જુઓ 15 રમુજી તસ્વીરો, આ લોકોની હરકતો જોઈને કોઈ પણ વ્યક્તિને હસું આવી જ જશે

તો મિત્રો અમે તમારા માટે એવી વિચિત્ર તસ્વીરો લઈને આવ્યા જેને જોઈને તમને વિચાર આવશે કે આ શું છે, આ તસ્વીરોને જોઈને બધા એમ જ વિચારે છે કે આ લોકો કરી શું રહ્યા છે. આ લોકોની આવી વિચિત્ર હરકતો જોઈને એમ થશે કે આ લોકો કઈ દુનિયાના છે. આ તસ્વીરો જોઈને મગજના તાર પણ હલી જશે. વિચારી વિચારીને થાકી જશો તો સમજાશે નહિ. તો ચાલો જોઈએ 15 વિચિત્ર તસ્વીરો.

1. જો પેલો વાંદરાની જેમ ચડીને બેઠો, મોબાઇલ ચાર્જ કરવા માટે શું શું કરે છે લોકો…


2. વિમાનમાં પણ દિમાગ શાંત નથી રાખતા…


3. સેલ્ફી પાડવાનો શોખ તો જુઓ…


4. સીટ કોને જોઈએ છે અમે તો ગમે ત્યાં ઊંઘી જઈએ…


5. શું જોરદાર લખ્યું છે…


6. એટલે જ કહેવાય છે કે નાનો પરિવાર, સુખી પરિવાર…

7. જોઈ લો આજની તાજી હેડલાઈન…
8. આ જગ્યાએ મહિલાઓ રહે છે કે માતાજી…


9. ચા પીવા માટે પણ જુગાડ કરવા પડે…


10. હદ કરી નાખી, સાવ આવું કોણ કરે…


11. સિંગલ લોકોનું દુઃખ તમને શું ખબર પડે પરણેલા લોકો…


12. લેપટોપ રાખવાનું નવું સ્ટેન્ડ આવ્યું…


13. આ ડ્રેસનું કાપડ અહીંથી આવ્યું છે…


14. બધા આળસુ લોકોનો પણ બાપ છે આળસુ…


15. પૂઠાંમાંથી મોબાઈલ સ્ટેન્ડ બનાવ્યું વાહ ક્યાંથી લાવ્યા છે મગજ…

disabled