મરણપથારીએ પડેલા બૈરાએ વ્યક્ત કરી એવી 'અંતિમ ઈચ્છા'...પતિના હોશ ઉડી ગયા, હચમચી ઉઠ્યા બધા - Chel Chabilo Gujrati

મરણપથારીએ પડેલા બૈરાએ વ્યક્ત કરી એવી ‘અંતિમ ઈચ્છા’…પતિના હોશ ઉડી ગયા, હચમચી ઉઠ્યા બધા

સોશિયલ મીડિયા પર એક પતિ અને પત્નીની કહાની વાયરલ છે. વાયરલ થઇ રહેલ સ્ટોરીમાં એક બીમાર પત્ની જે ઈચ્છા તેના પતિની સામે રાખે છે તેને સાંભળીને એકવાર તો તેનો પતિ પણ આશ્ચર્ય થઇ જાય છે. મારવા વાળી મહિલાની અંતિમ ઈચ્છા સાંભળીને તેના પતિના હોશ ઉડી ગયા હતા.

પતિએ સોશિયલ મીડિયા પર પોતાની સ્ટોરી શેર કરી હતી જે તેની પતિએ અંતિમ ઈચ્છા કહી હતી તે હાલ ખુબ વાયરલ થઇ રહી છે. સ્ટોરીમાં લખ્યું છે કે ડોકરોનું કહેવું છે કે મહિલા ગંભીર રૂપથી બીમાર છે અને તેની જિંદગીમાં ખાલી 9 મહિના જ બચ્યા છે. દુનિયાને અલવિદા કહેતા પહેલા એક મહિલા કઈક એવું કરવા માંગે છે કે જે ભાગ્યે જ કોઈ પતિ સ્વીકાર કરશે.

ધ ઈન્ડિપેન્ડેટ મુતાબિત એક મહિલાની છેલ્લી ઈચ્છા તેના એક્સ બોયફ્રેન્ડ સાથે સંબંધ બનાવવા માંગે છે. આ વિશે જયારે તેણે તેના પતિને કહ્યું તો તેના હોશ ઉડી ગયા હતા. મહિલા થોડા મહિનાની મહેમાન છે. તે ગંભીર રીતે બીમારીના અંતિમ ચરણમાં છે. ડોકટરોનું કહેવું છે કે મહિલા ચારથી પાંચ મહિના વ્હીલચેર પર રહેશે ત્યારબાદ તે પથારીવશ થઈ જશે.

વાયરલ પોસ્ટમાં પતિએ લખ્યું કે, અમે 10 વર્ષથી સાથે છીએ. મારી પત્ની ગંભીર રૂપથી બીમાર છે અને ખાલી 9 મહિના બચ્યા છે. મેં મારા જીવનમાં ક્યારેય વિચાર્યું હતું નહિ કે હું તેના વગર રહી શકીશ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પત્નીએ થોડા સમય પહેલા જ પતિની સામે તેની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે પૂર્વ પ્રેમી સાથે છેલ્લી વખત સબંધ બનાવવા માંગુ છું.

પત્નીની વાત સાંભળીને પતિએ માથું પકડીને સોશિયલ મીડિયા પર તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તે વ્યક્તિ કહે છે કે તેને નથી ખબર કે શું કરવું જોઈએ. તે તેની પત્નીને દુઃખી જોઈ શકતો નથી પરંતુ તેણે જે ઈચ્છા વ્યક્ત કરી છે તેને પુરી કરવા માટે કોઈ આઘાતથી ઓછું હતું નહિ. વાયરલ થઇ રહેલ આ પોસ્ટમાં ઘણા લોકોએ પોતાની રીતે પ્રતિક્રિયા આપી હતી.

Live 247 Media

disabled