અહીં જમાઈને સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત, જાણો તેની પાછળની હકીકત - Chel Chabilo Gujrati

અહીં જમાઈને સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત, જાણો તેની પાછળની હકીકત

અહીં સુહાગરાતના દરમિયાન દીકરીના રૂમમાં રહે છે માં અને ઉભા ઉભા….જાણો કારણ

દુનિયાભરમાં લગ્નને લઈને ઘણી એવી વિચિત્ર અને અનોખી પરંપરાઓ નિભાવવામાં આવે છે જેને જાણીને હેરાની લાગે કે શું આવું પણ થતું હશે! એવામાં આજે અમે તમને એમાંની જ એક પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ હેરાનીમાં મુકાઈ જશો.

આપણે બધા એ તો જાણીએ જ છીએ કે લગ્ન પછી સુહાગરાતે રૂમમાં માત્ર પતિ-પત્ની જ હોય છે પણ આ પરંપરાના આધારે લગ્ન પછી નવા પરણેલા યુવકને પોતાની સાસુ એટલે કે પત્નીનીમાં સામે સુહાગરાત મનાવવી પડે છે. કોલંબિયામાં આ પ્રથાના આધારે દીકરીની માં તેના રૂમમાં આખી રાત રહે છે. જ્યાં સુધી દીકરી પોતાના પતિ સાથે સંબંધ ન બનાવી લે. જણાવી દઈએ કે આગળના અનેક વર્ષોથી ચાલતી આવી રહેલી આ પ્રથા આજના સમયમાં પણ નિભાવવામાં આવે છે.

મળેલી જાણકારીના આધારે લગ્નમાં મહેમાનોનું ખુબ સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે. લગ્ન પુર્ણ થયા પછી નવવિવાહિત જોડીને રૂમમાં મોકલી દેવામાં આવે છે જ્યા દીકરીની માં પહેલાથી જ હાજર રહેલી હોય છે અને તેની સામે જ દીકરી-જમાઈને સંબંધ બનાવવા પડે છે અને માં પોતાની આંખેથી આ બધું જોવે છે.

અહીંના લોકોનું કહેવું છે કે આ પ્રથા વર્ષોથી ચાલતી આવી છે માટે તેઓ આજે પણ તેને નિભાવી રહ્યા છે. આ સિવાય તેઓનું એવું પણ માનવું છે કે આવું કરવાથી દુલ્હન વર્જિન હોવાની સાબિતી મળે છે.

Live 247 Media

disabled