આખરે શા કારણે સંસ્કારી મહિલાઓને બનાવવા પડે છે પરપુરુષ સાથે સંબંધો ? આ કારણો જાણીને તમે પણ હેરાન રહી જશો, અવશ્ય વાંચજો - Chel Chabilo Gujrati

આખરે શા કારણે સંસ્કારી મહિલાઓને બનાવવા પડે છે પરપુરુષ સાથે સંબંધો ? આ કારણો જાણીને તમે પણ હેરાન રહી જશો, અવશ્ય વાંચજો

લગ્ન પહેલા કે લગ્ન પછી આખરે શા માટે સંસ્કારી અને ઘરેલુ સ્ત્રીઓને બીજા મર્દ પાસે જવું પડે છે ? જાણો સાચું રહસ્ય

આજના સમયમાં લગ્નેત્તર સંબંધોનું સ્થાન ખુબ જ વધી ગયું છે. પતિ પત્નીના સંબંધો વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિના આવવાના કિસ્સાઓ આપણી આસપાસ પણ આપણે ઘણા જોયા હશે. જેની પાછળ આમતો ઘણા બધા કારણો જવાબદાર છે. કારણ કે આજે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે અને સોશિયલ મીડિયા સાઈટ ઉપર કોણ કોને ગમી જાય તે નક્કી નથી હોતું, પરંતુ આજે અમે તમારા માટે કેટલીક એવી જાણવા જેવી બાબતો લઈને આવ્યા છીએ જેના દ્વારા તમે જાણી શકશો કે આખરે શા કારણે મહિલાઓને પરપુરુષ સાથે સંબંધ બનાવવાની જરૂર પડે છે.

1.  અસંતુષ્ઠિ:
ઘણી મહિલાઓ પોતાના પાર્ટનર પાસે સંતુષ્ટ ના હોવાના કારણે પણ બીજા પુરુષો તરફ આકર્ષિત થાય છે. મોટાભગની મહિલાઓ પોતાના મનમાં જ સંબંધો બનાવવાની વાત છુપાવીને રાખે છે અને તે ખુલીને જણાવી પણ નથી શકતી કે તે કેવા પ્રકારનો સંબંધ ઈચ્છે છે.

2. એકલતા:
જો પતિ પોતાની પત્ની કરતા વધારે સમય પોતાના કામ અને મિત્રોને આપતો હોય તો સ્વાભાવિક છે કે મહિલાઓને એકલતા અનુભવાશે. એવામાં જયારે પતિ કામના કારણે બહાર જાય છે ત્યારે મહિલાઓ સંબંધ બનાવવા માટે કોઈ અન્ય વ્યક્તિનો સહારો લેતી હોય છે.

3.  અંગત મતભેદ:
પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ પણ ખુબ જ નાજુક હોય છે. બંને વચ્ચે અવાર નવાર કોઈને કોઈ બાબતને લઈને મતભેદ પણ થતા હોય છે, ત્યારે આવા મતભેદના કારણે પણ મહિલાઓ કોઈ અન્ય પુરુષો સાથે સંબંધો બનાવવાનો વિચાર કરતી હોય છે.

4. ઉંમરનું અંતર હોવું:
આપણા દેશની અંદર આજે પણ ઘણી જગ્યાએ નાની ઉંમરની છોકરીઓના લગ્ન મોટી ઉંમરના વ્યક્તિ સાથે કરાવી દેવામાં આવે છે. જેના કારણે પણ સમય જતા પતિ તેની પત્નીને સંબંધોની બાબતમાં ખુશ નથી રાખી શકતો અને આ કારણે જ મહિલાઓ પોતાની સમકક્ષ ઉંમરના વ્યક્તિ સાથે સંબંધ બનાવવામા રસ રાખે છે.

5. શંકા:
જો પત્નીને તેના પતિના ચારિત્ર્ય ઉપર શંકા હોય છે તો તે પણ કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ બનાવવાનો પ્રયત્ન કરતી હોય છે. તેના મનમાં પણ એમ જ થાય છે કે જો પતિ આવું કરી શકતો હોય તો તે કેમ ના કરી શકે. જેના કારણે પણ મહિલાઓ અન્ય વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે.

Uma Thakor

disabled