આ 2 રૂપિયાની નોટ જો તમારી પાસે હશે તો બની જશો લાખોપતિ, જાણો નોટની ખાસિયત

તમારા કલેક્શન બોક્સ કે તમારા પાકીટમાં બેકાર પડેલી જૂની 2 રૂપિયાની ઇન્ડિયન કરન્સી તમને ઘરે બેઠા બેઠા લખપતિ બનાવી શકે છે. આજકાલ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ પર જૂની નોટોની નીલામીને લઈને ઘણી બધી ખબરો વાયરલ થઇ રહી છે. ભારત સરકારના ઘણી બધી કરન્સી નોટો છાપવાની હવે બંધ કરી દીધી છે. તેવામાં 1,2,5,10 રૂપિયાની ખાસ નોટ રેર કેટેગરીમાં શામેલ થઇ ગઈ છે.

આ રેર કરન્સી નોટની ઘણા ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચવામાં આવતી હોય છે. તેવામાં આ રેર કરન્સી નોટ લાખોમાં વેચાઈ શકે છે . જો તમારે પણ જૂની નોટ રાખવાનો શોખ છે તો ફટાફટ તમારા કલેક્શનમાં ખાસ 2 રૂપિયાની નોટ શોધો. જો તમારી પાસે રહેલ એન્ટિક વસ્તુઓની સાચી કિંમતનો અંદાજો થઇ જાય તો તમે ઘરે બેઠા બેઠા કરોડપતિ બની શકો છો.

2 રૂપિયાની એન્ટિંક નોટની ખાસિયત જે તમે ઓનલાઇન વેચીને લાખો કમાવી શકો છો. આ 2 રૂપિયાની નોટ પર જો 786 લખેલું છે તો લોકો તેને ખરીદવા માટે લાખો રૂપિયા ખર્ચ કરવા તૈયાર છે. ઘણા બધા લોકો 786 અંકને ખુબ શુભ મને છે અને આવી નોટની શોધ કરતા હોય છે. તેના સિવાય તે 2 રૂપિયાની નોટ ગુલાબી રંગની હોવી જોઈએ. અને સાથે જ તે જ 2 રૂપિયાની નોટ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર મનમોહન સિંહના હસ્તાક્ષર પણ હોવા જોઈએ.

2 રૂપિયાની આ ખાસ નોટને વેચવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. ઈબે અને ક્લિક ઇન્ડિયા જેવી વેબસાઈટ આવી નોટને શોધીને વેચવામાં મદદ કરે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જૂની નોટો અને સિક્કાઓના ઓનલાઈન વેચાણ અને ખરીદીને લઈને ચેતવણીનો સંદેશ જારી કર્યો હતો.

આરબીઆઈના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ધ્યાનમાં આવ્યું છે કે અમુક તત્વો ભારતીય રિઝર્વ બેંકના નામ/લોગોનો અને વિવિધ ઓનલાઈન/ઓફલાઈન પ્લેટફોર્મ દ્વારા જૂની બેંક નોટો અને સિક્કાઓ એક્સચેન્જ કરવા માટે છેતરપિંડી કરી રહ્યા છે. ખરીદી અને વેચાણને લગતા વ્યવહારોમાં જનતા પાસેથી ડ્યુટી/કમિશન/કરની માંગણી કરી રહ્યા છે.ભારતીય રિઝર્વ બેંકે વધુ સ્પષ્ટતા કરી છે કે તે આવી બાબતો સાથે વ્યવહાર કરતી નથી અને ક્યારેય કોઈ ફી/કમિશનની માંગણી કરતી નથી.

disabled