બોલીવુડની આ 14 હીરોઇનો બધી શરમ છોડી ફિલ્મોમાં કપરા ઉતારીને એવા સીન આપ્યા કે...જાણો કોણ કોણ છે લિસ્ટમાં - Chel Chabilo Gujrati

બોલીવુડની આ 14 હીરોઇનો બધી શરમ છોડી ફિલ્મોમાં કપરા ઉતારીને એવા સીન આપ્યા કે…જાણો કોણ કોણ છે લિસ્ટમાં

આ 14 સેલિબ્રિટીઓ બહુ જ ‘બેશરમ’ નીકળા, ખુલ્લેઆમ કપરા ઉતારીને એકબીજા પર ચડીને, જુઓ તસવીરો

બદલતા સમયની સાથે સાથે બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા બદલાવો આવી ગયા છે. એક સમય એવો હતો જ્યારે અભિનેતાઓ કે અભિનેત્રીઓ સીન આપવાથી અચકાતા હતા પણ અત્યારના સમયમાં જાણે કે ફિલ્મોમાં એકાદ સીન તો હોય જ છે.

જો કે પહેલાના સમયમાં બોલીવુડની અમુક અભિનેત્રીઓએ સીન્સ આપીને રેકોર્ડ કાયમ કર્યો હતો. એવામાં આજે અમે તમને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના એવા જાણીતા અભિનેતાઓ અને અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ ફિલ્મોમાં થઇ ચુક્યા છે અને સીન્સ આપી ચુક્યા છે.

1. શર્લિન ચોપરા: ઈન્ટરેન્ટ અને સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરોથી ચર્ચામાં રહેનારી શર્લિન ચોપરા ફિલ્મ ‘કામાસૂત્ર’માં નિર્સ્ત્ થઈને સીન આપી ચુકી છે. આ સિવાય શર્લિન ફોટોશૂટ પણ કરાવી ચુકી છે.શર્લિન ચોપરા એ હાલમાં એક હોટ વીડિયો શૂટ કરાવ્યું છે અને આ વીડિયો ઇન્ટરનેટ પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે. જઓ શર્લિન ચોપરા કેવા કામણ પાથરી રહી છે.

શર્લિન ચોપરા સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને તસવીરો શેર કરતી રહે છે અને આ તસવીરો દ્વારા તે પોતાની અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

2. સની લિઓની: પોર્સ્ટર માંથી બૉલીવુડ અભિનેત્રી બનેલી બેબી ડોલ સની લિઓનીએ ઘણા સીન્સ કર્યા છેપણ ‘રાગિની એમએમએસ-2’ માં તેણે સીન આપીને સનસની મચાવી દીધી હતી.તમને જણાવી દઈએ કે અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના લાડકા દીકરા તૈમુર અલી ખાનની લોકપ્રિયતા કોઈ સ્ટારથી ઓછી નથી.

તૈમુર જ્યાં પણ જાય છેતેને જોવા માટે લોકોની ભીડ લાગી જાય છે.તેની તસ્વીરો પણ મોટાભાગે સોશિયલ મીડિયા પર વાઇરલ થાતી રહે છે.એવામાં તૈમુરની લોકપ્રિયતા ઘણા બૉલીવુડ કલાકારોને ટક્કર આપી રહી છે. એવામાં હાલના દિવસોમાં તૈમુરની સાથે સાથે સની લિઓનીના દીકરાઓની ચર્ચા પણ થઇ રહી છે.

3. રણબીર કપૂર: રણબીર કપૂરે ફિલ્મ ‘સાંવરિયા’ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. પોતાની પહેલી જ ફિલ્મમાં nivastrr થઈને સીન આપીને દરેકને ચોંકાવી દીધા હતા. સીન હોવા છતાં પણ રણબીરની પહેલી ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી.

4. કલ્કી કોચલીન: કલ્કી કોચલીન ફિલ્મોમાં પોતાના બિંદાસ અંદાજ માટે વધારે જાણવામાં આવે છે. ફિલ્મ દેવ ડી દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરનારી કલ્કીએ ‘માર્ગરીટા-વિદ અ સ્ટ્રો’માં સીન કર્યો હતો.

5. શાહરુખ ખાન: શાહરુખ ખાનને મોટાભાગે રોમેન્ટિક સીન કરતા જોયા હશે પણ ફિલ્મ ‘માયા મૈમસાહબ’માં શાહરૂખે પહેલી વાર સીન આપ્યા હતા. આ ફિલ્મમાં શાહરૂખે અભિનેત્રી દીપા સાહીની સાથે બેડ પર સીન આપ્યા હતા.

6. રાધિકા આપ્ટે: બૉલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. રાધિકા ઘણી ફિલ્મોમાં નાના નાના સીન આપી ચુકી છે. પણ ફિલ્મ ‘પાચર્ડ’માં ધમાકેદાર સીન આપીને સનસની મચાવી દીધી હતી.

