મલાઈકા અરોરાના 10 તસ્વીરોના લુક જે તેને 'બુઢી' કહેનારા ટ્રોલર્સ માટે તમાચાથી ઓછું નથી, એકવાર જુઓ - Chel Chabilo Gujrati

મલાઈકા અરોરાના 10 તસ્વીરોના લુક જે તેને ‘બુઢી’ કહેનારા ટ્રોલર્સ માટે તમાચાથી ઓછું નથી, એકવાર જુઓ

સલમાનની EX ભાભી દિવસે અને દિવસે જુવાન થતી જાય છે, આ 10 તસ્વીરો જોઈને કહેશો ‘સાઈઝ’ વધી ગઈ છે

અભિનેત્રી મલાઈકા અરોરા ભલે 46 વર્ષની થઇ ચુકી હોય પણ તેના ચેહરા પરની સુંદરતા આજે પણ કાયમ છે. મલાઈકા મોટાભાગે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે. એવામાં ઘણીવાર તે પોતાની ઉમરને લીધે આલોચનાનો શિકાર પણ થાય છે. એવામાં આજે અમે તમને મલાઈકાની એવી દમદાર તસ્વીરો દેખાડીશું જે તેની ઉંમરને માત આપવા માટે પૂરતી છે.

1. બ્લેક થાઈ હાઈ સ્લીટ ડ્રેસ: એક ઇવેન્ટમાં મલાઈકાએ લૈટેક્સ મટિરિયલથી બનેલી આ બ્લેક ડ્રેસ પહેરી હતી જેમાં તે ખુબ જ સુંદર  લાગી રહી હતી. તેનો આવો કાતિલાના અંદાજ આજની યુવાન અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહ્યો હતો.2. સુપર હટ લુક: મલાઈકાએ પોતાની બોડીને ફ્લોન્ટ કરવા માટે પ્લનજીંગ નેકલાઇનનું ટ્યુબ ટૉપ સ્ટાઇલનું સ્પેગેટી સ્લીવ્સ ટોપ પહેર્યું હતું. જેની સાથે તેણે મેચિંગ બ્લુ જીન્સ પણ પહેરી રાખ્યું હતું. જેમાં તે ખુબ જ કાતિલાના લાગી રહી હતી.

3. શાઇન ઈન શિમર: મલાઈકાએ આ તસ્વીરમાં Galina Podzolko નું ડિઝાઇન કરેલું બોડીકૉન ગાઉન પહેરેલું છે. આ ચોકલેટી કલરના ફૂલ સ્લીવ્સ શિમરી ગાઉંનની સાથે મલાઈકાએ મેકઅપને પણ સ્મોકી ટચ આપેલું છે. મલાઈકાનો આ કાતિલાના અંદાજ દરેક કોઈને દીવાના બનાવી દેશે.

4. લાઈલૈક ગાઉન: મલાઈકાએ આગળના વર્ષે પોતાના ચાહકોને પ્રભાવિત કરવા માટે સ્ટાઈલિશ ગાઉન પહેરી રાખ્યું હતું. તેની બોલ્ડ નેકલાઇન, ફિગર હંગીગ પેટર્ન, શિફોનની સ્લીવ્સ અને નીચેથી ગાઉનનો મર્મેડ ટેલ લુક મલાઈકાને ગોર્જીયસ લુક આપી રહ્યો હતો.

5. શિમર ડ્રેસ: આ તસ્વીરમાં મલાઇકા લીલા રંગના શિમરી ડ્રેસમાં દેખાઈ રહી છે. જેની ડિઝાઇન એકદમ અલગ જ છે. મલાઈકને શિમરી ડ્રેસ ખુબ જ પસંદ છે માટે મોટાભાગે પાર્ટી કે ઇવેન્ટમાં મલાઈકા શિમર ડ્રેસમાં જોવા મળે છે.

6. સાડી લુક:  મલાઇકા વેસ્ટર્નની સાથે સાથે સાડીમાં પણ ખુબ જ સુંદર દેખાય છે. આ તસ્વીરમાં મલાઈકાએ રેડ બ્લુ એન્ડ વ્હાઇટ મિક્સ કલરની સાડી પહેરી છે અને તેમાં કરવામાં આવેલા પ્રિન્ટને પાટણ પટોળા કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે મલાઈકા સાડીમાં પણ કેટલી સુંદર દેખાઈ રહી છે.

7. બ્રાલેટ એન્ડ શિમરી સ્કર્ટ: મલાઈકાએ શિમરી સ્કર્ટની ઉપર બો શેપમાં સિલ્ક ફેબ્રિક બાંધી રાખ્યું છે અને સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. અને પગમાં પહેરેલા હાઈ હિલ્સ તેને પરફેક્ટ લુક આપી રહ્યા હતા.

8. ટ્રેડિશનલ લુક: મલાઈકાએ એક તસ્વીરમાં મરૂન વેલ્વેટ કુર્તો પહેરી રાખ્યો છે જયારે બીજી તસ્વીરમાં ગોલ્ડન સ્કર્ટની સાથે ક્રોપ ટોપ પહેરી રાખ્યું હતું. આ બંન્ને ટ્રેડિશનલ અવતારમાં મલાઈકા ખુબ જ સુંદર લાગી રહી છે.

9. જિમ લુક: મલાઈકાને મોટાભાગે જિમ લુકમાં પણ સ્પોટ કરવામાં આવે છે, તેના દરેક જિમ લુક એકદમ કાતિલાના હોય છે. ચાહકો પણ તેના જિમ લુકની તસવીરો જોવા માટે હંમેશા આતુર રહે છે.

10. કૈજ્યુઅલ લુક:  કૈજ્યુઅલ લુકમાં પણ મલાઈકા એકદમ ગ્લેમરસ દેખાય છે.અભિનેત્રી મલાઈકા અરોરા ભલે 46 વર્ષની થઇ ચુકી હોય પણ તેના ચેહરા પરની સુંદરતા આજે પણ કાયમ છે. મલાઈકા મોટાભાગે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે.

Live 247 Media

disabled