આ સુંદર મહિલાની પાદવાની સુંગંધ સુંઘવા માટે પડાપડી કરી રહ્યા છે લોકો, મહિલા બોટલમાં ભરી વેચીને કમાયા કરોડો રૂપિયા
આમ તો પૈસા કમાવવાની હજાર રીત છે, કેટલાક લોકો તો અજીબોગરીબ રીતે પૈસા કમાવી લેતા હોય છે. કેટલાક લોકોને તો પૈસા કમાવવાની રીત એટલી અજીબ હોય છે કે આપણે વિચારવા પર મજબુર કરી દેતા હોય છે કે આવું પણ થઇ શકે શું? દુનિયામાં ઘણી બધી રીતથી પૈસા કમાવી શકાય છે.
View this post on Instagram
પૈસા કમાવવાના અજીબોગરીબ રીત ઘણા લોકોને હેરાન પણ કરી શકે છે. કેટલીક મેથડ તો એટલી અજીબ હોય છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય છે. અમેરિકા રિયાલિટી શો 90 Day Fiancé દ્વારા ચર્ચામાં આવેલી સ્ટેફની પણ આવા જ અજીબોગરીબ ધંધાથી કરોડપડતી બની છે.
View this post on Instagram
સ્ટેફની લોકોને કાંચની બોટલમાં પોતાના પાદવાની દુર્ગંધ વેચતી હતી. જાણીને થોડું અજીબ લાગશે પરંતુ આ હકીકત છે. આ મહિલા છે અમેરિકી રિયાલિટી ટીવી સ્ટાર સ્ટેફની મૈટો. જે હાલમાં પોતાની દુર્ગંધ વેચવાને લઈને ચર્ચામાં છે. તે ઓનલાઇન પોતાની દુર્ગંધ વેચે છે અને તેના દ્વારા લાખો રૂપિયાની કમાણી કરે છે. આ બાબતની જાણકરી તેને જ એક વીડિયો દ્વારા શેર કરીને આપી હતી જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરીને તેને શરીરની દુર્ગંધ વેચવાની આખી પ્રોસેસ સમજાવી હતી. સ્ટેફનીએ જણાવ્યું હતું કે તેને પોતાના પાદને એક ડબ્બીમાં ભરી લીધી અને તેમાં ગુલાબની કેટલીક પાંખડીઓ ભેળવીને એક પર્સનલ નોટ સાથે વેચવાનું ચાલુ કર્યું અને ફક્ત એક અઠવાડિયામાં લગભગ 38,000 પાઉન્ડ એટલે કે 38 લાખ રૂપિયાની કમાણી કરી લીધી.
View this post on Instagram
ટીવી સ્ટાર સ્ટેફની મૈટો કહે છે કે તે પોતાના ખાવા પીવા ઉપર ખુબ જ ધ્યાન આપે છે જેના કારણે સારો ગેસ બને છે. સ્ટેફનીએ કહ્યું કે તે બીન્સ, પ્રોટીન, ઈંડા, દહીં વગેરેનું સેવન કરે છે. જયારે તેમાંથી ગેસ બને છે ત્યારે તે તેને એક કાંચના જારમાં ભરી લે છે. આ જારમાં પહેલાથી જ ફૂલોના પાંદડા રહેલા હોય છે જેના કારણે ગેસની દુર્ગંધ ફૂલોની સુગંધમાં બદલાઈ જાય છે. જેના બાદ તે લોકોને વેચી દે છે.
View this post on Instagram
સ્ટેફનીના ઇન્સ્ટાગ્રામ ઉપર 2 લાખ 70 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે. તે ઓનલાઇન દુર્ગંધ વિશે યુઝર્સને અહીંયા જ જણાવે છે અને લોકો તેની ડિમાન્ડ પણ કરે છે. સ્ટેફનીના જણાવ્યા પ્રમાણે ઘણા યુઝર્સ તેના પહેરેલા અંડર ગારમેન્ટ, વાળ, નાહવાનું પાણી જેવી વસ્તુઓની પણ ડિમાન્ડ કરે છે. તેને અત્યાર સુધી પાદના 97 ઓર્ડર મળ્યા છે અને તે માંગણીને પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરી રહી છે.
View this post on Instagram
સ્ટેફનીને આ બિઝનેસના કારણે સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યાઓ આવવા લાગી, જેના પછી તેણે બંધ કરી દીધું અને અત્યારે તે તેના ચાહકો સાથે તેની લાઈફ શેર કરતી હોય છે.