‘પતિએ લાવી આપ્યા નિરોધ, મહિલાએ એક જ રાતમાં 10 પુરુષો સાથે માણ્યું શરીર સુખ,પતિએ કહ્યું સમાગમ ઈચ્છા મુજબ અને સુરક્ષિત વાતાવરણમાં થવો જોઈએ

‘મેં એક જ રાતમાં 18 પુરુષો ઉપર ચડીને શરીર સુખ માણ્યું, પતિ લાવી આપતો નિરોધ’, મહિલાના ખુલાસાથી ખળભળાટ મચી ગયો

આજના સમયમાં લગ્ન પછી પણ સ્ત્રી-પુરુષનું અન્ય સાથે અફેર હોય છે. જેને લીધે છૂટાછેડા સુધી પહોંચી જાય છે. એવામાં આવો જ ચોંકાવનારો કિસ્સો સિડનીમાંથી સામે આવ્યો છે, જ્યાં એક મહિલાના 18 પુરુષો સાથે સંબંધો હતા.  જો કે નવાઈ તો તમને એ જાણીને લાગશે કે મહિલાનો પતિ જ આખી રાત તેને નિરોધ આપતો હતો.  મહિલાના આવા  ખુલાસા પછી બાદ સોશિયલ મીડિયા પર આ બાબતની ખુબ ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે.

વાત કંઈક એવી છે કે સિડનીમાં રહેતી લુઈસ નામની 30 વર્ષની મહિલા ફાઇલ્સ પોડકાસ્ટના એપિસોડમાં તેના પતિ સાથે જોડાઈ હતી. જેમાં તેણે ખુલાસો કરતા જણાવ્યું કે તેણે એક રાતમાં 18 પુરુષો સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને તેનો પતિ પણ તેને આ બાબતમાં સપોર્ટ કરતો હતો. પતિએ જ તેને આ કામ માટે મંજૂરી આપી હતી. આ સમયે પત્નીને કોઈ સમસ્યા ન આવે સારી રીતે શરીર સુખ માણી શકે તેના માટે પતિ જ તેને આખી રાત નિરોધ આપતો હતો.

લુઈસે જણાવ્યું કે મહિલાએ જણાવ્યું કે તે કેથોલિક પરિવારમાં મોટી થયેલી છે, અને તેનો પરિવાર અને ત્યાંનું વાતાવરણ ખૂબ જ સખ્ત હતું. એવામાં તે કોઈપણ પ્રકારના મોજશોખ કરી શકી ન હતી. માટે હવે  હવે તેની ઈચ્છા બધા જ સપના પૂર્ણ કરવાનું છે. પણ તે તેના પતિને છેતરવા માંગતી ન હતી.

લુઇસે આગળ કહ્યું કે મારા પતિ એવા પ્રથમ વ્યક્તિ હતા જેમની સાથે મેં પહેલીવાર સંબંધ બાંધ્યો હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે મને અજાણ્યા લોકો સાથે સમાગમ કરવાની કલ્પના નથી. કેટલીકવાર તેનો પતિ મહિનાઓ સુધી દૂર રહેતો હતો, જેના કારણે તે આવી વસ્તુઓ માટે તડપતી હતી.લુઇસે કહ્યું કે એકવાર એક સ્થાનિક શોપ દ્વારા તેને સમાગમ માટેની ઓફર કરવામાં આવી હતી.

તેણે તેના પતિને મેસેજ કર્યો અને ત્યાંથી નીકળી ગઈ. પાછળથી, તેણીએ કલ્પના કરવાનું શરૂ કર્યું કે એક સાથે અનેક પુરુષો સાથેના સંબંધમાં રહેવું કેવું હશે. તેણે તેના પતિ સાથે પણ આ અંગે વાત કરી હતી. સુઈસના કહેવા પ્રમાણે, તે તેના પતિ સાથે છેતરપિંડી કરવા માંગતી ન હતી. જેના કારણે તે રાજી થઈ ગયો હતો અને પહેલીવાર તેણે 10 પુરુષો સાથે સંબંધ બાંધ્યો હતો. ધીરે ધીરે, તેણી તેમને પસંદ કરવા લાગી અને તેઓએ સંબંધ બાંધવાનું શરૂ કર્યું.

સુઈસના પતિએ કહ્યું કે તેમને એક બાળક પણ છે. તેની પત્ની બિન-પુરુષો સાથે સંભોગ કરવામાં આનંદ લે છે. આ કારણે તે પોતાની પત્નીની ખુશીમાં પોતાની ખુશી જુએ છે. બંને માને છે કે સંભોગ હંમેશા સુરક્ષિત વાતાવરણમાં અને ઈચ્છા મુજબ થવો જોઈએ. તેની પત્નીના ભલે બિન-પુરુષો સાથે સંબંધ હોય, પરંતુ બંને એકબીજાને પ્રેમ કરે છે. જો કે સોશિયલ મીડિયા પર ઘણા લોકો બંનેની ટીકા કરી રહ્યા છે .

disabled