માર્કેટમાં આવી ગયા ક્યારેય નહીં જોયા હોય તેવા કોન્ડમ…કાકડી-રીંગણા-ગાજર જેવી આ વસ્તુ મજા કરી દેશે
જે લોકો સુરક્ષિત સબંધ બાંધવાનું મહત્વ સમજે છે તેઓ કોન્ડમનો ઉપયોગ કરવાનું ક્યારેય પણ નથી ભુલતા. કોન્ડમનો ઉપયોગ ટ્રાન્સમિટેડ ડિસીઝ અને અનિચ્છનીય ગર્ભાવસ્થાના જોખમને ટાળે છે. માર્કેટમાં ઘણા ફ્લેવરના કોન્ડમ ઉપલબ્ધ છે પરંતુ હવે વેજીટેબલ થીમવાળા કોન્ડમ ટૂંક સમયમાં માર્કેટમાં આવી શકે છે.
ધ હોર્ટિકલ્ચરલ સોસાયટીના નેતૃત્વ હેઠળ શાકભાજી થીમ આધારિત કોન્ડમ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ્ય જાતીય જીવનમાં અને આત્મીયતામાં નવા સાહસો લાવવાનો છે. સંસ્થાએ વિવિધ ફળો અને શાકભાજીના ફ્લેવરમાં કોન્ડમની સ્વસ્થ શ્રેણીનું ઉત્પાદન કર્યું છે. કોન્ડમના આ પેકેટો જ્યારે બગીચાના કેન્દ્રમાંથી જોવામાં આવે ત્યારે વાસ્તવમાં તે બીજ જેવા દેખાય છે. વેજીટેબલ થીમ આધારિત કોન્ડમ જોયા પછી એવું લાગે છે કે ગર્ભનિરોધકનો નવો યુગ ટૂંક સમયમાં શરૂ થવાનો છે.
વેજીટેબલ થીમ આધારિત કોન્ડમ તેવા લોકોને જાગૃત કરવા માટે છે જેઓ સમજે છે કે અસુરક્ષિત સમાગમ તેમના માટે ચિંતાનો વિષય નથી. કેટલાક અહેવાલો સૂચવે છે કે યુકેમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ગુપ્તરોગ ટ્રાન્સમિટેડમાં વધારો થયો છે. કોન્ડમ એસટીડી/એચઆઈવી જેવા રોગોના નિવારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
એસટીડી/એચઆઈવી નિવારણ માટે કોન્ડમ વધુ મહત્વપૂર્ણ બની રહ્યા છે કારણ કે કાયમી નસબંધી વધુ સામાન્ય બની ગઈ છે. આ સાથે ઈમરજન્સી ગર્ભનિરોધક ગોળીના પ્રચાર પણ કરવામાં આવી રહ્યા છે. જો કે તાજેતરમાં અમેરિકામાં એક નવા પ્રકારનાં અન્ડરવેરને મંજૂરી આપવામાં આવી છે જે મુખ મૈથુન દરમિયાન વપરાશકર્તાઓને STDથી બચાવવામાં મદદ કરે છે.
શાકભાજીના કોન્ડમમાં બ્લુબેરી, ડુંગળી, રિંગણા, કાકડી સહિતના ફ્લેવર ઉપલ્બધ થશે. રિલેટ વેજી કોન્ડમ એવા અભ્યાસોના પ્રતિભાવરૂપે બનાવવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે સારા સ્વાસ્થ્ય અને આર્થિક રીતે સદ્ધર 60ના દાયકાના લોકો પહેલા કરતા વધુ સબંધ કરી રહ્યા છે. ગયા વર્ષે 52 ટકા લોકોએ કબૂલ્યું કે કોન્ડમ ખરીદ્યા નથી તેમ છતાં તેઓ માને છે કે તેઓ ખૂબ જ સબંધ બાંધવા માટે સાહસિક છે. મોટાભાગના બ્રિટેનના લોકોને (51%) જાતીય સબંધ વિશે વાત કરવામાં મુશ્કેલી થાય છે કારણ કે તે તેમને અસ્વસ્થતા અનુભવે છે.
Vegetable-themed condoms: Future of contraception on anvil
Read @ANI Story | https://t.co/AziUJDKaCl#VegetableThemedCondoms #SafeSex #Contraception pic.twitter.com/mh1uRBli5k
— ANI Digital (@ani_digital) May 25, 2022
એક સર્વે મુજબ 65 અને તેથી વધુ ઉંમરના 43% લોકો તેમના જીવનના અન્ય સમય કરતાં હવે તેમની કામુક્તામાં વધુ સુરક્ષિત અને મુક્ત છે જ્યારે અડધાથી વધુ લોકો માને છે કે તેઓ સબંધ બાંધવા માટે એક્ટિવ છે. 2020માં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે મિલેનિયલ્સ મહિનામાં માત્ર એક જ વાર કે તેથી વધુ વખત સબંધ બંધાય છે.