પારદર્શક ડ્રેસમાં કંઈક છુપાવતા છુપાવતા બધું જ દેખાડતી આ 10 હસીનાઓ તમને પાગલ કરી દેશે!

10 સંસ્કારી બોલીવુડની હસીનાઓએ આર પર દેખાય એવા ડ્રેસમાં અંદરનું દેખાડી દીધું- જુઓ ક્લિક કરીને

હૉલીહુડ હોય કે બૉલીવુડ બંન્ને જગ્યાઓ પર સુંદર હસીનાઓ જ્યારે કપડામાં સ્પૉટ થાય છે ત્યારે લોકોના દિલોમાં આગ લાગવા લાગે છે. કદાચ કપડા જ હૉટનેસનું મુખ્ય કારણ બની ગયા છે, જેનાથી આ અભિનેત્રીઓ પોતાને હૉટ અને આકર્ષક સાબિત કરવાની લાઈનમાં લાગી જાય છે.

મોટાભાગે પાર્ટી કે ઇવેન્ટમાં અભિનેત્રીઓને કપડામાં કૈમેરામાં કૈદ કરવામાં આવે છે. જેમાં તેના શરીરના અંગો પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. એવામાં આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓએ પારદર્શી કપડાં પહેરીને દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

1. આલિયા ભટ્ટ:

 

આલિયા ભટ્ટ આ કપડામાં ખુબ જ સુંદર લાગી રહી છે. આલિયાના આ બ્લુ રંગના શર્ટમાં તેના આંતરિક વસ્ત્રો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

2. અનુષ્કા શર્મા:

 

હાલ તો અનુષ્કા શર્મા પાસે એકપણ નવી ફિલ્મ માટેના પ્રોજેક્ટ નથી અને તે પોતાના વિવાહિત જીવનમાં વ્યસ્ત છે, અનુષ્કા શર્મા એક સમયે પારદર્શી કપડામાં કેમરેની નજરોમાં કૈદ થઇ હતી.

3. બિપાશા બાસુ:

 

બિપાસા બાસુએ 30 એપ્રિલ 2016 ના રોજ અભિનેતા કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી બિપાશા એકપણ ફિલ્મમાં જોવા નથી મળી. બિપાશાએ પહેરેલા આ કપડા ખુબ જ પારદર્શી દેખાઈ રહ્યા છે.

4. કાજલ અગ્રવાલ:

 

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અને સફળ અભિનેત્રી કાજલ અગ્રવાલે બોલીવુડમાં અજય દેવગનની સાથે ફિલ્મ સિંઘમ દ્વારા ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ તો હિટ થઈ હતી પણ તેના પછી કાજલને જોઈતી સફળતા બોલીવુંડમાં ન મળી. સીધી સાદી દેખાતી કાજલ પણ પારદર્શી કપડા પહેરવામાં કોઈથી પાછળ નથી.

5. કૈટરીના કૈફ:

 

અભિનેત્રી કૈટરીના કૈફની સ્માઈલના દરેક કોઈ દીવાના હશે. કૈટરીના એક સમયે આવા પારદર્શી કપડામાં જોવા મળી હતી.

6. મલ્લિકા શૈરાવત:

 

બોલીવુડની હૉટ અભિનેત્રી મલ્લિકા શૈરાવત હાલ ફિલ્મોથી દૂર છે પણ પારદર્શી કપડાં પહેરવામાં ખુબ આગળ પડતી જ છે.

7. નરગીશ ફખરી:

 

અભિનેત્રી નરગીસ ફખરીએ બોલીવડુમા ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. દર્શકોએ તેના અભિનયને પણ ખુબ પસંદ કર્યો છે. નરગીસના આ પારદર્શી ડ્રેસમાં તેના આંતરિક વસ્ત્રો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

8. શર્લિન ચોપરા:

 

અભિનેત્રી શર્લિન ચોપરાનો આવો અંદાજ કોઈને પણ દીવાના બનાવી દેશે.

9. સની લિઓની:

 

પોર્ન ઈન્ડસ્ટ્રી માંથી બોલિવુડમાં નામના મેળવનારી અભિનેત્રી સની લિઓની જો કે દરેક ડ્રેસમાં આકર્ષક લાગતી હોય છે પણ આ પારદર્શી ડ્રેસમાં તેનો અંદાજ કાતિલાના લાગી રહ્યો છે.

10. ઝરીન ખાન:

સલમાન ખાન સાથે વીર ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લેનારી ઝરીન ખાન આજે જાણીતી અભિનેત્રી બની ચુકી છે. ઝરીન ખાનનો આ ડ્રેસ એટલો પારદર્શી છે કે તેના આંતરિક વસ્ત્રો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

After post

disabled