ બંધ કરી દીધુ છે. આ માટે મારી ફિટનેસ કે ડાયટ કારણ નથી પણ હું મારા શરીરમાંથી નેગેટિવ એનર્જી ઓછી કરવા માંગુ છે. મને લાગતુ હતુ કે, નોન વેજ ખાવાથી શરીરમાં નકારાત્મક એનર્જી આવી રહી છે આથી હું ત્રણ મહિના પહેલા વેજિટેરિયન થઈ ગયો છું.

Live 247 Media

disabled