7. રાજ કુમાર રાવ: અભિનેતા રાજ કુમારે રાવે બોલીવુડમાં ખુબ ઓછા સમયમાં મોટું નામ બનાવી લીધું છે. તેણે પોતાની દરેક ફિલ્મમાં નવો અને અલગ જ કિરદાર નિભાવ્યો છે. રાજ કુમારે ફિલ્મ ‘શાહિદ’માં સીન આપીને દરેકને ચોંકાવી દીધા હતા.

8. પાઓલી દામ: બંગાળી ફિલ્મ અભિનેત્રી પાઓલી દામને ફિલ્મ ‘હેટ સ્ટોરી’માં ઘણા સીન આપતા જોવામાં આવી છે. ફિલ્મની ટીઆરપી પણ પાઓલીને લીધે જ વધી હતી. આ થ્રિલર ફિલ્મમાં તેના અંદાજને ખુબ પસંદ કરવામાં આવ્યા હતા. તેનો જન્મ કોલકત્તામાં થયો હતો. પાઓલી બાળપણથી જ રિસર્ચર અથવા પાયલોટ બનવા માંગતી હતી પરંતુ તેની કિસ્મત તેને ટીવી સ્ક્રીન ઉપર લઈ આવી. પાઓલીએ પોતાના કેરિયરની શરૂઆત બંગાળી સિરિયલથી કરી હતી.

ધીમે ધીમે તેને બંગાળી ફિલ્મોમાં પણ કામ મળવાનું શરૂ થયું. બોલીવુડમાં તેની પહેલી ફિલ્મ હેટ સ્ટોરી હતી.પાઓલીએ 4 ડિસેમ્બર 2017ના રોજ ગુવાહાટીના એક રેસ્ટોરન્ટના માલિક સાથે લગ્ન કર્યા હતા. જેઓ છેલ્લા બે વર્ષથી એકબીજા સાથે ડેટ કરી રહ્યા હતા. આ લગ્નમાં ઘરના કેટલાક લોકો, થોડા સંબંધીઓ અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતાં.

લગ્નબાદ પાઓમી અને તેના પતિએ હનીમૂન માટે સૌથી બેસ્ટ ગણાતી જગ્યા સ્વિઝર્લેન્ડ જવાનું નક્કી કર્યું. સ્વિઝર્લેન્ડએ ધરતી પરનું સ્વર્ગ છે. આ જગ્યા ઉપર કપલ ખાસ કરીને પોતાનું હનીમૂન માણવા માટે જતાં હોય છે.

9. આમિર ખાન: આ લિસ્ટમાં અભિનેતા આમિર ખાનનું નામ પણ શામિલ છે. ફિલ્મ ‘PK’માં તમે આમિર ખાનને અવતરામાં જોયા હશે.

10. જીનત અમાન: 70 ના દશકમાં આવેલી ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’માં જીનત અમાને ઘણા સીન આપીને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આગ લગાડી દીધી હતી.

11. પૂનમ પાંડે: પૂનમ પાંડેની અદાઓના દરેક કોઈ દીવાના છે. ફિલ્મ ‘નશા’ માં પૂનમ પાંડેએ nivastrr થઈને સીન આપ્યા હતા. સીન આપીને પૂનમ પાંડે એ જાણે કે આગ લગાવી દીધી હતી.પૂનમ પાંડે સોશિયલ મીડિયાની જાણિતી સેલિબ્રિટી છે, તે વારંવાર સોશિયલ સાઇટ્સ પર તેનો તસવીરો મુક્તિ રહે છે. પૂનમ પાંડેના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર લગભગ ૨.૯ મિલિયન ફોલોરસ છે. પૂનમના ફેન્સ તેની તસવીરો પર ઢગલાબંધ લાઇક્સ કરે છે અને સાથે-સાથે હજારો કમેન્ટ્સ પણ આવે છે.

12. જૉન અબ્રાહમ: બોલીવુડના દમદાર અભિનેતા જૉન અબ્રાહમ પણ ફિલ્મ ‘ન્યુયોર્ક’માં nivastrr જોવા મળ્યા હતા. ફિલ્મમાં જેલના એક સીનના દરમિયાન જૉનએ nivastrr થઈને સીન આપીને દરેકને ચોંકાવી દીધા હતા.

13. અનું અગ્રવાલ: ફિલ્મ આશિકી થી દરેકનું દિલ જીતનારી અભિનેત્રી અનુ અગ્રવાલ ફિલ્માં ભલે શર્મિલા અંદાજમાં જોવા મળી હોય પણ તેણે ફિલ્મ ‘દ ક્લાઉડ ડોર’માં ખુબ જ સીન આપ્યા હતા.

14. સિમી ગ્રેવાલ: પહેલાના સમયમાં બોલીવુડમાં ફિલ્મોમાં સીન આપવાની શરૂઆત અભિનેત્રી સિમી ગ્રેવાલે કરી હતી. ફિલ્મ ‘મેરા નામ જોકર’માં સિમી ગ્રેવાલ પુરી જોવામાં આવી હતી.

Live 247 Media

disabled