બોલિવૂડના આ 10 સેલેબ્સ તેમના લવ બાઈટ્સને મીડિયા સામે છુપાવી શક્યા નહિ અને ખુલી ગયા બધા રાઝ, જુઓ તસવીરો….

શાહરૂખ-સલમાન સહિત આ 10 સેલેબ્સ જાહેરમાં ન છૂપાવી શક્યા લવ બાઈટ્સ, ભરેલી મહેફિલમાં થવું પડ્યું હતું શર્મસાર

બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્સ છે જે લોકો મીડિયા સામે પોતાનું અંગત જીવન ખોલવા માંગતા નથી. તેવામાં ઘણા સેલેબ્સ તમામ પ્રયત્નો કર્યા પછી પણ મીડિયાના કેમેરાથી બચી શક્યા નથી. આજે અમે એવા સેલેબ્સ વિશે જણાવીશું કે જે  લવ બાઇટ્સની સાથે મીડિયાના કેમેરામાં કેદ થયા હતા.

1. શાહરૂખ ખાન: શાહરુખ ખાન સામાન્ય રીતે દરેક ઇન્ટરવ્યૂમાં કહે છે કે તે ખૂબ શરમાળ છે. એક ઇવેન્ટ દરમ્યાન તે પણ તેમના ગળાના લવ બાઈટને મીડિયાના કેમેરાથી છુપાવી શક્યા હતા નહિ.

2. કંગના રનૌત: એક ઇવેન્ટ દરમ્યાન કંગના રનૌત તેના લવ બાઈટ સાથે પહોંચી ગઈ હતી. કંગના દરેક મહેફિલની શાન હોય છે અને કોઈની પણ  નજર તેના પરથી હટાવી મુશ્કેલ હોય છે, પરંતુ આ ઇવેન્ટમાં દરેકની નજર તેના લવ બાઈટ પર જ હતી.

3.સલમાન ખાન: મીડિયા રિપોર્ટ અનુસાર પ્રખ્યાત ચેટ શો ‘કોફી વિથ કરણ’માં સલમાન ખાને કહ્યું હતું કે હું કુંવારો છુ પરંતુ તેના શરીર પર જોવા મળતા લવ બાઈટથી  તેમની તે વાત ખોટી સાબિત થઇ હતી.

4.કેટરિના કૈફ: કેટરિના કૈફ પોતાના અંગત જીવન સાથે જોડાયેલા રહસ્યોને મીડિયા સમક્ષ જાહેર કરતા અચકાતી હોય છે. એકવાર મીડિયાએ તેના લવ બાઈટને કેમેરામાં કેદ કરી લીધું હતું.

5. સૈફ અલી ખાન: એક શોમાં ભાગ લેતા પહેલા સૈફ અલી ખાન મેકઅપ રૂમમાં આ સ્ટાઇલમાં જોવા મળ્યા હતા. આ તસવીર સામે આવ્યા બાદ દરેક વ્યક્તિએ સૈફની ચોરી પકડી લીધી હતી.

6. સારા અલી ખાન: સારા અલી ખાનની આ તસવીર મીડિયાના કેમેરામાં કેદ થઈ હતી. આ તસવીર સામે આવતા જ બધાએ તેના શરીર પર બનેલ લવ બાઈટ જોયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર તે દિવસોમાં સારા બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યનને ડેટ કરી રહી હતી.

7. અલી ફઝલ: મિર્ઝાપુરના ગુડ્ડુ ભૈયાની લવ બાઈટ પણ કેમેરામાં કેદ થઇ હતી. અલી ફઝલ ટૂંક સમયમાં રિચા ચઢ્ઢા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

8.મલાઇકા અરોરા: મલાઇકા અરોરા અને અર્જુન કપૂર  તેમના સંબંધોને લઇને મીડિયા સાથે છુપાવતા નથી. સોશિયલ મીડિયામાં મલાઇકા અરોરાના કેટલાક વીડિયો સામે આવ્યા હતા જેમાં લવ બાઇટ્સ સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા.

9. કરીના કપૂર ખાન: કરીના કપૂર ખાન ઘણી વખત સ્ટાઇલિશ કપડાંમાં જોવા મળતી હોય છે. કેટલીકવાર સ્ટાઇલના ચક્કરમાં તેના બધા રહસ્યો આ રીતે ખુલી જતા હોય છે.

10. પ્રિયંકા ચોપરા: પ્રોફેશનલ અને પર્સનલ બંને બાબતે પ્રિયંકા ચોપરાનું બેબાકપન જોવા મળતું હોય છે. પ્રિયંકાની આ તસવીર બહાર આવતા જ ભારે હોબાળો મચી ગયો હતો.

After post

disabled