એક સ્માર્ટ યુવાને મારી સામે મૈત્રીનો હાથ લંબાવ્યો છે પણ તે ઘપાઘપનું સુખ માણવાની શરત પણ મૂકી છે. મેં તેની આ વાત કોઈને.... - Chel Chabilo Gujrati

એક સ્માર્ટ યુવાને મારી સામે મૈત્રીનો હાથ લંબાવ્યો છે પણ તે ઘપાઘપનું સુખ માણવાની શરત પણ મૂકી છે. મેં તેની આ વાત કોઈને….

પ્રશ્ન: મારી ઉંમર 21 વર્ષની છે હું અપરણિત મહિલા છું થોડા સમય પહેલા એક યુવકે મારી તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો હતો અને લગ્ન નહીં કરવા અને સબંધ બાંધવાની પણ શરત મૂકી હતી. મેં તેની વાત પર વિચાર કર્યો પછી મેં તેની વાત માની લીધી હતી. ત્યારબાદ અમારા વચ્ચે મિત્રતા વધી ગઈ પછી અમે વધારે નજીક આવવા લાગ્યા. થોડાક મહિનાઓ પછી હું તેની તરફ આકર્ષવા લાગી અને હવે હું તેને ખૂબ પ્રેમ કરું છું તેનું દિલ જીતવા માટે હું શું કરી શકું?

જવાબ: ત્યારે આ પ્રશ્ન પરથી લાગે છે કે તમારો પ્રેમ એકતરફી છે. તમે તમારા મિત્ર સાથે સ્પષ્ટ કરી દીધું છે કે તમે તેની સાથે મિત્રતા કરો છો તો લગ્ન વિશે વિચાર કરવો જોઈએ નહિ અને તે વાતને જવા દેવી વધારે યોગ્ય રહેશે. તેથી આ વિશે વધુ વિચારવું નહીં.

પ્રશ્ન: હું 25 વર્ષની સુખી પરિવારમાંથી આવતી શિક્ષિત મહિલા છું. હું છેલ્લા ચાર-પાંચ વર્ષથી એક યુવક સાથે પ્રેમમાં છું. અને તે મારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છે અને મારા ઘરમાં બધાને ખબર છે કે અમે પ્રેમ કરીએ છીએ અને ઘરેથી બધાની હા પણ છે પરંતુ સમસ્યા એ છે કે યુવક પાસે કઈ કામ ધંધો નથી માત્ર વાયદાઓ જ કરે છે. ઘરમાં બધાને મારા લગ્ન કરવાની ઉતાવળ છે. આ વાત મેં તેને કરી તો તેણે કહ્યું તો તેણે મને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે.

જવાબ: તમે શિક્ષિત અને સંસ્કારી પરિવારમાંથી છો તે ખુબ જ સારું કહેવાય પરંતુ આવા બેરોજગાર અને લક્ષ્ય વિનાના યુવક સાથે લગ્ન કરવાનું વિચારવું વધુ સલાહભર્યું નથી. ધમકીઓને ધ્યાનમાં લીધા વિના તમારા માતાપિતા જ્યાં લગ્ન કરાવવા ઇચ્છતા હોય ત્યાં લગ્ન કરી લેવા વધુ યોગ્ય ગણાશે.

Live 247 Media

disabled