ટોયલેટની આ 20 તસ્વીર જોયા બાદ તમારું પ્રેશર પણ થઇ જશે ઉડન છુ…

4 નંબરનું ટોયલેટ જોવા માટે બહુ હિમ્મત જોઈશે

બાથરૂમ એક એવી જગ્યા છે જ્યાં આપણે શાંતિની પળ વિતાવી શકીએ છીએ. બાથરૂમમાં લોકો દિવસભરનું પ્લાનિંગ કરે છે તો ઘણા લોકો બાથરૂમમાં અખબાર વાંચે, ફોન અને ગીતના સાંભળે તો તેનો દિવસ ખરાબ થઇ જાય છે. ઘણા લોકો બેડરૂમથી વધુ ધ્યાન બાથરૂમ બનાવવામાં આપે છે. આજે અમે તમને એવી ડિઝાઇન દેખાડીશું કે જેને જોઈને તમારું પ્રેશર દૂર થઇ જશે. Toilets With Threatening Aura નામના પ્રોજેક્ટ હેઠળ આ પ્રકારના ટોયલેટ એકઠા કરવામાં આવ્યા છે જેમાં હોરર ફિલ્મ પણ બનાવી શકાય છે.

આવો જોઈએ એ ટોયલેટ વિષે.

જુડવા બાળકો માટેના ટોયલેટ.

લાગે છે આ ડાન્સ પ્રેમીએ આ ટોયલેટની ડિઝાઇન બનાવી છે.

શું તમને પણ ટોયલેટમાં જવાની ઈચ્છા થશે ?

બસ હવે આ જ બાકી રહ્યું હતું.

આરામ કરવો જોય તો આ ટોયલેટમાં જઈને આરામ કરી શકો છો.

પરદા હૈ પરદા…ભાઈ આ ટોયલેટમાં તો જન્નત છે.

બહારો ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ….

બસ હવે જિંદગીમાં આ જ જોવાનું બાકી રહ્યું હતું.

ટોયલેટની ઉપર નહીં અંદર બેસવાનો આનંદ કંઈક અલગ છે.

જે લોકો સંગીત પ્રેમી છે તેના માટે સ્પેશિયલ ટોયલેટ.

શિયાળામાં જે લોકોને ઠંડીના કારણે જે લોકો નથી જતા તેના માટે ખાસ ટોયલેટ.

ટોયલેટમાં હવે વેઇટિંગ સીટ, હવે આ જ બાકી રહ્યું હતું.

આ ટોયલેટે તો મને પ્રિયંકાના વેડિંગ ગાઉનની યાદ અપાવી દીધી.

બધી આંખો તમારા ઉપર જ છે.

ટોયલેટ છે કે હોરર ખબર નહીં પડતી. ઉતાવળમાં જતા પહેલા ભાઈ નીચે જોજે

યાર આ ટોયલેટમાં કોણ જવાનું મન કરશે.

તીસરી આંખ તમને જોઈ રહી છે.

કેટલું પણ છુપાવો અહીં તો આવવું જ પડશે.

મેરે સામને વાલી ખિડકીમેં ઈક ચાંદ કે ટુકડા રહેતા હૈ

disabled