સેલ્ફી લેવાના ચક્કરમાં આ મહિલાએ પકડી લીધું વાઘનું સાધન, પછી આગળ જે થયું જાણીને હોશ ઉડી જશે
છોકરીએ સુતેલા વાઘનું પ્રાઇવેટ સાઘન હાથમાં લીધું, પછી જે થયું ખતરનાક છે
આજકાલ સેલ્ફી લેવાનું એટલું બધું ચલણ વધી ગયું છે કે લોકો સેલ્ફી લેવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ઘણા લોકોએ તો સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ પણ ખોયો હોવાનું આપણે સાંભળ્યું હશે. ઘણા લોકો પ્રાણીઓ સાથે પણ મઝાક મસ્તી કરતા સેલ્ફી લે છે. પરંતુ ઘણીવાર આ સેલ્ફી લેવી ભારે પણ પડી શકે છે. આવી જ કંઈક બન્યું છે થાઈલેન્ડની એક મહિલા સાથે.
થાઈલેન્ડની આ મહિલા પ્રાણી સંગ્રહાલયમાં ફરવા માટે આવી હતી. તે દરમિયાન જ સુઈ રહેલા વાઘની સાથે વાઘના પ્રાઇવેટને પકડીને સેલ્ફી લેવા માટે ગઈ, ત્યારબાદ વાઘે તેને ગુસ્સાથી જોયુ. પરંતુ ત્યારબાદ જે થયું તેના કારણે આ મહિલા ચર્ચામાં આવી ગઈ છે.
આ ઘટનાં થાઈલેન્ડના ચિઆંગ મઇમાં બની છે. 26 ઓગસ્ટના રોજ અહીંયાના ટાઇગર કિંગડમ ઝૂમાં મહિલા વાઘની એકદમ નજીક પહોંચી હતી. ત્યાં જઈને તેને વાઘ સાથે ફોટો પડાવ્યો. વાઘની તે એકદમ નજીક ગઈ અને હસતા હસતા ફોટો પડાવ્યો. તેને એ સમયે ટોપી પહેરી હતી અને તેને હસતા હસતા વાઘ ઉપર હાથ ફેરવીને ફોટો પડાવ્યા.
મહિલાએ ત્યારબાદ વાઘની નજીક જઈને તેની સાથે છેડછાડ કરી. તેને વાઘના પોતાના હાથમાં પકડી લીધું અને જોરથી દબાવ્યું. ત્યારબાદ તે જંગલી વાઘ તેની સામે ગુસ્સામાં ફર્યો. પરંતુ હેરાનીની વાત એ છે કે તે વાઘે મહિલાને કઈ કર્યું નહીં. થાઈલેન્ડનું આ પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓ સાથે બર્બરતા કરવા માટે જાણીતું છે. અહીંયા પ્રાણીઓને નશાની દવા આપવામાં આવે છે.
જેના કારણે તે નજીક ગયેલા પ્રવાસીઓ સાથે કઈ કરી ના શકે. આ તસવીર વાયરલ થયા બાદ મહિલાની ઘણા લોકોએ આલોચના કરી છે. સોશિયલ મીડિયા ઉપર લોકો આ મહિલાને ગાળો પણ બોલી રહ્યા છે. એક યુઝર્સે તો એમ પણ કહ્યું છે કે : “કોઈ આવું જ તે મહિલા સાથે કરતું તો?” તો આ મામલામાં પ્રાણી સંગ્રહાલય પ્રબંધકનું કહેવું છે કે કોઈપણ પ્રવાસીને વાઘના પ્રાઇવેટ અડવાનું નથી કહેવામાં આવતું. સાથે જ હવેથી તે વધારે ધ્યાન રાખશે કે આવું કોઈ કરે નહીં.