શા કારણે કુંવારા યુવકો જ પસંદ આવે છે પરણિત મહિલાઓને, આ રહ્યા ચોંકાવનારા 8 કારણો, વાંચીને તમે પણ માની જશો - Chel Chabilo Gujrati

શા કારણે કુંવારા યુવકો જ પસંદ આવે છે પરણિત મહિલાઓને, આ રહ્યા ચોંકાવનારા 8 કારણો, વાંચીને તમે પણ માની જશો

શા માટે જુવાન બોયસને છોકરીઓ કરતા ભાભીઓમાં વધુ રસ હોય છે? જાણો

સમાજની અંદર પતિ પત્ની અને વોના કિસ્સાઓ ઘણા જ જોવા મળે છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં પરિણત મહિલાઓ કુંવારા યુવકોને પ્રેમ કરતી જોવા મળે છે, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે શા કારણે પરણિત મહિલાઓ કુંવારા યુવકોને જ પસંદ કરે છે ? ત્યારે આજે અમે તમને એવા કેટલાક સચોટ કારણો જણાવીશું જેના દ્વારા તમે જાણી શકશો કે શા કારણે પરણિત મહિલાઓને કુંવારા યુવકો જ પસંદ આવે છે.

1.એકબીજાથી મત-ભેદ:
દરેક પતિ-પત્નીમાં લડાઈ ઝગડા થતા જ હોય છે, પણ જરૂર કરતા વધારે પડતો ઝગડો સંબંધને બગાડી શકે છે.જો બંન્નેને એકબીજા સાથે મનમુટાવ કે અણગમો છે તો બંને એકબીજા સાથે સંબંધ બનાવાવા માટે પણ અચકાશે.આવી પરિસ્થિતિમાં મહિલા અન્ય પુરુષ તરફ સંબંધ બનાવવા લાગશે.

2.ઉંમર મેચ ના થવી:
કોઈપણ મહિલાના લગ્ન સમાન ઉંમરની વ્યક્તિ સાથે ન થવા સૌથી મોટી સમસ્યા છે. મહિલાના નાની ઉંમરના યુવક સાથે કે વધારે પડતી ઉમરના યુવક સાથે લગ્ન થયા હોય પણ આ બંન્ને સ્થિતિમાં વધારે ચિંતિત મહિલાને જ રહેવું પડે છે.અયોગ્ય લગ્નને લીધે મહિલાને સંતુષ્ટિ નથી મળી શક્તિ જેને લીધે તે અન્ય પુરુષ તરફ આકર્ષાવા લાગે છે.

3.પહેલા પ્રેમ તરફ આકર્ષણ:
ઘણી બાબતોમાં જયારે યુવતીની મરજીના વિરુદ્ધ કોઈ અન્ય સાથે લગ્ન કરી દેવામાં આવે છે તો તે પોતાના પહેલા પ્રેમને ભૂલી નથી શકતી. પોતાના આગળના પ્રેમને ભૂલી ન શકવાને લીધે તે પોતાના નવા પાર્ટનર સાથે ભાવનાત્મક રૂપથી જોડાઈ શકતી નથી અને એવામાં તે પોતાના પહેલા પ્રેમ તરફ ફરીથી આકર્ષિત થવા લાગે છે.

4.પૈસાની ઈચ્છા:
પૈસાની વધારે પડતી ચાહમાં પણ મહિલા કોઇ ધનવાન પુરુષ તરફ આકર્ષવા લાગે છે. પોતાના પતી દ્વારા તેની ઈચ્છાઓ પુરી ન થવા પર, મહિલા કોઈ અન્ય ધનવાન પુરુષ સાથે સંબંધ બનાવવા માટે તૈયાર થઇ જાય છે.

5. પતિનું સાથે ના રહેવું:
ઘણીવાર પતિ કામને લીધે બહાર રહેતા હોય છે જેને લીધે તે એકલતાનો અનુભવ કરે છે. જેને લીધે મહીલા બહારનો સહારો શોધવા લાગે છે. આ સિવાય મહિલા ત્યારે પણ એકલતાનો અનુભવ કરે છે જયારે તેને પોતાના પતિથી પ્રેમ, સન્માન અને સાથે બેસીને સમય વિતાવવાનો પણ સમય ના મળતો હોય.

6. સંબંધમાં અસંતુષ્ટિ:
ઘણીવાર મહિલાને પોતાના પતિની સાથે યૌન સંબંધથી સંતુષ્ટિ મળતી નથી. આ વાતને તે દિલ ખોલીને પતિને કહી પણ શકતી નથી. આ કારણને લીધે પણ તે અન્ય પુરુષ સાથે જોડાઈ જાય છે.

7. હૃદયમાં પડેલી લાગણી વહેંચવા:
ઘણા ઘરમાં સ્ત્રી પોતાને મૂંઝવતી વાત અથવા પોતાને થતી તકલીફ કોઈને કહી શકતી નથી જેના કારણે પોતાની વાત એ બીજા પુરુષ સમક્ષ વ્યક્ત કરે છે. આ સમયે સ્ત્રીને પણ એક સ્ત્રી ઉપર વિશ્વાસ નથી હોતો અને એક પુરુષ તેની તકલીફ તેનું દુઃખ સમજી શકે છે, શરૂઆત મિત્રતાથી થાય છે પરંતુ એ સંબંધ સમય જતા પ્રેમમાં પરિણમે છે.

8.સમયનો અભાવ:
ઘણીવાર આપણે જોઈએ છીએ કે કોઈ ધનવાન ઘરની સ્ત્રીઓ પોતાના નોકર અથવા ડ્રાઈવર સાથે અથવા તો સોશિયલ મીડિયામાં મળેલા કોઈ વ્યક્તિ સાથે અથવા તો પોતાના આસપાસના કે પોતાના પતિના કોઈ મિત્ર સાથે જ સંબંધો રાખતી હોય છે. કારણ કે આ સ્ત્રીનો પતિ પોતાની પત્નીને  આપતો શકતો, ઘરમાં તમામ સુખ વૈભવ હોવા છતાં પણ તેને સાથની અને પ્રેમની ખોટ વર્તાય છે જેના કારણે તે પરપુરુષ સાથે સંબંધ જોડે છે.

Uma Thakor

disabled